પરોઠા (Paratha recipe in Gujarati)

Davda Bhavana
Davda Bhavana @Bhavna826
KHAMBHALIA

#સુપરશેફ2
#સ્નેક્સ

શેર કરો

ઘટકો

15 મિનિટ
4 સર્વિંગ્સ
  1. 3ડીસ ઘઉંનો લોટ
  2. સ્વાદ પ્રમાણે નમક
  3. 2ચમચી તલ
  4. 1ચમચી જીરા પાઉડર
  5. મોણ માટે તેલ
  6. પરોઠા શેકવા માટે તેલ

રાંધવાની સૂચનાઓ

15 મિનિટ
  1. 1

    ઘઉં નો લોટ ચાળીલો. તેમાં નમક,તેલ,તલ, જીરા પાઉડર, જરૂર મુજબ પાણી ઉમેરી બરાબર મિકસ કરી લોટ બાંધો. નાના લુઆ બનાવો અને તેની પૂરી વણો તેમાં તેલ લગાવી 1/2વાળો.

  2. 2

    ફરીથી તેલ લગાવી ત્રિકોણ કરો. લોટ લગાવી વણો. નોનસ્ટિક તવીમા પકાવો.

  3. 3

    બંને બાજુ તેલ લગાવી પકાવો. આવી રીતે બધા પરોઠા બનાવી લો. ટ્રે માં લઇ ગોઠવી સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Davda Bhavana
Davda Bhavana @Bhavna826
પર
KHAMBHALIA
I am working woman but lock down give me chance to cook something new and yummy food 😋😋
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes