મેંગો શાહી ટુકડા

મે આ વાનગી ને થોડી સહેલી અને ઝડપ થઈ બની જાય એવી રીતે બનાવી છે અને હેલ્ધી પણ છે કારણ કે નથી આમા તળવા ની પ્રક્રિયા કે નથી દૂધને ઉકાળવા ની લાંબી પ્રોસીઝર શો તમે પણ એક વાર જરૂર થઈ બનાવ જો.
મેંગો શાહી ટુકડા
મે આ વાનગી ને થોડી સહેલી અને ઝડપ થઈ બની જાય એવી રીતે બનાવી છે અને હેલ્ધી પણ છે કારણ કે નથી આમા તળવા ની પ્રક્રિયા કે નથી દૂધને ઉકાળવા ની લાંબી પ્રોસીઝર શો તમે પણ એક વાર જરૂર થઈ બનાવ જો.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ તો દૂધ ને ઉકળવા મુકો. 10 થી 15 મિનિટ માં એક બોઈલ આવે એટલે તેમા સાકર અને એલાઈચી પાઉડર નાખીને હલાવો દૂધ ઉપર જે મલાઈ બાજે તેને સાઈડ મા કરી લો થોડુ દૂધ જાડું થવા લાગે ત્યારે તેમા છીણેલું પનીર એડ કરો થોડી વાર દૂધ ને ફરી ઉકળવા દો અને પછી ગેસ બંધ કરી દો.
- 2
દૂધ ઠંડુ થાય પછી તેમાં કેરી નો પ્લપ ઉમેરો મે અહી 3 મોટી ચમચી પ્લપ લીધો છે તમને જે રીતે ટેસ્ટ અનુકૂળ હોય એ રીતે તમે વધતો ઓછો લઈ શકો છો. તો રેડી છે આપણી મસ્ત મેંગો રબડી.
- 3
હવે બ્રેડ ની આજુબાજુ ની સ્લાઈસ કટ કરી તેના 4 ભાગ કરો ત્રિકોણ આકાર મા. પછી પેનમાં ઘી મુકી તેને એકદમ કડક બંને બાજુ એ થી શેકી લો. હવે બ્રેડ ગરમ હોય ત્યારે જ તેના ઉપર મધ બ્રશ થઈ લગાવી લો.
- 4
હવે તેને સવૅ કરતી વખતે પ્લેટમાં બ્રેડ લો તેની ઉપર રેડી કરેલ મેંગો રબડી રેડો. થોડી નાની કટ કરેલી કેરી મુકો અને પિસ્તા થઈ પ્લેટ ને સજાવો. તો રેડી છે આપણી મસ્ત ઈઝી અને ફટાફટ બની જાય એવી ડિશ મેંગો શાહિ ટુકડા.
- 5
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મેંગો શાહી ટુકડા (Mango Shahi Tukda Recipe In Gujarati)
કૂકપેડ app માં આ મારી પહેલી રેસિપી છે. બહુ અનુભવ નથી પણ રસોઇ બનાવવા નો અને બધા ને પ્રેમ થી જમાડવા નો મને ઘણો શોખ જેથી મે આ ગુપ મા જોડાઈ છું. તો તમારો સ્પોર્ટ્સ હશે તો આગળ વધવામા મુશ્કેલી નઈ પડે. મેં આ વાનગી ને થોડી સહેલી અને ઝડપ થી બની જાય એવી રીતે બનાવી છે અને હેલ્ધી પણ છે કારણ કે નથી આમા તળવા ની પ્રક્રિયા કે નથી દૂધને ઉકાળવા ની લાંબી પ્રોસીઝર શો તમે પણ એક વાર જરૂર થી બનાવ જો.ઝ#જૂન Vandana Darji -
-
-
-
શાહી ટુકડા
#૨૦૧૯શાહી ટુકડા કે ડબલ કા મીઠા a એક હૈદરાબાદ ની સ્વીટ ડીશ છે અને બન્યા પછી ખૂબજ સરસ લાગે છે ઠંડી કે ગરમ સર્વ કરાય છે Kalpana Parmar -
શાહી ટુકડા (Shahi Tukda Recipe In Gujarati)
#કુકબુક#cookpadઆ રેસિપી દિલ્હી ની ફેમસ આઈટમ છે આ રેસિપિ દિવાળી સ્પેશિયલ સ્વીટ ડીશ છે Kirtee Vadgama -
ડ્રાયફ્રુટ બાર (Dryfruits Bar Recipe in Gujarati)
#MW1 શિયાળાની શરૃઆત થઈ ગઈ છે અને આવી મસ્ત ગુલાબી ઠંડી માં દરેકના રસોડે શિયાળામાં ખવાતી અવનવી વાનગીઓ પણ બની રહી છે. મારા ઘરે દરેક શિયાળામાં હું આ એનર્જી બાર બનાવું છું કેમ કે મારી બંને દિકરીઓ મેથીપાક કે અદડીયાપાક આવુ કાઈ ખાતી નથી તો આ બાર ચોકલેટ સમજી ને ખાય લે છે. અને રીઅલી ખૂબ હેલ્ધી પણ છે. આ બાર તમે ડાય પ્લાન મા પણ યુઝ કરી શકો છો. ઈમ્યુનીટી બુસટર તરીકે નું પણ કામ કરે છે. અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ખાંડ ફ્રી છે. તો તમારા બાળકો પણ જો આવું કાંઈ ખાસે તો ખુશ થઈ જાશે. Vandana Darji -
