બટાકા ની સુકીભાજી

Naiya A
Naiya A @cook_23229118

બટાકા વગર ચાલેજ નહિ અને શનિવાર હોય તો સુકીભાજી તો હોય જ.
#આલુ
#post 2

બટાકા ની સુકીભાજી

બટાકા વગર ચાલેજ નહિ અને શનિવાર હોય તો સુકીભાજી તો હોય જ.
#આલુ
#post 2

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

2વ્યક્તિ
  1. 6બટાકા મીડીયમ સાઈઝ ના બાફેલા
  2. 6-7પાંદડી લીમડા ની
  3. 1લીલું મરચું જીણું કાપેલું
  4. અડધું ટામેટું જીણું કાપેલું
  5. અડધું લીંબુ (રસ)
  6. 1 ચમચીખાંડ
  7. 1/2 ચમચીજીરું વઘાર mate
  8. 1/2 નાની ચમચીહિંગ
  9. મીઠું સ્વાદ પ્રમાણે
  10. 1 ચમચીલાલ મરચું
  11. 1 ચમચીદાણાંજીરૂં
  12. 1/2 ચમચીહળદર
  13. કોથમીર ગાર્નિશ માટે

રાંધવાની સૂચનાઓ

  1. 1

    બટાકા માં વઘાર કરીને બધું મિક્સ કરો અને છેલ્લે લીંબુ, ખાંડ નાખો.

  2. 2

    કોથમીર થી ગાર્નિશ કરો.. મસ્ત સુકીભાજી તૈયાર.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Naiya A
Naiya A @cook_23229118
પર

Similar Recipes