ગાર્લિક નાન (Garlic Nan recipe in gujarati)
ગાર્લિક નામ
રાંધવાની સૂચનાઓ
- 1
મેંદાના લોટમાં દહીં બેકિંગ પાઉડર મીઠું નાખીને મીડીયમ લોટ બાંધી દો પછી તેને પાણીવાળું કપડું ઢાંકી બે કલાક માટે રહેવા દો પછી તેને તેલવાળો હાથ કરી બરાબર મસળવો પછી તેમાંથી ગુલા કરી નાની રોટલી વળવી તેના ઉપર બટર લગાડવું લસણ નાના-નાના ટુકડા મુકવા કાળાતલ અને થોડી કોથમીર મૂકી નાન વળવી પછી તેને તવી પર મૂકી દેવી આમ એક્સાઈટ થઈ જાય પછી તમે ઊંઘી કરી ગેસ ઉપર નાન સેકી લો pchi તેની ઉપર બટર લગાવું
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
ગાર્લિક નાન
#ઇબુક૧#પોસ્ટ૪૧આ ગાર્લિક નાન યીસ્ટ અને તંદુર વગર બનાવ્યો છે જેની રેસીપી ખૂબ જ સરળ છે તો તમે પણ જરૂર થી બનાવજો. Sachi Sanket Naik -
હરિયાળી ગાર્લિક બટર નાન (Hariyali Garlic Butter Naan Recipe In Gujarati)
#NRC#cookpadgujaratiમેં આજે ઘઉં અને મેંદાના લોટના ઉપયોગ થી તેમજ યીસ્ટ વગર સ્પીનચ ગાર્લિક બટર નાન બનાવી છે જે હોટલમાં હોય એના કરતાં પણ સોફ્ટ અને સ્વાદિષ્ટ બની છે. Ankita Tank Parmar -
-
બટર ગાર્લિક નાન (Butter Garlic Nan Recipe In Gujarati)
#cookpadgujaratiસામાન્ય રીતે મેદાની રેસીપીમાં યીસ્ટ નો ઉપયોગ થતો હોય છે. પરંતુ ક્યારેક કોઈ પાસે યીસ્ટ હોતું નથી અથવા તો કોઈ યીસ્ટ નો ઉપયોગ કરતું નથી.તો ત્યારે શું કરવું ? હું યીસ્ટ નો ઉપયોગ કરતી નથી તેથી મેં આજે યીસ્ટના ઉપયોગ વગર જ નાન બનાવી છે. જે રેસ્ટોરન્ટની નાન ને પણ ભૂલી જાવ એવી સોફ્ટ અને સ્વાદિષ્ટ બની છે. પસંદ આવે તો તમે પણ ચોકકસ ટ્રાય કરજો. Ankita Tank Parmar -
-
ગાર્લિક તવા નાન (Garlic Tava Naan Recipe In Gujarati)
નાન બનવા માટે તંદુર હોવું જરૂરી નથી, તમે ઘરે પણ તેનો આનંદ માણી સકો છો. Nilam patel -
-
-
-
-
-
-
તંદુરી બટર ગાર્લિક નાન (Tandoori Butter Garlic Naan Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#NRC Sneha Patel -
ચીઝ ચીલી ગાર્લિક નાન (Cheese Chilli Garlic Naan Recipe In Gujarati)
ચીઝ તો નાના મોટા બધાનું ફેવરીટ હોય છે ઘઉંના લોટનો ઉપયોગ કરીને આજે મે ચીઝ ચીલી ગાર્લિક નાન બનાવી છે#NRC#cookpadindia#cookpadgujrati Amita Soni -
ગાર્લિક નાન તથા વેજ કોલ્હાપુરી (Garlic Nan Veg Kolhapuri Recipe In Gujarati)
#Fam#Weekendreceipes#cookpadindia Rekha Vora -
-
-
-
-
ગાર્લિક બ્રેડ (Garlic Bread Recipe In Gujarati)
કાલે zoom Live તન્વી બેન સાથે ગાર્લિક બ્રેડ બનાવ્યા હતા બહુ મસ્ત બન્યા હતા😋 Falguni Shah -
હરિયાળી નાન (Hariyali Naan Recipe In Gujarati)
#NRC#hariyalinaan#naan#spinachnaan#greengarlicnaan#corinadernaan#tawabutternaan#cookpadgujarati Mamta Pandya -
પોટેટો ગાર્લિક વેજીસ (Potato Garlic Veg recipe in Gujarati)
જ્યારે ભૂખ લાગે અને ફટાફટ બની જાય તેવી રેસિપી બનાવી ઝટપટ ભૂખ સંતોષી શકાય છે પોટેટો ગાર્લિક વેજીસ બહુ જ ટેસ્ટી લાગે છે.#GA4#week23#Garlic Rajni Sanghavi -
ગાર્લિક બ્રેડ ફ્લાવર (Garlic Bread Flower Recipe In Gujarati)
#GA4#Week20#garlic breadબાળકો ની ખૂબ જ પ્રિય એવી ગાર્લીક બ્રેડ આપડે બધા જ બનાવીએ છીએ .... પણ આજે મે બ્રેડ ઘેરે જ બનાવી અને એ પણ ફ્લાવર શેપ માં ... પ્રમાણ માં ખુબ ઝડપી બેને.... મે અહી મેંદો લીધો છે એના બદલે ઘઉં નો લોટ પણ લઈ શકાય. Hetal Chirag Buch -
ગ્રાલિક નાન(Garlic nan Recipe in Gujarati)
#સુપરશેફ-2 # ફ્રોમ ફ્લોર્સ/લોટવિક-2 છોલે સાથે બધા ભટુરે ખાતા જહોય છે.અથવા roti,રાઇસ, પરાઠા,કે પછી કુલચા.. આજે મેં ગ્રાલિક નાન બનાવી છે . તેમાં મેં બેકિંગ સોડા, કે કુકિંગ સોડા નોઉપયોગ નથી કર્યો.છતાં પણ સોફ્ટ,અને સ્વાદ માં પણ સરસ એવી ગ્રાલિક નાન બનાવી છે. તેમાં પણ ઘઉં ના લોટ અને મેંદા નો લોટ ની નાન બનાવી છે. Krishna Kholiya -
સ્ટફડ ચીઝ ચિલી ગાર્લિક નાન (Stuffed Cheese Chilli Garlic Naan recipe in Gujarati)
આ નાન એકલા અથવા તો દાલ મખની અથવા કોઈ સબ્જી સાથે ખાય શકાય છે. અંદર ચીઝ,મરચું અને ગારલિક નું સ્ટફિંગ અલગ જ સ્વાદ આપે છે.#GA4#Week13#Chilli Shreya Desai -
ચીઝ ચીલી ગાર્લિક બ્રેડ સ્ટીકસ (Cheese Chilly Garlic Bread Sticks Recipe in Gujarati)
#GA4#week20# ગાર્લિક બ્રેડ Nidhi Jay Vinda
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12681989
ટિપ્પણીઓ