ફણગાવેલા મગમઠ નું શાક (Sprouted MagMathSabji Recipe In Gujarati)

Komal Khatwani @komal_1313
રાંધવાની સૂચનાઓ
- 1
એક દિવસ અગાઉ એક બાઉલમાં મગ અને મઠ ધોઈને 5 થી 6 કલાક પલાળી રાખવા.હવે એક સાફ કપડાં અથવા થેલી મા મગ-મઠ પોટલી વાળી બાંધી લેવાં અને ઢાંકીને મુકી દેવા.બીજા દિવસે મગ-મઠ સરસ અંકુરીત થઈ જશે.
- 2
હવે મગ-મઠ ને ધોઇને ચાળણી માં નાખી દો જેથી પાણી નીતરી જાય.બીજી સામગ્રી તૈયાર કરી લો.
- 3
હવે કુકરમાં તેલ ગરમ કરવા મુકો.તેલ ગરમ થાય પછી રાઈ અને હીંગ નો વઘાર કરી મગ-મઠ ઉમેરો.2 મિનિટ કુકર ઢાંકી દો.હવે બાકી ની સામગ્રી અને મસાલા ઉમેરો.
- 4
2 મિનિટ બાદ 2 થી 3 વખત શાક ને સાંતળો.થોડું તેલ છુટે પછી 1-2 ઘુંટ જેટલું પાણી ઉમેરી 1 સીટી વગાડી 5 મિનિટ ગેસ સ્લો કરી દેવું.5 મિનિટ બાદ ગેસ બંધ કરી દેવું.કુકર ઠંડુ થાય એટલે ખોલીને કોથમીર ઉમેરી મિક્સ કરવુ.જો પાણી દેખાય તો ફરી ગેસ પર મુકી પાણી શોષાઈ લેવું.
- 5
તૈયાર છે સ્વાદિષ્ટ ફણગાવેલા મગ-મઠ નું શાક. ગરમા ગરમ રોટલી સાથે પીરસો.
Similar Recipes
-
-
ગુજરાતી કઢી (Gujarati Kadhi Recipe In Gujarati)
#AM1#CookpadIndia#Cookpadgujarati#Cookpad આખા ભારતમાં વિવિધ રાજ્યોમાં જુદા જુદા પ્રકારની કઢી બને છે, ક્યાંક પકોડાવાળી કઢી તો ક્યાંક બૂંદીવાળી. પરંતુ આ બધી જ કઢીમાં ગુજરાતી કઢીની વાત જ અનોખી છે. આ કઢીનો ખાટો-મીઠો ટેસ્ટ બધાને દાઢમાં રહી જાય એવો હોય છે. કઠોળ બનાવ્યા હોય કે પછી ખીચડી કે રોટલા હોય, તેની સાથે ટેસ્ટી કઢી બની હોય તો ખાવાની મજા બમણી થઈ જાય છે. કઢી એ દહીં કે છાશમાંથી બનતી સૂપ કે દાળ જેવી તરલ વાનગી છે. કઢી સંપૂર્ણ ભારતમાં બનાવવામાં આવે છે. તેને ખીચડી અથવા ભાત સાથે ખવાય છે. ગુજરાતી ભોજન કે ગુજરાતી થાળીમાં કઢી અવશ્ય હોય છે. Komal Khatwani -
તુવેર ઢોકળી (Pegion Peas Dhokli Recipe In Gujarati)
#માઇઇબુક#પોસ્ટ_૧૮#વિકમીલ3આ વાનગી મારી ખુબ પ્રિય છે.આ વાનગી સુકી તુવેર અને ઘંઉના લોટની ઢોક્ળી બનાવી ને બનાવવામાં આવે છે. Komal Khatwani -
-
ફણગાવેલા મગ નું કોરું શાક
#SSMમગ ને ફણગાવી ને રાખ્યા હતા..એક વાર સલાડ કર્યું અને રસાવાળા કર્યા..હજીય વધ્યા હતા તો આજે ડુંગળી લસણ નાંખી ને કોરું શાક જેવું બનાવી દીધું.એકલું જ ખાધું..બહુ મજા આવી.. Sangita Vyas -
ફણગાવેલા મિક્સ કઠોળ નું શાક(Mix sprouts sabji recipe in Gujarati)
#GA4#Week11#સ્પાઉટેડમે ગોલ્ડન એપરન માટે બનાવ્યા ફણગાવેલા મિક્સ કઠોડ નુ શાક આશા રાખું છું આપને પણ ગમશે. H S Panchal -
-
મિસલ પાવ (Misal Pav Recipe In Gujarati)