મોરૈયા ની ખીર (Moraiya Kheer Recipe In Gujarati)
#ff1#cookpadindia#cookpadguj#fastingrecipeઆપને મોરિયો તો બનાવતા જ હોઈએ છે. પણ હું મોરિયો માંથી ખીર પણ બનાવ છું.અને મોરિયા ની ખીર દૂધપાક જેટલી જ સરસ લાગે છે અને બનાવવામાં પણ એકદમ સરળ છે.મોરિયા ની ખીર ફટાફટ થઈ જાય છે Mitixa Modi -
ડ્રાયફ્રુટસ શાહી ટુકડા (Dryfruits Shahi Tukda Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#Vasantmasala#aaynacookeryclub#SN3 Sneha Patel -
શાહી ટુકડા વીથ મેંગો રબડી:-***************************#દૂધ#જૂનસ્ટાર
#દૂધ#જૂનસ્ટાર.દૂધ માથી રબડી તો આપણે બનાવીએ છીએ, પણ આ વાનગીમાં મેંગો નો ઉપયોગ કરેલો છે.કેરીના રસિયાઓ ને ખૂબ જ ભાવશે.ઉનાળામાં તો કેરી સારા પ્રમાણમાં મળી રહે છે. Heena Nayak -
શાહી ટુકડા (Sahi Tukda Recipe In Gujarati)
#RB10 - શાહી ટુકડાશાહી ટુકડા એ એક ટાઈપ ની sweet dish છે જેને ડિઝરટૅ તરીકે સર્વ કરી શકાય છે. નાના મોટા બધા ને ભાવે એવી ડીશ છે. Sonal Modha -
ચુરમા ના લાડુ (churma na ladu recipes in gujarati)
#GCગણેશ ચતુર્થી એ ભારત ભરમાં હષૅ - ઉલ્લાસથી દરેક શહેર અને ઘરે ઘરમાં ઉજવાતો તહેવાર છે. ગણેશોત્સવ દરમિયાન ઘરમાં એક અલગ જ પ્રકારનો માહોલ રહે છે. ભક્તિ નો, આંનદનો આ બધાની સાથે સાથે ગણેશજીની ધરાવવામાં આવતા પ્રશાદ પણ આપણે પુરા ભક્તિ ભાવથી બનાવતા હોય છે. ગણેશજીને મોદક અને લાડુ ખૂબ પ્રીય તેથી તેમને ધરાવતા માટે લાડુ પણ લોકો હવે અલગ અલગ બનાવે છે. તો આજે મે ગણેશજી માટે ચુરમા ના લાડુ બનાવી ને ધરાવ્યા છે. અને આ લાડુ તો મારા ઘરમાં ઘણી બધી વાર બનતા જ રહે છે કારણ કે ઘરમાં બધાને ખૂબ ભાવે છે. Vandana Darji -
શાહી ટુકડા (Shahi Tukda Recipe In Gujarati)
#sn3#Vasantmasala#aaynacookeryclub#cookpad_gujarati#cookpadindiaશાહી ટુકડા જે 'ડબલ કા મીઠા'નામ થી પણ જાણીતું છે (હૈદરાબાદ માં)એ એક બ્રેડ થી બનતી રસીલી મીઠાઈ છે. કહેવાય છે કે સૌથી પહેલા આ વ્યંજન 1600 ની સદી માં મુઘલો દ્વારા ભારત લવાય હતી જે પાછળ થી અવધી શાહી કુટુંબો ના ખાનપાન નો મુખ્ય હિસ્સો બની ગઈ હતી.શાહી ટુકડા ને સામાન્ય રીતે રબડી સાથે પીરસાય છે. Deepa Rupani -
કેરી નો આઈસ્ક્રીમ
#કૈરીઆ આઈસ્ક્રીમ ઘર ની સામગ્રી થી ,કોઈ પણ કેમિકલ કે પાઉડર કે ઇસેન્સ વિના તદ્દન સહેલી રીતે બની જાય છે.ખૂબ સ્વાદિષ્ટ,અને હેલ્ધી અને ક્રીમી બને છે. Jagruti Jhobalia -
ઈન્સ્ટન્ટ દહીં વડા
#એનિવર્સરી#મૈનકોર્સ#વીક૩જો તમને કોઈ દિવસ અચાનક દહીંવડા ખાવાની ઈચ્છા થઈ જાય તો તમે આ દહીંવડા બનાવી શકો છો આમા તમારે નથી દાળ પલાળવા ની જરૂર કે નથી એને આથો લાવવા ની જરૂર ફક્ત ૫ મિનિટ માં તૈયાર થઈ જશે આ દહીંવડા. Sachi Sanket Naik -
