બેકડ વડપાવ બોલ્સ

વડપાવ એક ખૂબ જ પોપ્યુલર નાસ્તો છે ... પણ તળેલો હોવાથી આપણે બહુ પસંદ ના કરીએ બનાવવાનું.. તો અહીંયા હું એનો હેલ્થી ઓપ્શન લઈને આવી છું... ખૂબ ટેસ્ટી લાગે છે ...
#આલુ
બેકડ વડપાવ બોલ્સ
વડપાવ એક ખૂબ જ પોપ્યુલર નાસ્તો છે ... પણ તળેલો હોવાથી આપણે બહુ પસંદ ના કરીએ બનાવવાનું.. તો અહીંયા હું એનો હેલ્થી ઓપ્શન લઈને આવી છું... ખૂબ ટેસ્ટી લાગે છે ...
#આલુ
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક વાસણ માં લોટ, દહીં, મીઠું, બેકિંગ પાઉડર એન્ડ બેકિંગ સોડા લઈને પાણી ની મદદ થી એકદમ સોફ્ટ લોટ બાંધો.
- 2
પછી તેને 15 મીન. રેસ્ટ આપી લગભગ 2 મીન. સુધી કુણવવો.
- 3
હવે એક થાળી માં બાફેલા બટેટા નો માવો કરવો.. તેમાં મીઠું, સહેજ હળદર, લીંબુ નો રસ નાખવો. તેમજ એક વઘરીયા માં તેલ લાઇ ને તેમાં રાઈજીરું, હિંગ, હિંગ, મરચા આદુ નીં પેસ્ટ, લસણ ની પેસ્ટ, લીમડા ના પાન નાખી ને વઘાર તૈયાર કરવો... અને તેને બટાકા ના મિશ્રણ માં નાખી દેવો.
- 4
હવે બધું એકદમ સરસ મિક્સ કરી દો.
- 5
હવે બટેટા ના મિશ્રણ માંથી બોલ્સ વનાવો એન્ડ લોટ માંથી પણ બોલ્સ બનાવો. અને પીક્કચર માં દેખાય છે એ પ્રમાણે નાની પૂરી જેવું બનાવી ને લસણ ની ચટણી લગાવી વચ્ચે બોલ મૂકી ને પાછું કવર કરી લો એન્ડ બોલ બનાવી લો..
- 6
આવી રીતે બધા જ બોલ બનાવી ને બેકિંગ ટ્રે માં લાઈ લેવાના. પછી એને 180 ડિગ્રી ઉપર લગભગ 35 થી 40 મીન. બેક કરવા. ઓવેન ના હોય તો કૂકર માં પણ બેક કારી શકાય છે.
- 7
તો ખૂબ જ ટેસ્ટી એવા બેકડ વડપાવ રેડી થઈ ગયા છે...ગારમાગરમ વડપાવ કેચઅપ અને લસણ ની ચટણી સાથે પીરસો..
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
જાતર પરાઠા(parotha recipe in Gujarati)
#સુપરશેફ૨#સુપરશેફ૩આપણે અલું પરાઠા પાલક પરાઠા ખાય છીએ તો ચાલો આજે આપણે જાતર પરાઠા ટ્રાય કરીએ. આશા છે કે આ પરાઠા પણ એટલા જ પસંદ આવશે તમને. Charula Makadia Khant -
ચોકોલેટ કેક(ઇગ્લેસ)
હું જ્યારથી ચોકોલેટ કેક બનાવું છું ત્યારથી અત્યાર સુધીની આ મારી મનગમતી રેસિપી છે. ચોકોલેટ કેક ની કંઇક વાત જ અલગ હોય છે.બાળકોથી લઈ ને મોટાઓ સુધી બધાની માટે ચોકોલેટ માટે વધારે લગાવ હોય છે.આમ તો મને ચોકોલેટ બહુ ઓછી ભાવે પણ બેકિંગ કરવાના મારા શોખના કારણે આજે ચોકોલેટ મારી પણ મનગમતી થઈ ગઈ છે અને કદાચ તમને પણ આ રેસિપી બહુ જ ગમે.ચાલો ત્યારે શરૂ કરીએ.. Nikita Vala -
બટેટાના ગોટા
#આલુબધાને ભાવતા ટેસ્ટી બટેટા વડા કે ગોટા મારા fevrit છે.જેની પરફેક્ટ રેસિપી હું લઈને આવી છું. Nirali Dudhat -
