સ્ટીક

Kumud Thaker
Kumud Thaker @cook_19868789

#સ્નેકસ

શેર કરો

ઘટકો

30 મિનિટ
ત્રણ વ્યક્તિ
  1. 1 વાટકીઘઉંનો લોટ
  2. 1/2વાટકી મેંદાનો લોટ
  3. 1/2વાટકી રવો
  4. 250 ગ્રામતેલ
  5. મીઠું સ્વાદ અનુસાર
  6. 1 ચમચીઅજમો
  7. 1/2ચમચી હિંગ

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સૌપ્રથમ ઘઉંનો લોટ મેંદાનો લોટ અને રવો એક બાઉલમાં મિક્સ કરો

  2. 2

    હવે તેમાં 1/2ચમચી હિંગ એક ચમચી અજમો અને મીઠું સ્વાદ અનુસાર મિક્સ કરો ત્યારબાદ તેમાં મુઠી પડતું મોણ નાખી કણક બાંધો. ત્યારબાદ તેને એક ભીનું કપડું લઈ કણકને ઢાંકી દો 15 મિનિટ માટે રેસ્ટ કરવા બાજુ પર મૂકી દો

  3. 3

    હવે પંદર મિનિટ પછી લોટને વ્યવસ્થિત ટૂપી લો. ત્યારબાદ તેનું એક લૂઓ લઈ મોટી રોટલી વણો હવે ચપ્પુની મદદથી કાપા પાડી લો ત્યારબાદ તેલમાં ધીમી આંચે તળી લો

  4. 4

    સ્ટીક ને ગોલ્ડન કલરની થાય તેવી રીતે તળી લો તૈયાર છે આપણો નાસ્તો તેને ચા કોફી સાથે સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Kumud Thaker
Kumud Thaker @cook_19868789
પર

Similar Recipes