રાંધવાની સૂચનાઓ
- 1
લાઈવ બાલાજી જેવો જ સ્વાદિષ્ટ ચેવડો બનાવવા માટે બટાકાને છોલી અને જાડી ખમણી માં આ રીતે ખમણ કરી લો અને બેથી ત્રણ પાણી વડે સરખું ધોઈને પાણી નિતારી લો
- 2
તેલ ગરમ કરી નીતારેલ ખમણ ગરમ તેલમાં નાખો અને તેમાં એક ચમચી લીંબુ અને સહેજ મીઠું પાણી નાખો અને મીડીયમ તાપે ક્રિસ્પી થાય ત્યાં સુધી તળો
- 3
એક બાઉલમાં લઈ તેમાં દળેલી ખાંડ,મરચું,મીઠું નાખી મિક્સ કરો
- 4
હવે તેમાં તળેલા સીંગદાણા અને તળેલા લીમડાના પાન નાખી મિક્સ કરી લો સર્વિંગ પ્લેટમાં લઇ તલ થી ગાર્નીશ કરી પીરસો
- 5
લાલા બટાકા માં મીઠાશ ઓછી હોય છે જેથી સરસ ક્રીસપી બને છે લુક અને ટેસ્ટ બાલાજી ના પેકેટ જે લો લાગે છે તમે પણ એકવાર બનાવજો
પ્રતિક્રિયાઓ
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
દ્વારા લખાયેલ
Similar Recipes
-
પૌવાનો ચેવડો(Pauva Chevdo Recipe in Gujarati)
આજે મેં દિવાલી સ્પેશિયલ મા મકાઈના પૌવાનો ચેવડો બનાવ્યો છે, જે બાહરમળે છે તેના કરતા પણ સરસ બન્યો છે આને તમે પણ જરૂર ટ્રાય કરજો#કૂકબુક#દિવાળી સ્પેશ્યલ#મકાઈના પૌવાનો ચેવડોMona Acharya
-
-
જાડા પૌવા નો ચેવડો
રેસીપી મારી મમ્મીની ફેવરિટ રેસીપી છે અને જનરલી બધા દિવાળીમાં બનાવતા હોય છે પણ ત્યારે હાજીખાની પૌવા નો જ બનાવે છે આ તેના વગર આપણે સામાન્ય જાડા પૌવા માંથી બનાવવામાં આવે છે અને એટલો જ સ્વાદિષ્ટ લાગે છે Meghana N. Shah -
પાપડ પૌંઆ ચેવડો (Papad Paua Chevdo Recipe In Gujarati)
#GA4#Week23પાપડ પૌઆ નો ચેવડો હંમેશા અમારા ઘરમાં હોય છે અને આ ચેવડોખૂબ જ ટેસ્ટી બને છે તો આપ સર્વે જરૂરથી બનાવશે Kalpana Mavani -
આલુ લચ્છા નમકીન
#આલુ આ મે ખમણી ને નહીં પણ ચીપ્સ ની જેમ બનાવ્યો છે.. અને ફરાળી છે... મે મખાના નથી ઉમેર્યા પણ તમે ઉમેરી શકો છો. Hiral Pandya Shukla -
-
-
-
રાજગરાની સેવનો ફરાળી ચેવડો(Rajgira Sev Farali Chevdo Recipe In Gujarati)
#MAમમ્મીના હાથ ની બધી જ વાનગી બહુ જ પસંદ છે. પણ ફરાળી ચેવડો વધારે પસંદ છે અને આ રેસીપી હું મારા મમ્મી પાસે થી શીખી છું. Monali Dattani -
-
-
જાડા પૌવા નો ચેવડો (Jada Pauva Chevdo Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujaratiSat-sun Bhumi Parikh -
-
ફરાળી ચેવડો (Farali Chevdo Recipe In Gujarati)
#MAફરાળી ચેવડો હું મારી mummy જોડે થી શીખી છું. Shilpa Shah -
-
આલુ મઠરી (Alu Mathari Recipe In Gujarati)
#આલુ એકદમ ક્રીસ્પ અને ચટપટી આલુ મઠરી એક વખત જરૂર ટ્રાય કરજો... Hiral Pandya Shukla -
ફરાળી આલુ પ્લેટ(farali alu palte recipe in gujarati)
#વેસ્ટ#ગુજરાત આજે શ્રાવણ મહિનાની અમાસ તો આજે ફરાળી આલુ પ્લેટ બનાવી. કેમકે કહેવાય છે કે એક શ્રાવણ મહિનાની અમાસ રહો તો પણ પુરા મહિનાનું ફળ મળે છે.... તો ચાલો જણાવી દઉં તેની રેસિપી...... Khyati Joshi Trivedi -
-
પાતળા પૌવા નો ચેવડો (Thin Poha Chevdo Recipe In Gujarati)
#Divali2021#cookpadgujrati#cookpadindia Jayshree Doshi -
-
-
મકાઈનો ચેવડો(recipe in Gujarati Makay no chevdo)
#સ્નેકસ#માઇઇબુક રેસિપીપોસ્ટ- 1મકાઈનો ચેવડો એકદમ ઝડપથી અને સહેલાઈથી બની જતો હળવો નાસ્તો છે. Pinal Naik -
ફરાળી ચેવડો (Farali Chevdo Recipe In Gujarati)
લંચ બોક્સ રેસિપી#LB : ફરાળી ચેવડોનાના મોટા બધા ને ફરાળી ચેવડો તો ભાવતો જ હોય છે. તો મેં પણ એકાદશી સ્પેશિયલ ફરાળી ચેવડો બનાવ્યો. આ ફરાળી ચેવડો છોકરાઓ ને લંચ બોક્સ માં ભરી ને આપી શકાય છે. Crips હોય એટલે Kids ને પણ જરૂર ભાવશે. Sonal Modha -
-
લીલો ચેવડો(lilo chevdo recipe in Gujarati)
#આલુ આજે આપણે વડોદરા નો ફેમસ લીલો ચેવડો બનાવીશું આ ચેવડા માથી તમે ચણાની દાળ તથા ઉપવાસમાં ન લેતા હોય એવા ઘટકો નહીં ઉમેરો તો આ ચેવડો ઉપવાસ માટે પણ બેસ્ટ છે.. Megha Desai -
પૌવા નો ચેવડો (Pauva Chevdo Recipe In Gujarati)
સ્વાદિષ્ટ વાનગી અમારા ઘરમાં બધાને બહુ ફેવરેટ છે. Falguni Shah -
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12814829
ટિપ્પણીઓ (2)