ઓટસ કુકીસ(Oats Cookies Recipe in Gujarati)
આ કૂકીઝ ખૂબ હેલ્ધી છે , તેમાં ઓટસ, ઘઉં નો લોટ, કોકોનટ પાઉડર, અને મધ નો ઉપયોગ કરી ને બનાવી છે જે કોઈ પણ ખાય શકે.જે આ સમય માં હેલ્ધી ખાવું ખૂબ જરુરી છે અને તેને બનાવવાનું પણ ખૂબ સહેલું છે , એક વાર ટ્રાય કરવા જેવી છે#GA4#Week4 Ami Master -
પાલક સેવ (Palak Sev Recipe In Gujarati)
#MRC મારા દીકરા ને સેવ બહુ ગમે એટલે હું હંમેશા એના માટે હેલ્થી પરંતુ ટેસ્ટી રેસિપી ટ્રાય કરું છું. મેં સિમ્પલ સેવ તો બનાવું છું પરંતુ એમાં પણ વેરાઈટી કરું છું. જેમ કે, ટોમેટો સેવ, આલુ સેવ, પાલક સેવ. તો હું અહીંયા આપ સૌ માટે હેલ્થી અને ચટાકેદાર પાલક સેવ લઈને આવી છું. Monika Nirav KansaraGhadiali -
સ્પાઇસી પોટેટો બોમ્બ
#તીખીફ્રેન્ડ્સ આજે હું તમારા માટે લઈને આવી છું એકદમ તીખી રેસિપી જે નાના મોટા બધાને ભાવશે આ એક સ્ટ્રીટ ફૂડ છે. મે આમાં પોતાનું ઇનોવેશન કર્યું છે.. આશા કરું છું નવો ટેસ્ટ તમે લોકોને જરૂર પસંદ પડશે તો ચાલો તીખી રેસિપી ટ્રાય કરીએ.. Mayuri Unadkat -
કેક (Cake Recipe in Gujarati)
#AsahiKaseiIndiaકેક બનાવવી એ મારો શોખ છે અને બીઝનેસ પણ જેમની એક રેસીપી આજે હું તમારી સાથે શેર કરવા માંગુ છું Ridz Tanna -
ઘઉંના લોટ નું ખીચું
આ એક ખૂબ જ ઝડપથી બની જાય એવી વાનગી છે સાંજે આપણે એકદમ લાઈટ ખાવું હોય તો આ બેસ્ટ ઓપ્શન છે Rita Gajjar -
રાજગરાની પુરી ને સાબુદાણા બટેટા ની સુકી ભાજી
આજે પુનમ છે તો હું લઈને આવી છું ઉપવાસ માટે રાજગરાની પુરી સાબુદાણા બટેટા ની સુકી ભાજી તમારી સાથે શેર કરું છું Vaishali Nagadiya -
કેબેજ, કેરટ અને પનીર સમોસા પટ્ટી સ્ટાટર
#parસમોસા બધા ના જ ફેવરેટ છે. પાર્ટી માં 1 તળેલું ફરસાણ, 1 સ્ટીમ કરેલું અથવા બાફેલું અને 1 શેકેલું અથવા સોતે કરેલું ફરસાણ હોય છે. ફીંગર ફુડ જેમ કે સેન્ડવીચ અથવા પરાઠા રોલ અપ્સ પણ બહુજ પોપ્યુલર છે . પાર્ટી માં સ્ટાટર બહુ હેવી પણ ના હોવા જોઈએ કે મેઈન કોર્સ ને આપણે જસ્ટિસ ના આપી શકીએ.એવું જ ટેસ્ટી પણ લાઈટ સ્ટાટર મેં અહીંયા મુક્યું છે જે બનાવમાં સરળ છે જ અને ટેસ્ટી પણ છે. Bina Samir Telivala -
વેનીલા રોઝ મિલ્ક કેક(vanila rose milk cake recipe in Gujarati)
#માઇઇબુક#પોસ્ટ_૧૩ઘરમાં વિપ્ડ ક્રીમ અને બટર ન હોય તો પણ કેક બની શકે છે.. એમ તો હું પ્રોફેશનલ નથી પણ કેક મારી દીકરીને બહુ જ ભાવે એટલે દર વખતે બહારની ક્રીમથી ભરેલી કેક તો ન ખવાય ને !! એટલે ઘરે બનાવવાનો પ્રયત્ન કરું અને એ ધરાઈને ખાય એટલે હું ખુશ!!!આજે હું લઈને આવી છું વિપ્ડ ક્રીમ અને બટર વગરની કેક .... Khyati's Kitchen -
