મસાલા ખાંડવી (masala khandvi recipe in Gujarati)

Sunita Vaghela @cook_sunita18
મસાલા ખાંડવી (masala khandvi recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
મસાલો તલ, લીલાં મરચાં અને સમારેલી કોથમીર મિક્સરમાં ક્રશ કરી લો..અને બનાવી ને સાઈડ પર મૂકી દો..
- 2
હવે એક બાઉલમાં ચણાનો લોટ છાશ અને પાણી ઉમેરીને બધુઊ મિક્સ કરી લો.. એક કડાઈમાં રેડી દો..અને ધીરે તાપે સતત હલાવતા રહો
- 3
ખીરું ઘટ્ટ થાય એટલે ઉતારી લેવું અને થાળી માં તેલ લગાવી ને પાથરી દો.. ઉપર મસાલો લગાવી ને રોલ બનાવી લો...
- 4
કાપા પાડી ને રોલ બનાવી લો.. એક વાટકી માં તેલ મૂકી તેમાં રાઈ અને જીરું નો વઘાર કરી લીલાં મરચાં નાખીને વઘાર કરી ખાંડવી ઉપર રેડી દો. ઉપર કોથમીર અને કોપરાનું છીણ નાખી ને સજાવી લો.. તૈયાર છે સ્વાદિષ્ટ અને ટેસ્ટી મસાલા ખાંડવી...
Similar Recipes
-
-
ખાંડવી(Khandvi Recipe in Gujarati)
#GA4#Week4#Gujarati (keyword)ગુજરાતીઓની ઓળખ ખમણ અને ખાંડવી છે ગુજરાતીઓનો ફેવરિટ ફૂડ એટલે ખમણ ,ઢોકળા, થેપલા, ગુજરાતી થાળી આ બધું જ ગુજરાતની ઓળખ છે તો એમાંથી જ એક ખાંડવી આજે આપણે બનાવીશું.. Mayuri Unadkat -
ખાંડવી(khandvi in Gujarati)
#goldenapron3. #week18 #માઇઇબુકહેલ્લો મિત્રો આજે મેં ગુજરાતી લોકોની ફેવરિટ ખાંડવી બનાવી છે. જે ખૂબજ ઓછી વસ્તુમાં બની જાય છે.અને તેને બનાવી પણ ખૂબ જ સરળ છે. આજે જ ઘરે બનાવો ખાંડવી. Sudha B Savani -
ખાંડવી (Khandvi Recipe In Gujarati)
#bp22ખાંડવી એ પ્રખ્યાત ગુજરાતી ફરસાણ છે. ખાંડવી બનાવવી થોડી મહેનતનું કામ છે પણ સ્વાદમાં ખૂબજ સ્વાદિષ્ટ બને છે. Vaishakhi Vyas -
ચટપટી ગુજરાતી ખાંડવી (Chatpati Gujarati Khandvi Recipe In Gujarati)
#PSઆપડે ગુજરાતી એટલે કોઈ પણ સારા પ્રસંગ હોય તો ખાંડવી તો જમણવારમાં ફરસાણ તરીકે હોય છે જ. આજે મારા ઘરે મારા નણંદ આવ્યા હતા . મેં ખાંડવી બનાવી છે. તેમને મારા હાથની બહુ જ ભાવે છે અને આ સમયમાં બહારથી ફરસાણ લાવો એના કરતા ઘરે જ બનાવીએ તો ઘણું સારું. ખાંડવી બનાવતા વાર પણ લાગતી નથી અને બજાર જેવી જ થાય છે. Jayshree Doshi -
-
-
-
ખાંડવી (Khandvi Recipe In Gujarati)
#MAમને મારી મમ્મી ના હાથ ની બનેલી ખાંડવી બહુ જ ભાવે. અને એવી ખાંડવી મે આજ સુધી ક્યાંય પણ નથી ખાધી. Disha Chhaya -
ખાંડવી (Khandvi Recipe In Gujarati)
#KSJ#Week 4 ટેસ્ટી ટેસ્ટી ખાંડવીઆ વાનગી ખૂબ જ સરસ અને ટેસ્ટી બને છેPRIYANKA DHALANI
-
ખાંડવી (khandvi recipe in Gujarati)
#વેસ્ટ #ગુજરાતખાંડવી એ ગુજરાતની પ્રખ્યાત વાનગીઓ માંથી એક છે. કોઈપણ પ્રસંગ કે પાર્ટી હોય તો ખાંડવી તો હોય જ . ચાલો જાણી લઈએ તેની રેસિપી. Nita Mavani -
ખાંડવી (Khandvi Recipe In Gujarati)
#GA4#Week7#fast bake આમાં ઘણા લોકો દહીંનો ઉપયોગ કરે છે પણ મેં આમ જ હાથ લીધી છે અને એકદમ ફટાફટ થઈ જાય છે અને ખુબ ટેસ્ટી અને અલગ રેસીપી છે Vandana Dhiren Solanki -
ખાંડવી(કુકર)(khandvi recipe in Gujarati)
#સુપરશેફ2#લોટફ્રેન્ડ્સ, ચણાનો લોટ અને દહીં અથવા છાશ ૨ મેઈન ઇન્ગ્રીડિઅન્ટસ થી બનાવવામાં આવતી ખાંડવી ને પાટુડી પણ કહેવામાં આવે છે. ગુજરાત ના ટ્રેડિશનલ નાસ્તા માં ખાંડવી નો સમાવેશ થાય છે અને હવે ગુજરાતી થાળી માં ફરસાણ તરીકે પણ પીરસવામાં આવે છે. ખાંડવી જનરલી કઢાઈ માં બનાવવા માં આવે છે પરંતુ મેં અહીં કુકરમાં ખૂબ જ ઝડપથી બની જતી રેસિપી શેર કરી છે જે નીચે મુજબ છે. asharamparia -
