રાંધવાની સૂચનાઓ
- 1
ચણા ની દાળને તેલ માં બ્રાઉંન થાય ત્યાં સુધી સાંતળવી.
- 2
દાળ ઠંડી થાય પછી મિક્સરમાં પીસી લેવાની
- 3
હવે તેલ મૂકી તેમાં રાઈ અને હિંગનો વઘાર કરી ડુંગળી,લાલમરચા,લીમડાના પાન અને ટામેટું નાખી 4 5 મિનિટ સાતળવું.
- 4
સતલાઈ જય પછી બધા મસાલા અને લીંબુ નાખી 2 મિનિટ ફરીથી સાતળવું.
- 5
ઠંડુ થઈ જાય પછી મિકસર માં આ બધું સાતળેલું દહીં અને ચણા ની દળ નો ભૂકો નાખી પીસી લેવાનું જરૂર પડે તો 1 થી 2 ચમચી પાણી નાખવું.
- 6
લો રેડી છે આપણી સ્વાદિષ્ટ,તીખી મદ્રાસી ઢોસાઈડલી ચટણી.
પ્રતિક્રિયાઓ
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
દ્વારા લખાયેલ
Similar Recipes
-
સ્પાઈસી દાળ તડકા (spicy dal tadka recipe in Gujarati)
#goldenapron3#week21#spicy Kinnari Vithlani Pabari -
સ્પાઈસી સેવ ટામેટા નું શાક(spicy sev tameta nu saak recipe in Gujarati)
#goldenapron3#week21#spicyDisha Vithalani
-
-
ટામેટા ડુંગળી ની ચટણી(tameta dungdi ni chatni recipe in gujrati)
#goldenapron3#week21ઘટક- સ્પાયસી (spicy) Siddhi Karia -
-
-
-
-
-
-
ગુજરાતી દાળ (gujarati dal recipe in gujarati)
#goldenapron3 #week21 , spicy #puzzle word challenge Suchita Kamdar -
-
-
-
-
-
ચણા નાં લોટ નાં વેજીટેબલ પુડલા
#સ્નેક્સ#શુક્રવાર#goldenapron3#week21#spicy#માઇઇબુક#પોસ્ટ2 Vandna bosamiya -
-
-
રગડા પેટીસ (Ragda petties recipe in Gujarati)
#સ્નેક્સ#goldenapron3#week21#spicy#સોમવાર Vandna bosamiya -
-
-
-
પુડલા ને સાથે ચટણી (Pudla With Chutney Recipe In Gujarati)
#trendચોખા ને ચણા દાળ ના પુડલા Kapila Prajapati -
-
સાઉથ ઈંડિયન ડિશની સૂકી ચટણી
ચટણી દરેક રાજ્યની દરેક પ્રાંતની અલગ અલગ રીતની હોય છે તો આજે મેં સાઉથ ની રીત થી ચટણી બનાવી છે.#goldenapron3 Usha Bhatt -
તુવેરદાળ ખીચડી અને કઢી (tuverdal khichdi ane kadhi recipe in gujarati)
#goldenapron3#week9#spicy#ગુરુવાર Madhuri Chotai -
-
-
More Recommended Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12821020
ટિપ્પણીઓ