એગલેસ ચોકલેટ કેક (Eggless Chocolate Cake Recipe in Gujarati)
#GA4#week22 હું ઘરે એગલેસ કેક બનાવું છું. અલગ અલગ રીતે બનાવું છું. એમાથી એક રેસિપી તમારી સાથે શેર કરી રહી છું. Alpa Pandya -
મેગી બોલ્સ
#goldenapron3#week3 આજે હું લઈને આવી છું મેગી બોલ્સ. મેગી તો ખાતા જ હોયે પણ આ અલગ છે જે નાના છોકરાઓને જરૂર પસંદ આવશે તો તમે જરૂર ટ્રાય કરજો. Vaishali Nagadiya -
-
વડાપાંઉ બોલ્સ
મુંબઈ કે પુરા મહારાષ્ટ્રમાં વડાપાંઉ બહુ જ ફેમસ છે. હવે તો ગુજરાતમાં પણ બધાના ફેવરીટ બનતા જાય છે.પણ ઘણા લોકોને કોરા પાંઉ ગળામાં ભરાતા હોય તેવું લાગે છે. એ સમસ્યાના ઉકેલ રૂપે મેં આ વડાપાંઉ બોલ્સ બનાવ્યા છે. જેમાં વડાપાઉંનો સ્વાદ તો મળે જ છે અને સાથે ગળામાં ડૂચો ભરાતો નથી.🥰🥰🥰🥰તમે જરૂર બનાવજો. તમને અવાર-નવાર બનાવવાનું મન થશે☺️☺️☺️☺️☺️ Iime Amit Trivedi -
પાપડી નો લોટ(Papdi no lot recipe in Gujarati)
#GA4#WEEK8#Steamedહેલો ફ્રેન્ડ્સ કેમ છો.....મજામાં હશો બધા......આજે હું અહીંયા પાપડી ના લોટ ની રેસીપી લઈને આવી છું. રેગ્યુલર છે આપણે પાપડી ના લોટ નુ ખીચુ કરીએ છીએ તેના કરતાં થોડું અલગ છે. જ્યારે આપણે ખિચિયા પાપડી બનાવીએ છે, ત્યારે અહીંયા અમારે ત્યાં સાઉથ ગુજરાતમાં જે રીતે પાપડીનો લોટ તૈયાર કરવામાં આવે છે એ હું તમને બતાવી રહી છું.આશા છે તમને બધાને ગમશે...... Dhruti Ankur Naik -
વેજ નુડલ્સ
#goldenapron3#week6#નુડલ્સ આજે હું લઈને આવી છું વેજ નુડલ્સ.જે ખૂબ જ ટેસ્ટી છે.અને નાના છોકરાઓને ખૂબ જ પસંદ હોય છે.તમે પણ જરૂર ટ્રાય કરજો. Vaishali Nagadiya -
મિક્સ દાળ (Mix Dal Recipe In Gujarati)
આજે ચાર પ્રકાર ની દાળ મિક્સ કરી ને બનાવી.સાથે બનાવ્યાં જીરા રાઈસ..લંચ ટાઈમ માં ખાવાની બહુ મજા આવી..ખૂબ જ હેલ્થી.. Sangita Vyas -
એગલેસ બનાના વોલનોટ મફીન(Eggless Banana Walnut Muffins Recipe in Gujarati)
#GA4#week2#BANANA#POST1નાનાથી લઈને મોટા સૌને ભાવતા આજે અખરોટ અને કેળાનો ઉપયોગ કરી એકદમ સ્વાદિષ્ટ અને હેલ્ધીમફીન બનાવ્યા છે. Patel Hili Desai -
પાલક પૂરી (Palak poori Recipe in Gujarati)
#કુકબૂક દિવાળી માં એકનો એક નાસતો ખાઈને છોકરાઓ કંટાળી જાય છે. હું છોકરાઓ માટે લઈને આવી છું હેલ્થી અને ટેસ્ટી નાસતો. Dimple 2011 -
