મેંગો બટરસ્કોચ પેનકોટા (Mango butterscotch Panna cotta Recipe In Gujarati)

Rachana Chandarana Javani @cook_17814307
મેંગો બટરસ્કોચ પેનકોટા (Mango butterscotch Panna cotta Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક પેન મા દૂધ મા ખાંડ ઉમેરી સતત હલાવતા હલાવતા ઉકાળવું.
- 2
દૂધ જ્યારે થોડું ઘટ્ટ થવા લાગે એટલે તેમાં કસ્ટર્ડ પાઉડર માં થોડું દૂધ ઉમેરી મિક્સ કરી e મિશ્રણ ઉમેરવું અને ફરી સતત હલાવવું.
- 3
એકદમ ઘટ્ટ થાય એટલે ઠંડુ કરી થોડા કેરી ના ટુકડાઅને બટર સ્કોચ ના દાણા ને ટુકડા કરી ઉમેરી બરાબર મિક્સ કરી બે થી ત્રણ કલાક માટે ફ્રીઝે માં સેટ થવા મૂકી દો.
- 4
સેટ થયા પછી થોડા કેરી ના ટુકડા ઉમેરી સજાવી ને એકદમ મસ્ત ઠંડુ પાનના કોટા નો સ્વાદ માણો.
- 5
નોંધ:- અહી આપડે જેલેટીન નહિ ઉપયોગ કરતા એટલે એ થોડું સાવ થોડું નરમ રેસે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12680089
ટિપ્પણીઓ