રવા ની સેન્ડવિચ

Mehula Joshi @cook_20585749
મારી સેન્ડવિચ બ્રેડ વગર ની છે . લોક ડાઉન માં ફટાફટ બની જતી વાનગી તમને જરૂર ગમશે.
રવા ની સેન્ડવિચ
મારી સેન્ડવિચ બ્રેડ વગર ની છે . લોક ડાઉન માં ફટાફટ બની જતી વાનગી તમને જરૂર ગમશે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક તપેલી માં રવો લો. તેમાં પાણી થોડું થોડું કરી ને નાખી હલાવતા રહો. જાડું ખીરું બને એમ રાખો, તેમાં લીંબુ નો રસ નાખી દસ મિનિટ ઢાંકી ને રાખો.
- 2
હવે તેમાં સમારેલા ડુંગરી, ટમેટા, મરચાં, ગાજર, ધાણાભાજી, મીઠું, ઇનો નાખો.
- 3
બધું એક સરખું હલાવો.
- 4
ટોસ્ટર ગરમ થવા રાખવું. તેમાં આ મિશ્રણ મૂકી ને 15 મિનિટ રાખવું. તો તૈયાર છે રવા ની સેન્ડવિચ. લસણ ની ચટણી સાથે ગરમ સરસ લાગે છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
રવા ની સેન્ડવિચ (Rava Sandwich Recipe In Gujarati)
#Famઆજે મે રવા ની સેન્ડવિચ બનાવી છે અને આ સેન્ડવિચ પૌષ્ટિક અને હેલ્થી હોય છે, નો બ્રેડ સેન્ડવિચ Arti Desai -
-
સેન્ડવિચ(Sandwich Recipe in Gujarati)
#NSDસેન્ડવિચ નાના મોટા સૌને પ્રિય છે ફટાફટ બની જતી વાનગી છે બાળકો ને નાસ્તા માં પણ બનાવી ને આપી શકાય છે Kamini Patel -
રવા વેજીટેબલ મસાલા ઈડલી(Rava vegetable masala idli recipe in Gujarati)
#breakfast #instantસવારે કે સાંજે નાસ્તા માટે ફટાફટ બની જતી વાનગી જે ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે. અને હેલ્થી પણ છે Kshama Himesh Upadhyay -
બોમ્બે સેન્ડવિચ
#goldenapron3 week 3#સ્ટફ્ડ#બ્રેડ એ મારુ ગોલ્ડન અપરોન નું ઘટક છે.આ સેન્ડવિચ બોમ્બે માં દરેક જગ્યા પર મળે છે.આ ત્યાંની ફેમસ અને લોકપ્રિય વાનગી પણ છે.તો આજ મેં બનાવી અને તમારા જોડે પણ શેર કરૂ છું.જરૂર બધા ને ગમશે. Ushma Malkan -
સ્મોકી તંદુરી પનીર સેન્ડવિચ(Tandoori paneer sandwich Recipe in Gujarati)
સેન્ડવિચ એકદમ ફટાફટ બની જતી વાનગી છે જે નાસ્તા તરીકે અથવા તો લાઈટ મીલ તરીકે પણ લઇ શકાય. ઘણા બધા પ્રકારની સેન્ડવિચ બની શકે. સ્મોકી તંદુરી સેન્ડવિચ એકદમ અલગ લાગે છે કેમકે એમાં સ્મોકી ટેસ્ટ છે અને પનીર હોવાથી એકદમ ફિલિંગ સ્નેક પણ છે.#NSD spicequeen -
રોટી સેન્ડવિચ
#હેલ્થીફૂડ હેલ્થીફૂડ માં મેં રોટલી નો ઉપયોગ કરી ને સેન્ડવિચ બનાવી છે. તે ખૂબ જ હેલ્થી છે. બ્રેડ ના વગર પણ આ રોટી સેન્ડવિચ ખૂબ જ ટેસ્ટી લાગે છે. હેલ્થ કોનસીએસ માટે પણ સારી છે. Krishna Kholiya -
*વેજ મેયો સેન્ડવિચ*
#india#હેલ્થીસેન્ડવિચ બહુ જલ્દી બની જતી અને બધાની પસંદની વાનગી હોવાથી શાકભાજીનાંખી બનાવી. Rajni Sanghavi -
વેજ ચીઝ ગ્રીલ સેન્ડવિચ
#ઇબુકઆજે હું બધા ની ભાવતી વેજ ચીઝ ગ્રીલ સેન્ડવિચ લાવી છું. આ એક ફટાફ્ટ બની જતી વાનગી છે. આમાં આપડી ભાવતી કોઈ પણ સબ્જી વાપરી શકીયે છીએ.બાળકો ની તો આ ભાવતી વાનગી છે. લંચ બોક્સ માટે એકદમ પેરફેક્ટ. Sneha Shah -
આલુ બ્રેડ પકોડા
#goldenapron3#week 11Pazal werd -પોટેટો #લોકડાઉન આલુ બ્રેડ પકોડા .. લોક ડાઉન માં આજે 5 માં દિવસ માં બ્રેડ મળ્યા અને ગોલ્ડનપરોન માં પોટેટો ઘટક મળ્યો તો આલુ બ્રેડ પકોડા બનાવ્યા ... Krishna Kholiya -
વેજિટેબલ ઉપમા (vegetable upma recipe in Gujarati)
#ફટાફટઉપમા એ ખુબ જ ઓછા સમય માં બની જતી વાનગી છે ઓછા સમય માં ટેસ્ટી અને વાળી હેલ્ધી વાનગી કહી શકાય નાસ્તા માં પણ ચાલે અને જમવા માં પણ ચાલે. Varsha Karia I M Crazy About Cooking -