#મોમ આ વાનગી મને અને મારી મમ્મીને ખુબજ ભાવે છે.❤મહારાષ્ટ્રની એક અતિ પ્રખ્યાત વાનગી મિસલ, એક એવી વાનગી છે જે સ્વાદિષ્ટ તો છે ઉપરાંત તેમાં લહેજત પણ વધુ મળે છે. મિસલ પાંવમાં આરોગ્યદાઇ કઠોળ સાથે ટમેટા અને કાંદાનો તીખો સ્વાદ તમારા નાકમાં પાણી આવી જાય એવો અનુભવ કરાવે છે. તે ઉપરાંત તેમાં મેળવેલો મસાલા પાવડર તેની તીખાશમાં વધારો કરે છે. અહીં આ તીખાશને વધુ સ્વાદિષ્ટ બનાવવામાં તેમાં ચેવડો, ડુંગળી અને ગ્રીન ચટણી ઉમેરીને મેળવીને લાદી પાંવ સાથે પીરસીને, આ મિસલને વધુ સ્વાદિષ્ટ બનાવવામાં આવે છે. Komal Khatwani -
ફણગાવેલા મગ-મઠનો સૂપ(Sprouted mung-moth soup recipe in gujarati)
#GA4#Week10મગ અને મઠ બંને સ્વાસ્થ્ય માટે ખૂબ જ લાભદાયક છે તો આજે આપણે અહીં મગ અને મઠનો ઉપયોગ કરીને ખૂબ જ ટેસ્ટી સૂપ બનાવીએ છીએ. Neha Suthar -
ફણગાવેલા કઠોળ કાચા અને રાંધેલા (Sprouted Kathod Raw / Cooked Recipe In Gujarati)
#MAThe super food and powerhouse of nutrients Amita Patel -
રીંગણ-બટાકાનું શાક (Brinjal-Potato Sabji Recipe In Gujarati)
#માઇઇબુક#પોસ્ટ_૨૪#સુપરશેફ1 Komal Khatwani -
-
ફણગાવેલા મગ નું શાક (Sprouted Moong Shak Recipe In Gujarati)
#MBR5#Week5Post 2#cookpadindia#cookpad#cookpadgujarati Neeru Thakkar -
-
-
આખા મગ, મઠ, અડદ નું શાક
#શાકરસાવાળા કઠોળ રોટલી સાથે કે ભાત સાથે પીરસી શકાય છે. મિક્સ કઠોળ હોવાથી ત્રણેય કઠોળના ફાયદા મળશે. Bijal Thaker -
ફણગાવેલા મગ નું શાક (Sprouted Moong Shak Recipe In Gujarati)
લંચ બોક્સ રેસિપી#LB : ફણગાવેલા મગ નું શાકનાના મોટા બધા ને લંચ બોક્સ માં જમવાનું હેલ્ધી આપવું. એટલે તેમાં થી જોઈતા પ્રમાણમાં કેલરી મળી રહે. કઠોળ ખાવું હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે. તો આજે મેં ફણગાવેલા મગ નું શાક બનાવ્યું. Sonal Modha -
ઉત્તપમ (Uttpam Recipe In Gujarati)
#GA4#Uttapam#Potato#Yogurt#Week1#CookpadIndiaજો ઘરમા ઢોસાનુ અથવા ઇડલીનુ ખીરુ પડ્યુ હોય તો ઉત્તપમ ખુબ સહેલાઈથી અને ઝડપથી બની જાય છે.જે સ્વાસ્થ્ય માટે એક પોષ્ટિક ખોરાક પણ છે.જેને તમે સવારના નાસ્તામા અથવા તો સાંજે પણ તેને બનાવી શકો છો. મારાં બાળકો ઉપરથી જે શાક ઉમેરીને બનાવાય છે એ નથી ખાતા એટલે હુ બધાં શાક ખીરું માં ઉમેરીને બનાવું છુ. Komal Khatwani -
ફણગાવેલા મઠ નું શાક (Fangavela Moth Beans Shak Recipe In Gujarati)
કઠોળ નું સેવન સ્વાસ્થ્ય માટે ખૂબ ગુણકારી છે.જેમાં ભરપૂર માત્રા માં પ્રોટીન મળે છે. Varsha Dave -
ફણગાવેલા મગ નું શાક (Sprouted Moong Shak Recipe In Gujarati)
