આલુ સેવ(alu sev in Gujarati)

Daksha B
Daksha B @cook_24166687

#સ્નેક્સ

આલુ સેવ(alu sev in Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે

#સ્નેક્સ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

4 પિરસવાનું
  1. 1.5 કપબેસન
  2. 1 કપબાફેલા અને છૂંદેલા બેટેટા
  3. 1 ચમચીચાટ મસાલો
  4. 1/2 ચમચીસંંચલ
  5. 1/2 ચમચીમીઠું
  6. 1/2 ચમચીમરી નો ભુકો
  7. 1/2 ચમચીલાલ મરચું પાઉડર
  8. 1 ચમચીતેલ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    બધી જ સામગ્રી ને મિક્સ કરી લોટ બાંધવો. પાણી નો ઉપયોગ ના કરવો. લોટ લિસો થાય ત્યાં સુધી મસળવો.

  2. 2
  3. 3

    પછી તેને સંચા મા ભરી ને માધ્યમ તાપે સેવ ને તેલ મા તળી લેવી.

  4. 4

    સુવર્ણ રંગ થાય ત્યા સુધી સેવ ને તળી લેવી

  5. 5

    ગરમાગરમ આલુસેવ તૈયાર છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Daksha B
Daksha B @cook_24166687
પર

Similar Recipes