વાટી દાળ નાં ભજીયા

Minaxi Agravat @cook_21084814
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ મગ છડી દાળ લઈ ને ત્રણ ચાર વાર પાણી થી ધોઈ લો તેમાં પાણી નાખીને ચાર પાંચ કલાક સુધી પલાળી રાખો પછી પાણી નીતારી લો
- 2
મિક્સરમાં દાળ અને આદુ મરચાં જીરૂ નાખીને પીસીને તેમાં મીઠું હિંગ લાલ મરચાં નો પાઉડર ધાણા જીરૂ કોથમીર નાખીને સારી રીતે હલાવી લેવું થોડી વાર પછી ગેસ ઉપર લોયામા તેલ મૂકી તેલમાં ભજીયા તળી લો
- 3
ભજીયા ઠંડા થાય એટલે વાટકી થી દબાવી લો અને ફરીથી ક્રિસ્પી થાય ત્યાં સુધી તળી લો તૈયાર છે ગરમાગરમ વાટીદાળ નાં ભજીયા સવારે ચા સાથે નાસ્તા માં લેવા ની મજા માણવા જેવી છે
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
પંચરત્ન દાળ (Panchratna Daal recipe in Gujarati)
#સુપરસેફ4#દાળદાળ કોઈ પણ હોય, હમેસા પૌષ્ટિક જ હોય છે વિટામિન્સ, પ્રોટીન દાળ માં ખુબ પ્રમાણ માં હોય છે અહીં પાંચ દાળ નો ઉપયોગ કરીને સ્વાદિષ્ટ -હેલ્ધી દાળ બનાવી છે Varsha Karia I M Crazy About Cooking -
-
મગ ચણા ની દાળ ના ભજીયા(mag chana દાળ na bhajiya in Gujarati)
#goldenapron3#week20#moongDisha Vithalani
-
-
મિક્ષ દાળ વડા (Mix Dal Vada Recipe In Gujarati)
#MVF ચોમાસું બરાબર જામ્યુ છે, આવી મોસમમાં કંઇક ગરમાગરમ અને ટેસ્ટી ખાવા નું મન થાય .આજે મેં મિક્ષ દાળ વડાં બનાવ્યાં ખૂબ સરસ બન્યા. 😋 Bhavnaben Adhiya -
સુવા-મગ દાળ ઢોકળા
સુવા ની ભાજી માં લોહ તત્વ હોઈ છે. આ ભાજી શરીર ઘટાડવા મા મદદ કરે છે. બીજા શાક જોડે સેહલાય થઈ ભળી જાય છે. લિલી ફોતરાં વાળી મગ ની દાળ ના ઢોકળા ગમે ત્યારે ખાઈ શકાય છે. Jasmin Motta _ #BeingMotta -
-
-
-
-
-
-
-
-
મગ ની દાળ ના ચિલ્લા
#નાસ્તો#ઇબુક૧#૪મગ ની દાળ ના ચિલ્લા એ એક એવી વાનગી છે જે નાસ્તા માં તો ચાલે જ પણ સાથે સાથે હળવા ભોજન તરીકે પણ ચાલી જાય. પ્રોટીન થી ભરપૂર એવી મગ ની દાળ પચવા માં પણ હલકી છે તેથી સ્વાસ્થ્ય ની બાબત પણ બહુ જ ઉપયોગી છે. મેં એકદમ સાદા ચિલ્લા બનાવ્યા છે પણ તમે તેમાં તમારી પસંદ પ્રમાણે શાકભાજી નાખી શકીએ છીએ. Deepa Rupani -
-
વાટી દાળ નાં ખમણ
#GujaratiSwad#RKSચણા ની દાળ ને પલાળી ને આ ખમણ તૈયાર કરવામાં આવે છે .ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે. Disha Prashant Chavda -
-
મેથી મગ ની દાળ ની ભજીયા (Methi Moong Dal Bhajiya Recipe In Gujarati)
#GA4#Week19#methi Hiral A Panchal -
-
મોનસૂન સ્પેશિયલ વાટી દાળ વડા (monsoon special vati dal vada recipe in Gujarati)
#સ્નેક્સઅત્યારે વરસાદની સિઝન છે ધીમો ધીમો વરસાદ ચાલુ હોય ત્યારે આવડા ખાવાની ખૂબ જ મજા આવે છે આ ટેસ્ટમાં ખૂબ જ ક્રિસ્પી અને સ્પાઈસી હોય છે તેમાં કોઈ સોસ ચટણી જરૂર નથી પડતી અને આ ક્રિસ્પી વળા નાસ્તામાં ચા સાથે ખુબ જ સરસ લાગે છે parita ganatra -
મગ અને ચણા દાળ વડા(mag and chana dal vada recipe in Gujarati)
#Goldenapron 3 #week 20#માઇઇબુક #post 12 milan bhatt -
દાળ રોટી દાળ પકવાન (Dal Roti Dal Pakwan Recipe In Gujarati)
#Cookpadindia#Cookpadgujrati#LOદાળ પકવાન એ સૌરાષ્ટ્ર નો સવાર ના નાસ્તા નો એક ભાગ.મોટા ભાગે લારી ઓ પર પકવાન એટલે મેંદા ની કડક પૂરી ના ટુકડા ની ઉપર પ્લેન દાળ અને ચટણી નાખી ને ડીશ માં આપવા માં આવે છે.મે અહી અલગ રીતે થોડા healthy ટચ સાથે બનાવી છે. આપના દરેક ના ઘર માં રોટલી તો વધતી જ હોય મે અહી ચણા ની દાળ ના બદલે મોગર દાળ અને વધેલી રોટલી ને ફ્રાય કરી પકવાન ની જગ્યા એ ઉપયોગ કર્યો છે ટેસ્ટ માં લાજવાબ લાગે છે .મે સાથે અહી જે ચટણી બનાવી છે જેના કારણે આ દાળ રોટી સાથે બહુ જ સરસ લાગે. Bansi Chotaliya Chavda -
-
મગની દાળના ભજીયા (Moong Dal Bhajiya Recipe In Gujarati)
આ એક ઇનોવેટિવ અને unique dish છે જેમાં મગની દાળનો ઉપયોગ કરેલ છે.. 🤗 *સ્વાદમા ટેસ્ટી બનાવવામાં easy*🤗 Kajal Ankur Dholakia -
-
મગ દાળ સેવ રોલ(mag dal sev roll recipe in gujarati)
વરસાદ માં ગરમા ગરમ તીખું તળેલું મળી જાય તો બહુ ગમે છે.#દાળ#સુપર શેફ#માઇઇબુક Rajni Sanghavi -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12881263
ટિપ્પણીઓ