પંચામૃત (Panchamrita Recipe In Gujarati)
#NFR હુ આ રેસીપી ને સુપર કોલ્ડ્રિંકસ નામ આપીશ કારણ કે આપણા પૂર્વજો એ આમા વપરાતી બધી સામગ્રી ને અમૃત સમાન ગણાવી છે એટલે તો પુજા અર્ચના કરવામાં પહેલા પંચામૃત ની જરૂર પહેલા પડે છે ત્યાર બાદ પુજા કરવામાં આવે છેKusum Parmar
-
શાહી ટુકડા ઇન ગાજર ખીર
#એનિવર્સરી#ડેઝર્ટ#હોળી/ગાજરની ખીર બનાવી તેમા તળેલા બ્રેડ પીસ નાંખી સર્વ કર્યુછે Safiya khan -
મેંગો રબડી
#દૂધઆ વાનગી દૂધ અને પાકી કેરી થી બને છે.સ્વાસ્થ્યવર્ધક છે,ઝડપ થી બની જાય છે.પાર્ટી અથવા મહેમાનો માટે પરફેક્ટ છે. Jagruti Jhobalia -
શાહી ટુકડા
#RB17#week17ડીનર પછી સ્વીટ ડીશ માટે એકદમ appropriate..મિડીયમ મીઠાશ સાથે અને શાહી રિચ ડિશ ખાવાની બહુ મજા આવશે.. Sangita Vyas -
મેંગો મસ્તી
#માઇઇબુક#પોસ્ટ19કેરી આમ તો બધા ને ખૂબ ભાવે અને તેમાંથી બનતી દરેક વસ્તુ પણ બધા લોકો ને ભાવે. તો એટલે જ હું એ પણ આજે કેરી માથી એક ઠીક શેક બનાવ્યો છે નામ આપ્યું છે મેંગો મસ્તી. Vandana Darji -
મોહનથાળ (Mohanthal Recipe In Gujarati)
#trend3મોહનથાળ એ આપણા ગુજરાતીઓની ટ્રેડિશનલ સ્વીટ છે. આજે મે આ સ્વીટ પહેલીવાર બનાવી છે એ પણ મારા ઠાકોરજી ને ધરાવવા માટે રીઅલી ખૂબ જ સરસ બની અને સોફ્ટ પણ એટલી જ બની છે. તમે પણ એક વાર જરૂર થી આ રેસીપી બનાવો. Vandana Darji -
-
શાહી ટુકડા
#Goldenapron#post3#આ મીઠાઈ બ્રેડ અને માવામાંથી બનેલી છે. જે જલ્દીથી બની જાય છે. Harsha Israni -
મેંગો મસ્તાની
#ઇબુક૧#૧૮#ફ્યુઝનઉનાળામાં પાકી કેરી ખૂબ સારી માત્રા મા મળે છે. અને તેને સ્ટોર પણ કરી શકાય છે.રસ બાર મહિના. કેરી ફળો નો રાજા પણ કહેવાય છે.તેના રસ બનાવી થોડી અલગ રીતે રજૂ કર્યો છે. Nilam Piyush Hariyani -
બ્રેડ ઓરીયો ફાયરલેસ કેક
#GA4#Week26#FoodPuzzleWeek26Keyword_Breadઆ કેક ખૂબ જ ઓછા સમય માં અને ઘર ની ખૂબ ઓછી સામગ્રી થી બની જાય છે.બેક કરવા ની જરૂર નથી .અચાનક કોઈ મહેમાન આવી જાય કે બાળક ને લંચ બોક્સ માં દેવા માટે પરફેકટ છે. Jagruti Jhobalia -
-
મેંગો સાગો પુડીંગ
#ફ્રૂટફરાળ માં ખાઈ શકાય એવું એક પુડીંગ.. પાકી કેરી અને સાબુદાણા ની ખીર ને એક ઈનોવેટીવ વાનગી નું રૂપ આપી ખૂબ જ સહેલાઇથી બની જાય એવું સ્વાદિષ્ટ ડેઝર્ટ બનાવ્યું છે.. Pragna Mistry -
મેંગો પેંડા (Mango Peda Recipe In Gujarati)
#RC1Yellow Colourકેરી ની સિઝન માં મારી ઘરે મેંગો પેડાં બને છે. બહુ ફટાફટ બની જાય છે અને બહુ ઓછી સામગ્રી ની જરૂર પડે છે. Arpita Shah -
ઈડલી ક્રોકેટ્સ
#ફ્રાયએડ#ટિફિનઆ મેં લેફટઓવર ઈડલી માંથી બનાવ્યા છે જે જલ્દી બની જાય છે અને ખૂબ ટેસ્ટી લાગે છે આમાં મેં મીઠું નાખ્યું નથી કારણ કે ઈડલી અને સંચળ માં હોય છે જો જરૂર લાગે તો સ્વાદ મુજબ મીઠું નાખી શકાય Minaxi Solanki -
More Recipes
ટિપ્પણીઓ