બિસ્કીટ કેક(biscuit cake recipe in Gujarati)

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે
Pari Chudasama
Pari Chudasama @cook_20253583
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

ઘટકો

  1. 2હેપ્પી હેપ્પી ના બિસ્કીટ
  2. 2પારલે જી બિસ્કીટ
  3. 2 ચમચીખી
  4. 1બટર પેપર
  5. 1dairy milk
  6. 1 નાની વાટકીચોકો ચિપ્સ
  7. ૧ કપદૂધ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ પારલેજી બિસ્કિટ અને હેપ્પી હેપ્પી બિસ્કીટ ને મિક્સરમાં ક્રશ કરી લેવાનું પછી તેમાં સ્વાદ અનુસાર બેકિંગ પાઉડર અને બેકિંગ સોડા નાખવું પછી તેમાં દૂધ નાખીને તેને હલાવો જ્યાં સુધી એક મુદ્દો બેટર નો થઈ જાય ત્યાં સુધી પછી એક બાઉલમાં નાખો પછી તેને એક ઢોકળીયા ની અંદર મીઠું નાખી અને એક રાખી દેવું એક બેલેન્સ નું રાખી દેવું પછી એની ઉપર હવે જી બાઉલમાં આપણે બેટર રાખ્યું તુ એને એની અંદર રાખવું 15 મિનિટ પછી તેને ચેક કરી લેવું સળીથી અગર થઈ ગયો હશે તો સડી સાફ નીકળશે હવે તેને બાર નીકળી

  2. 2

    અને પછી ઉપર dairy milk ના ટુકડા થી અને ચોક્કસથી તેને ડેકોરેટ કરો તૈયાર છે આપણી બિસ્કીટ કેક

  3. 3
  4. 4
  5. 5
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan

ટિપ્પણીઓ

દ્વારા લખાયેલ

Pari Chudasama
Pari Chudasama @cook_20253583
પર

Similar Recipes