રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ડુંગળી ઝીણી સમારેલી અને ટામેટાં જીણા સમારેલા લસણ ની પેસ્ટ
- 2
એક કડાઈમાં અથવા લોઢી પર તેલ મુકો ગરમ થાય એટલે વધાર કરો તેમાં હળદર, ડુંગળી નાખો ડુંગળી ને બે મીનીટ ચડવા દયો પછી તેમાં ટામેટાં નાખો ને પછી લસણ ની પેસ્ટ નાખો ને તેને એકદમ હલાવી નાખો
- 3
ટામેટાં ને લસણ ની પેસ્ટ નાખી ને હલાવી લ્યો પછી તેમાં મીઠું નાખો
- 4
પછી તેમાં લાલ મરચું પાઉડર ધાણાજીરૂ નાખી ને બે મીનીટ હલાવો
- 5
પછી મસાલો તૈયાર પછી એક લોઢી મુકી ને તેના પર ધી અથવા બટર મુકીને પહેલા પાઉં શેકીઓ પછી તેમાંસાલો ભરો
- 6
પછી બંને બાજુ શેકી લ્યો ને તેને ગરમા ગરમ સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
મસાલા પાઉં (Masala Pav Recipe In Gujarati)
#EB#week8મસાલા પાઉં મહારાષ્ટ્રનું ફેમસ સ્ટ્રીટ ફૂડ છે.સાંજે સ્નેક્સ મા અથવા તો લાઈટ ડિનર મા લઈ શકાય છે. Jigna Shukla -
મસાલા પાઉં (Masala Pav Recipe In Gujarati)
મસાલા પાઉં લગભગ બધાના ઘર માં ખુબ જ ઝડપી બનતો નાસ્તો છે. અમારા ઘર માં ભાજી પાઉં બને ત્યારે સાંજે મસાલા પાઉં નો નાસ્તો જરૂર બને જ. Sunita Shah -
ભાજી પાઉં/પાઉં ભાજી (pau bhaji recipe in Gujarati)
ભાજી પાઉં એ નાના થી લઈને મોટા સુધી બધા ને ભાવતી હોય છે અને લગભગ બધા ના ઘરે મળી રહે એવા ingredients થી બની જાય છે. ઘરે કોઈ ગેસ્ટ આવવાનું હોય કે weekend હોય, પાર્ટી હોય કે ફેમિલી get together હોય, ભાજી પાઉં ઈઝી અને ક્વિક ઓપ્શન છે. એટલું બધું લોકપ્રિય છે કે હમેશાં trending હોય છે.#trending #ટ્રેન્ડિંગ Nidhi Desai -
કાઠીયાવાડી લસણીયા બટાકા (Kathiyawadi Lasniya Bataka Recipe in Gujarati)
#ટ્રેડિંગ#week1#કાઠીયાવાડી_લસણીયા_બટાકા (Kathiyawadi Lasniya Bataka Recipe in Gujarati)#ઢાબા સ્ટાઈલ કાઠીયાવાડી લસણીયા બટાકા રેસીપી આ કાઠીયાવાડી લસણીયા બટાકા એ સૌરાષ્ટ્ર મા ખુબ જ પ્રખ્યાત છે. આમ પણ સૌરાષ્ટ્ર મા બધી વાનગી ચટIકેદાર અને મસાલેદાર હોય છે. આ કાઠીયાવાડી લસણીયા બટાકા મા લસણ, લાલ મરચાં, ડુંગળી ને ટામેટા નો ઉપયોગ કરી ને ચટIકેદાર ને મસાલેદાર સબજી બનાવવામા આવે છે. મારા બાળકો ને તો આ સબજી બવ જ ભાવી. Daxa Parmar -
-
પાઉં ભાજી (Pav Bhaji Recipe In Gujarati)
