હેશ બ્રાઉન (Hash browns recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સહુ થી પહેલા બટેટા ને છો લી ને ધોઈ લેવા. પછી તેની છી ન કરવા ની છે છી ન જાડું જ કરવા નું છે. ને પછી તેને ૨ થી ૩ વાર પાણી થી ધોઈ લો. ને પછી બરફ ના ઠંડા પાણીથી માં રાખો.
- 2
હવે એક બીજા વાસણ માં પાણી ગરમ કરવા મૂકવું ને પછી તે પાણી ઉકળે એટલે તેમાં છી ન ઉમેરી દેવી.
- 3
પાણી ઉકળે એટલે ગેસ બંધ કરી દેવો ને બધી છી ન પાણી માં થી બહાર કાઢી લેવી છી ન ને આપડે ૭૦% જેટલી જ બાફવા ની છે વધુ નહિ.
- 4
હવે છી ન ને એક કોટન ના કપડાં પર ૧૦ થી ૨૦ મિનિટ સુધી સુક્વા માટે મૂકો. બધું પાણી ૨૦ મિનિટ પછી સુકાઈ જાય એટલે તેને એક વાસણ માં લેવી પછી તેમાં મરી પાઉડર અને મીઠું નાખીને બરાબર મિક્ષ કરો પછી તેમાં ચોખા નો લોટ અને કોર્ન ફ્લોર ઉમેરો ને મિક્સ કરો.
- 5
જો જરૂર લાગે તો જ વધુ લોટ ઉમેરવો નહિ તો બધું છૂટું પડતું મિશ્રણ થશે આપડે લોટ બાંધી શકાય તેવું મિશ્રણ જોઈએ છે. હવે બાંધેલા લોટમાં થી લુઓ કરો ને સહેજ તેલ લઇ ને તેને બટર પેપર પર મૂકો.
- 6
બટર પેપર પર લુઓ મૂક્યા પછી તેના પર પ્લાસ્ટિક સીટ મૂકી ને એક રોટલી થી થોડી જાડી રોટલી જેવું વણી લેવું.પછી તેને એક વાટકી અથવા તો કૂકી કટર થી ગોળ કટ કરી લેવું.
- 7
બધા હસ બ્રાઉન કટ થઈ જાય પછી તેને ઓ વેલ શે ઇ પ આપવા ની છે ને. બધા ને ફોટો માં બતાવ્યાં મુજબ શે ઇ પ અપાઈ જાય પછી તેને એક એર ટાઈટ ડ્બામાં ભરી ને ફ્રીઝર માં ૧૦ થી ૧૫ કલાક માટે મૂકી દેવા ના છે.
- 8
૧૦ થી ૧૫ કલાક પછી તેને બહાર કાઢી લેવા પછી બીજી બાજુ તેલ ગરમ કરવા મૂકવું ને તેલ ગરમ થઈ એટલે તેને તળવા માટે મૂકવું. આને તડતા થોડી વાર લાગશે અને હા મિડ્યમ તાપ પર જ આને તળવા ના છે. બને બાજુ ગોલ્ડન બ્રાઉન કલર ના થઈ ત્યાં સુધી તળવા ના છે.
- 9
બધા હશ બ્રાઉન તડાઈ જઈ પછી તેને આ રીતે ટીસુ પેપર થી રેપ કરી જે કેચઅપ સાથે સર્વ કરવા તો તૈયાર છે આપડા ટેસ્ટી અને ગરમાગરમ હશ બ્રાઉન.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
ગોલ્ડન બ્રેડ કોઇન્સ (Golden Bread Coins Recipe in Gujarati)
# goldenapron3# week16# આલુ#સ્નેક્સ Vibha Upadhyay -
-
-
-
-
-
ક્રિસ્પી કોર્ન (Crispy corn recipe in gujarati)
#Famઆ એક ખૂબ જ સરસ નાસ્તો છે. જે સરળતા થી બની જાય છે અને ચટપટું હોવાથી નાના મોટા સૌ કોઈને ભાવશે. Shraddha Patel -
-
-
-
પેરીપેરી ઈડલી (Peri peri Idli Recipe in Gujarati)
ઈડલી તો આપણા બધા ના ઘરમાં બને જ છે. આજે મેં તેમાં થોડો ટ્વિસ્ટ આપ્યો છે અને પેરીપેરી ઈડલી ફા્ઈઝ બનાવી છે. આ ડિશ બાળકો ને અલગ લુક અને ટેસ્ટ ના કારણે ખૂબ જ ભાવશે. ખુબ જ કિ્સ્પી બને છે.#GA4#Week16#periperi Rinkal Tanna -
-
More Recipes
ટિપ્પણીઓ (2)