ઘટકો

  1. 300 ગ્રામપૌઆ
  2. 2બટેટા
  3. 1ટમેટુ
  4. 2ડુંગળી
  5. 1 ચમચીહળદર
  6. 1 વાટકીકોથમીર
  7. 2લીલા મરચા
  8. મીઠું
  9. 2 ચમચીતેલ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ બટાટાને ધોઈને અને તેના નાના ટુકડા કરી લેવા ટામેટા અને ડુંગળીને ઝીણી સમારી લેવા કોથમીરને ઝીણી સમારી લેવી અને પવનની છે તે પાણીમાં ધોઈને પલાળી દેવા એક ઝારા માં નાખી દેવા

  2. 2

    હવે એક કુકર ની અંદર બે ચમચી તેલ મૂકો તેની અંદર તેની અંદર ડુંગળીનો વઘાર કરો પછી તેની અંદર ટામેટા નાખો અને હળદર સ્વાદ અનુસાર મીઠું અને બટેટા નાંખો પછી તેની અંદર બે ચમચી જેટલું પાણી નાખી અને કૂકરમાં એક સીટી વગાડી લો હવે કુકર ઠરે એટલે તેમા પૌંઆ નાખી દઉં પછી તેને હલાવી અને બે મિનિટ ગેસ પર રાખો તૈયાર છે આપણા બટાકા પૌવા ગરમાગરમ સર્વ કરો ઉપર કોથમીર અને ડુંગળી લગાવી અને સર્વ કરો

  3. 3

    પૌવા બાળકો ને બહુ પ્રિય હોય છે ચા સાથે સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

દ્વારા લખાયેલ

Kavita Pandya
Kavita Pandya @cook_22844260
પર

Similar Recipes