-
-
ખાંડવી (દહીંવડી)(khandvi recipe in gujarati)
#ઈસ્ટ#સુપર શેફ#પોસ્ટ-4પૂર્વ ભારતમાં આપણું ઞુજરાત આવે. ગુજરાતી માટે કહેવાય છે કે જયાં જાય ત્યાં ખાંડવી (દહીંવડીરી, ચકરી, ખાખરા,ખાંડવી, મરચાં, અથાણાં, પાપડ માંથી કાંઈ ને કાંઈક તો સાથે લઈ જાય. પરદેશ જાય તો એ વખતે 1 બેગમાં નાસ્તા જ હોય. આ ખાંડવી બનાવતા હું મારી દીદી પાસેથી શીખી. એ રીત હું તમને બધાને બતાવું છું.આ વાનગી બહુ ઓછા ઘટકોથી અને જલ્દી બનાવી શકાતી હોવાથી મહેમાન આવે ત્યારે સરળતાથી બનાવી શકાય છે. Vibha Mahendra Champaneri -
ખાંડવી (Khandvi Recipe In Gujarati)
મને ભાવતી ખાંડવી મારી મમ્મી એ મને શીખવાડી છે. મને અને મમ્મી ને ખાંડવી ખુબ ભાવે છે. Mehula Joshi -
ખાંડવી (Khandvi Recipe In Gujarati)
#TREND#WEEK2આ માપ પ્રમાણે ખાંડવી બનાવશો તો ક્યારેય તમારી ખાંડવી બગડશે નહીં Preity Dodia -
ગુજરાતી ખાંડવી (Gujarati Khandvi Recipe In Gujarati)
ખાંડવી વાળવામાં તકલીફ પડતી હોય આ રીત થી બનાવો સ્વાદ માં કોઈ ફેર પડતો નથીગુજરાતી ખાંડવી (ઢોકળા આકાર માં) cooking with viken -
-
ખાંડવી (Khandvi Recipe In Gujarati)
#સપ્ટેમ્બર#માયફસ્ટરેસીપીખાંડવી બહુ સ્વાદિષ્ટ હોય છે આ નાના-મોટા બધાને ગમે છે . Bhavna Vaghela -
ખાંડવી (Khandvi Recipe In Gujarati)
આજે કુકરમા ખાંડવી બનાવી છે, કુકરમા બહુ સહેલાઈથી બની જાય છે બહુ હલાવવુ પણ નથી પડતુ અને ગાઠા પણ નથી થતા તો રસ ની સાથે ફરસાણ મા ખાંડવી ખાવાની મજા આવી જાય Bhavna Odedra -
ખાંડવી (Khandvi Recipe In Gujarati)
ખાંડવી એક એવી વસ્તુ છે જે બનવા માં ખુબજ સહેલી છે અને જ્યારે પણ જમવા માં પીરસાઈ તો ચાર ચાંદ લાગી જાય. Brinda Padia -
ખાંડવી(Khandvi Recipe in Gujarati)
#trend2#week2ગુજરાતી ની ફેવરિટ અને બનાવવામાં ખૂબ જ સહેલી કોઈ ભી મહેમાન જમવા આવના હોય એટલે સાસુજી ની પહેલી ઈચ્છા ફરસાણ તો કોમલની ખાંડવી જ 😊 Komal Shah -
-
બીટરૂટ ખાંડવી(BeetRoot Khandvi Recipe in Gujarati)
ખાંડવી એ એક ફેમસ અને ટ્રેડિશનલ ગુજરાતી ફરસાણ છે. મેં ખાંડવી માં થોડો અલગ ટચ આપવાનો પ્રયત્ન કર્યો છે. તો રેસીપી જોઈ લઈએ.#GA4#week12 Jyoti Joshi -
ખાંડવી ઈન પ્રેશર કુકર (Khandvi In Pressure Cooker Recipe In Gujarati)
#RC1#Week1#RainbowchallengeYellow ખાંડવી એ એવી વાનગી છે જે નાના મોટા બધા ને ભાવે તેવી છે . ખાંડવી નું નામ સાંભળતા મોઢામાં પાણી આવી જાય. તો ચાલો આપણે ફટાફટ અને ઓછા સમયમાં બનતી ખાંડવી ની રેસીપી જોઈએ. Janki K Mer -
ખાંડવી (Khandvi Recipe In Gujarati)
#MSમકરસંક્રાંતિમાં બપોરના જમવામાં અમારે ત્યાં ગુલાબ જાંબુ અને ખાંડવી બનાવ્યા હતા તો આજે ખાંડવી ની રેસીપી શેર કરીશ Kalpana Mavani -
ગુજરાતી ખાંડવી (Khandvi Recipe In Gujarati)
ખાંડવી એ ગુજરાતી ટ્રેડિશનલ રેસિપી છે. જે નાના મોટા દરેકને ખૂબ જ ભાવે છે.#trend2 Nidhi Sanghvi -
ખાંડવી (Khandvi Recipe In Gujarati)
#GA4 #Week 12ખાંડવી નામ સાંભળી ને મોમાં. પાણી એવી ગયું ને.. ગુજરાતી ફરસાણ નાના મોટા સૌ ને ભાવે Bina Talati
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12908542
ટિપ્પણીઓ (11)