ખીચડી પાલક અને સ્વીટકોર્ન ફ્યુઝન ઢોકળા
#ડિનરઆમ તો આપણે ઘણી જાત ના ઢોકળા બનાવતા હોઈએ છીએ પણ મે અહીં ૨ અલગ ફ્લેવર ઢોકળા બનાવી તેને ફ્યુઝન આપી બાળકો તેમજ મોટા માટે એક નવા ટેસ્ટી અને પ્રોટીનથી ભરપૂર ઢોકળા છે આમાં ચીઝનો ટેસ્ટ હોવાથી બાળકો પણ ખૂબ પસંદ કરે છે. parita ganatra -
સેન્ડવિચ ઢોકળા (Sandwich Dhokla Recipe In Gujarati)
#WDમેં અહીંયા કલ્પનાબેન પરમાર ની રેસીપી જોઈને સેન્ડવિચ ઢોકળા બનાવ્યાં છે..બહુ જ સરસ બન્યા ....ઢોકળા એટલે ગુજરાતીઓની સૌથી પ્રિય વાનગી...જે બધા ને બહુ જ પસંદ હોય છે અને આ વાનગી નાના થી લઈને મોટી ઉંમરના પણ ખાઈ શકે છે કેમકે એ એકદમ સોફ્ટ હોય છે... Ankita Solanki -
પાઉંભાજી ફોન્ડયુ (Pavbhaji Fondue Recipe in Gujarati)
#આલુપાઉં ભાજી તો બધા ની ફેવરિટ હોય જ છે એમાં હૂં થોડું ટિવસ્ટ કરી ને રેસિપી લઈને આવી છું. તમે પણ ચોક્કસ બનાવજો. ખૂબ જ મસ્ત લાગે છે. Charmi Shah -
મસાલા કાજુ પારા
#ફેવરેટમિત્રો હું હંમેશા મારા ઘરના લોકો માટે નાસ્તો ઘરે જ બનાવું છું બધાને સાંજે ચાના ટાઈમે કંઇક ચટપટો નાસ્તો જોઈએ તો આજે હું તમારા માટે મારા ફેમિલીનો ફેવરિટ નાસ્તો મસાલા કાજુ પારા લઈને આવી છું. Khushi Trivedi -
દૂધી ના ગોટા
સામાન્ય રીતે દુધી માંથી આપણે શાક અને ઓળો બનાવતા હોઈએ છીએ પરંતુ આજે હું દુધી માંથી ગોટા લઈને આવી છે જે સુપર ટેસ્ટી લાગે છે!#વિકમીલ3#goldenapron3#week24#gourd Megha Desai -
-
આલુ પરોઠા(Aalu parotha Recipe in Gujarati)
#GA4#Week1સામાન્ય રીતે આપણે પંજાબી આલુ લચ્છા ટેસ્ટી અને હેલ્ધી હોય છે અલગ હોવાથી બાળકોને પસંદ આવે છે Anjal Chovatiya -
રગડા પેટીસ
# MDC#cookpadindia#cookpadgujarati આ રેસિપી હું મારી મમ્મી પાસે થી શીખેલી છું મને ખૂબ જ ભાવે અમે નાના હતા ત્યારે રાહ જોતા જ હોઈએ ક્યારે રગડા પેટીસ બને.તો આજે હું આ રેસિપી તમારી સાથે શેર કરું છું. Alpa Pandya -
ડાલગોના કેન્ડી (Dalgona Candy Recipe In Gujarati)
#dalgonacandyફ્રેન્ડ્સ આપણે ડલગોના કોફી પીતા જોઈએ છીએ આ ડાલગોના કેન્ડી એક કોરિયન સ્ટ્રીટ ફૂડ છે જે ખૂબ જ ઝડપથી બની જાય છે અને બે જ સામગ્રી બને છે પણ ખૂબ જ ટેસ્ટી હોય છે મેં અહીંયા બે ફ્લેવરની બનાવી છે Rita Gajjar -
સાટા(Sata Recipe in Gujarati)
#કૂકબુક# પોસ્ટ-૨મેં અહીંયા ગળયા સાટા બનાવ્યા છે . દિવાળીમાં આપણે એનો સ્વીટમાં ઉપયોગ કરીએ છીએ જે ઘરે બનાવેલા ચોખા અને ખાવામાં પણ ટેસ્ટી લાગે છે. Ankita Solanki
More Recipes
ટિપ્પણીઓ (15)