#LBસોમવારે અને બુધવારે અમારા ઘરે મગ બને જ. મગ નું શાક બહુ જ સિમ્પલ પણ સ્વાદિષ્ટ લાગે છે. રોટલી કે રોટલા સાથે મસ્ત લાગે છે.છોકરાઓ ના લંચ બોકસ માં અઠવાડિયા માં 2 વાર તો રોટલી-શાક કે કઠોળ આપવું જ જોઇએ. Bina Samir Telivala -
ફણગાવેલા મગ પાલક નું શાક (Sprouts Moong Palak Sabji Recipe In Gujarati)
#BR #MBR5 લગભગ મગ ની દાળ અને પાલક નો ઉપયોગ કરીને બનતું શાક અહીં મારું ફેવરીટ ફણગાવેલ મગ પાલક નું શાક ઓછી કેલરી વાળું તંદુરસ્ત પૌષ્ટિક્તા થી ભરપૂર આ શાક બીજા સામાન્ય મસાલા નો ઉપયોગ કરી સાદી રીતે બનાવ્યાં છે. Bina Mithani -
-
પનીર થેપલા (Paneer Thepla Recipe In Gujarati)
#વિકમીલ૧#માઇઇબુક#પોસ્ટ_૩આજે હું પનીર પરઠાં બનાવવાની હતી પણ ટાઈમ ઓછો હોવાથી લોટ અલગ બાંધવો અને સ્ટફિંગ અલગ બનાવુ એ કરતાં વિચાર આવ્યો કે આ રીતે ટ્રાય કરી જોઉ.મે પણ પહેલીવાર જ બનાવ્યાં પણ ખુબ સરસ બન્યા છે.મારી બને દિકરીઓ ને ખૂબજ ગમ્યા.તમે પણ જરૂર થી ટ્રાય કરજો. Komal Khatwani -
સેવ ટામેટાંનુ શાક (Sev Tomato Sabji Recipe In Gujarati)
#ફટાફટ#cookpadIndiaઘણી વાર ઘરમાં શાક ઉપલબ્ધ નથી હોતાં.એવા સમયે આ સેવ ટામેટાનુ શાક બનાવી શકાય અને આ શાક ઝડપ થી પણ બની જાય છે. Komal Khatwani -
ચીઝ પાલક પુલાવ (Cheez Spinech Pulao Recipe In Gujarati)
#GA4#Week8#Pulao#CookpadIndia#Cookpadgujarati#Cookpadપાલક શરીરના દરેક કામમાં મદદગાર બને છે. પાલકની ભાજી ખાવાથી પાચનતંત્રમાં રેસા ઉમેરાય છે એટલે પાચન સરળ થઈ જાય છે. પાચનતંત્રનું કામ સહેલું બનતાં પાચન તંત્ર મજબૂત બને છે. પાલકથી હિમોગ્લોબીન વધે છે, રોગપ્રતિકારશક્તિ વધે છે, આંખોને લાભ થાય છે, ચામડીનું તેજ વધે છે અને વાળ ખરતા હોય તો અટકી જાય છે. પાલકનું નિયમિત સેવન કરવાથી યાદશક્તિ પણ મજબૂત થાય છે. એટલે વિદ્યાર્થીઓ માટે પણ તે આદર્શ છે. ઘણા બાળકો પાલક નુ નામ સાંભળી ને મોઢું બગડતાં હોય છે.પાલક આપણા શરીરને ઘણા તત્વો પુરા પાડે છે.એટલે નાના મોટા સૌને પાલક ખાવી જ જોઇએ.મારાં બાળકોને આ પાલક પુલાવ ખુબ ભાવે છે. Komal Khatwani -
ફણગાવેલા મગ નું શાક (Sprouted Moong Sabji Recipe In Gujarati)
#GA4#Week11મગ એ એક એવું કઠોળ છે કે જેમાં બધા જ વિટામિન,પ્રોટીન,ખનીજ તત્વો થી ભરપૂર હોય છે તેમજ તેને અંકુરિત કરવાથી તેમાં ર્રહેલા પોટેસીયમ, મેગ્નેશિયમ, જિંક જેવા ખનીજ તત્તવો શરીરની પાવર વધારવામાં મદદરૂપ થાય છે. Bhumi Parikh -
-
-
કાઠિયાવાડી ઢોકળી નું શાક (Kathiyawadi Dhokli Shak Recipe In Gujarati)
#સુપરશેફ1 #વિક1#શાક એન્ડ કરીસ RITA
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12767266
ટિપ્પણીઓ (14)