-
રોટી સેન્ડવિચ (Roti Sandwich Recipe in Gujarati)
#Fam#cookpadindia#cookpadgujaratiમારી ફેમિલી માં બધા ને સેન્ડવિચ બહુ ભાવે છે. પરંતુ બ્રેડ ના કારણે અને ખાવાનું અવોઇડ કરતા હતા. પણ જ્યારથી મે રોટી સેન્ડવિચ બનાવવાનું સ્ટાર્ટ કર્યું, ત્યારથી આ અમારી સૌની પ્રિય ડીશ બની ગઈ છે.મારી ૨ વર્ષ ની દીકરી ને પણ ખુબજ પસંદ છે રોટી સેન્ડવિચ. Mitali Chavda (Mitali Darshan Vala) -
-
રવા હાંડવો (Rava Handvo Recipe In Gujarati)
#EB#week14ઘણાં પ્રકારના લોટ ના હાંડવા થઈ શકે છે .રવા નો હાંડવો પણ સોફ્ટ, સ્પોંજી અને હેલ્થી બને છે..આજની રેસિપી જોઈ લો તમને પણ ગમશે.. Sangita Vyas -
*રવા સેન્ડવિચ ઢોકળા*
#રવાપોહારવા ના ઢોકળા ઇન્સટંટ બની જાય છે અનેહેલ્દી પણ,થોડું વેરીએશન કરી નવીન રીતે આપી શકાય. Rajni Sanghavi -
રવા ઢોકળા
#પીળીરવા ના ઢોકળા જે ઇન્સ્ટન્ટ બને છે . તેનાથી એસિડિટી પણ થતી નથી.અને ખાવા માં પણ બહુ જ સરસ લાગે છે , હેલ્થી પણ છે. બાળકો ને લંચ બોક્સ માં પણ આપી શકાય છે.જલ્દી બની જતી વાનગી છે. Krishna Kholiya -
રવા હાંડવો (Rava Handvo Recipe In Gujarati)
#EB#week14 રવા હાંડવો ઇન્સ્ટન્ટ બની જતી અને ખુબજ ટેસ્ટી વાનગી છે . જે સરળતા થી બની જાય છે. Varsha Dave -
-
-
રવા ના ઢોકળા(Rava Dhokla Recipe In Gujarati)
રવાના ઢોકળા ફટાફટ બની જાય છે અને ખૂબ જ ટેસ્ટી લાગે છે #ફટાફટ Janvi Bhindora -
પાવભાજી(Pav bhaji Recipe In Gujarati)
અમારા ધર્મ માં જયારે નીમી અગિયારસ આવે ત્યારે કોઈ પણ નીમ લેવા માં આવે છે જયારે મારા ઘર માં હર વર્ષ બધા જ લોકો 4.5 મહિના રીંગણાં ન ખાવા નું નીમ લેય છે જયારે અમે 4.5 મહિના રીંગણાં વગર ની જ ભાજી બનાવીયે છે તો હું તમને મારી રીંગણાં વગર ની ભાજી ની રેસીપી શેર કરું છું અને આસા રાખું છું કે તમને પણ ગમશે જયારે તમને આ ભાજી બનાવશો તો તમને રીંગણાં વગર ની હોય તેવું લાગશે જ નહિ.. ખુબ જ ટેસ્ટી બને છે. #ફટાફટ Riddhi Kanabar -
સેન્ડવિચ ની લીલી ચટણી (Sandwich Green Chutney Recipe In Gujarati)
#RC4 લીલી સેન્ડવિચ ની ચટણી Saloni Tanna Padia -
રવા વેજ હાંડવો (Rava Veg Handvo Recipe In Gujarati)
Khyati Trivedi#EB#week14#cookpadgujarai#breakfastrecipeનાસ્તા માટે બનાવી શકાય.. ઓછા સમયમાં ને ઓછા તેલ માં બની જતી વાનગી .. Khyati Trivedi -
ગાજર અને વટાણા ની સબ્જી 😄
# Winter Special Recipe# Winter Kichen Challangeઆ શાક શિયાળા માં ઘણી વખત મારી ઘરે બને છે અને ખુબ ફટાફટ બની જાય છે.આ શાક ઘી માં બહુ જ સરસ લાગે છે.ગાજર અને વટાણા શિયાળા માં ખુબ જ સરસ મળે છે એટલે શિયાળા વગર આ શાક ખાવા ની બહુ મઝા આવતી નથી. Arpita Shah -
મુંબઈ સેન્ડવિચ(Mumbai sandwich recipe in Gujarati)
#NSDસેન્ડવિચ માં આમ તો બહુ બઘી રીતે બનતી હોય છે પણ મને આલુ મટર અને વેજીસ નું કોમ્બિનેશન મસ્ત લાગે છે એટલે આજે મેં મુંબઈ સ્ટીલે ટોસ્ટ સેન્ડવિચ બનાવી છે Vijyeta Gohil -
-
રવા ની ઈડલી (Rava Idli Recipe In Gujarati)
#EB આમાં ખીરા ને આથો આવવા દેવાની જરૂર પડતી નથી 15 મિનિટ ની તૈયારી માં બને છે રવો ક્રશ કરવાથી ઈડલી લીસી બને છે Bina Talati -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12577100
ટિપ્પણીઓ