ખાંડવી(khandvi in Gujarati)

Sudha B Savani
Sudha B Savani @cook_21754148

#goldenapron3. #week18 #માઇઇબુક
હેલ્લો મિત્રો આજે મેં ગુજરાતી લોકોની ફેવરિટ ખાંડવી બનાવી છે. જે ખૂબજ ઓછી વસ્તુમાં બની જાય છે.અને તેને બનાવી પણ ખૂબ જ સરળ છે. આજે જ ઘરે બનાવો ખાંડવી.

ખાંડવી(khandvi in Gujarati)

#goldenapron3. #week18 #માઇઇબુક
હેલ્લો મિત્રો આજે મેં ગુજરાતી લોકોની ફેવરિટ ખાંડવી બનાવી છે. જે ખૂબજ ઓછી વસ્તુમાં બની જાય છે.અને તેને બનાવી પણ ખૂબ જ સરળ છે. આજે જ ઘરે બનાવો ખાંડવી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૪ વ્યક્તિને
  1. ૧ કપચણાનો લોટ
  2. ૩ કપછાશ
  3. મીઠું સ્વાદ મુજબ
  4. ચપટીહળદર
  5. વઘાર માટે:
  6. ૨ ચમચીતેલ
  7. હિંગ
  8. ૧ ચમચીરાઈ
  9. ૧ ચમચીતલ
  10. ૫-૬ લીમડાના પાન
  11. લીલું મરચું
  12. ગાર્નિશિગ માટે:
  13. દળેલી ખાંડ
  14. લાલ મરચું
  15. ટોપરાનું ખમણ
  16. કોથમીર

રાંધવાની સૂચનાઓ

  1. 1
  2. 2

    હવે એક પેનને ગરમ કરો. અને મિડિયમ ફ્લેમ જ રાખો. તૈયાર મિશ્રણને આ પેનમાં નાખો. અને સતત હલાવતા રહો.

  3. 3

    જ્યારે આ મિશ્રણ એક ગાઢું પેસ્ટ બની જાય ત્યારે ગેસ બંધ કરો.હવે પ્લાસ્ટિક પેપર પર આ મિશ્રણને પાથરી સારી રીતે ફેલાવી દયો. ૫ મીનીટ પછી તેની લાંબી અને પાતળી પટ્ટીમાં કાપી લ્યો.તેના એક સરખા રોલ બનાવી લ્યો.

  4. 4

    હવે વધાર કરવા માટે એક પેન માં તેલ ગરમ કરો. ગરમ થાય પછી તેમા રાઈ,હિંગ,તલ, લીમડાના પાન, લીલું મરચું નાખી વધાર તૈયાર કરો.હવે તેને ખાંડવી પર સ્પ્રેડ કરો. ખાંડવી પર દળેલી ખાંડ,ટોપરાનું ખમણ,લાલ મરચું, કોથમીરથી ગાર્નિશ કરો. તો તૈયાર છે ટેસ્ટી ખાંડવી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Sudha B Savani
Sudha B Savani @cook_21754148
પર

ટિપ્પણીઓ

Similar Recipes