મિક્સ વેજ. રવા ઉત્તપમ ( mix veg. Rava uttapam recipe in gujarati

Parul Patel
Parul Patel @Parul_25

#સ્નેક્સ #માઇઇબુક #પોસ્ટ 3

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
30 મિનિટ
  1. 1 કપસોજી
  2. 1/2 કપદહીં
  3. 1/2 કપપાણી
  4. મીઠું સ્વાદાનુસાર
  5. 3-4લીલા મરચાં
  6. 1 કપડુંગળી
  7. 1 કપટામેટા
  8. 1 કપકેપ્સીકમ
  9. 2 ચમચીકોથમીર
  10. ઉત્તપમ સેકવા માટે
  11. બટર
  12. સર્વ કરવા માટે :
  13. નારિયેળ ની ચટણી
  14. સંભાર

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    ખીરું બનાવવા માટે એક તપેલામાં સોજી, દહીં, મીઠું અને પાણી એડ કરીને મિક્સ કરી લો. 20 મિનિટ માટે રેસ્ટ આપો.

  2. 2

    પછી ડુંગળી, કેપ્સીકમ ટામેટા, કોથમીર અને લીલા મરચા આ બધાને બારીક ચોપ કરી લો.

  3. 3

    હવે પાનમાં બટર મૂકીને ખીરામાંથી ગોળ આકાર આપીને એક સાઈડ શેકો. પછી બીજી સાઈડ તેની પર કેપ્સિકમ, ડુંગળી, ટામેટા, લીલા મરચાં અને કોથમીર બધું મિક્સ કરીને ટોપિંગસ મૂકો. પછી તેને સેકી લો.

  4. 4

    તો રેડી છે મિક્સ વેજ. રવા ઉત્તપમ તેને સંભાર અને નાળિયેર ની ચટણી સાથે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Parul Patel
Parul Patel @Parul_25
પર

Similar Recipes