બધાં ની ફેવરિટ પાઉં ભાજી.. શિયાળા માં તો બને જ છે. પણ બારે માસ બનતી જ હોય છે. શાક ભાજી નું મિશ્રણ એવી ,આ ભાજી માં બધાં જરૂરી પોષક તત્વો મળી જાય છે.સાથે સલાડ ને મસાલા છાસ.. સંપુર્ણ આહાર..નું ઉદાહરણ પૂરું પાડે છે.#પાઉંભાજી.. Rashmi Pomal -
ચીઝી ભાજી પાઉં બોમ્બ
#બર્થડેબચ્ચાં નું બર્થ-ડે માં કેક, સમોસા, વેફર, સેન્ડવીચ, પાઉં ભાજી, પિઝ્ઝા, ઠંડુ પીણું.. વગેરે બનાવવામાં આવે છે.એક નવીનતમ સ્વાદિષ્ટ વાનગી.. બર્થ-ડે માં બનાવવા માટે..ચીઝ પાઉં ભાજી નું ડિસન્સ્ટ્રકશન વાનગી...ચીઝી ભાજી પાઉં બોમ્બ.. જેમાં પાઉં ભાજી નું સ્ટફિંગ પાઉં માં ભરી ને ઉપર ચીઝ ભભરાવી ને એરફ્રાયર માં બેક કરીને બનાવ્યો છે.તમે ઓવન માં બેડ કરી શકો છો. Jasmin Motta _ #BeingMotta -
-
-
-
-
-
સ્પાઇસી પાઉં ભાજી
ફેવરિટ વાનગી હોય એટલે પાઉં ભાજી તો હોય જ એ પણ જ્યાં સુધી સિસકારો ન બોલાય એવી તીખી#ફેવરેટ Girihetfashion GD -
-
ટોમેટો સૂપ (Tomato Soup Recipe In Gujarati)
#LSR#cookpad#cookpadindia#cookpadgujaratiલગ્ન પ્રસંગમાં જમણવારમાં શરૂઆત હંમેશા સૂપ અને સ્ટાર્ટર થી થતી હોય છે. બે પ્રકારના સૂપ તો હોય જ છે અને તેમાં એક ટોમેટો સૂપ તો હોય જ છે. Bhavini Kotak -
-
-
બીટરૂટ ચીલ્લા (beetroot chilla recipe in gujarati)
#માઇઇબુક#પોસ્ટ1#goldenapron3#week20#સ્નેક્સ Monali Dattani -
-
-
પાઉં ભાજી(Pau Bhaji Recipe in gujarati)
#સુપરશેફ3#વીક3આજે મેં મોન્સૂન સ્પેશિયલ માં પાઉં ભાજી બનાવી છે ચોમાસા ના વરસાદી વાતાવરણ માં ગરમાગરમ અને તીખી ભાજી ની મજા જ કઈ ઓર હોય છે Dipal Parmar -
મસાલા ફરસી પૂરી (masala farsi puri)
#સ્નેક્સઆ પૂરી ચ્હા સાથે ને લંચ બોક્સમાં પણ લઈ જઈ શકાય છે. ખાવામાં ટેસ્ટી ને ક્રીસ્પી લાગે છે. Vatsala Desai -
બટર પાઉં ભાજી (Butter Pav Bhaji Recipe In Gujarati)
#SFR#cookpadindia#cookpadgujarati Bindi Vora Majmudar -
-
પાઉં ભાજી પ્રેશર કુકર ની (Pav Bhaji In Pressure Cooker Recipe In Gujarati)
આ એક કંમ્પલીટ મીલ છે જે નાના મોટા બધા નું મનપંસંદ છે. પાઉં ભાજી મુંબઈ નું પોપ્યુલર સ્ટ્રીટ ફુડ છે જેને ખાવા માટે શનિ-રવિવારે સ્ટોલ પર લોકોની ભીડ થાય છે. તો કેમ આપણે પણ આ ફેમસ સ્ટ્રીટ ફુડ ઘરે બનાવી ને એની લુફ્ત માણીએ.? Bina Samir Telivala
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12836059
ટિપ્પણીઓ (5)