વેજ ઓટ્સ પેનકેક(Veg oats pancake in Gujarati)

Disha Prashant Chavda
Disha Prashant Chavda @Disha_11
USA

#goldenapron3
Week 22

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 મિનિટ
4-5 સર્વિંગ્સ
  1. 1બાઉલ ઓટ્સ નો ભુકો
  2. 1 વાટકીચણા નો લોટ
  3. 1 વાટકીદહીં
  4. મીઠું સ્વાદાનુસાર
  5. 1/2 ચમચીહળદર
  6. 1 ચમચીલાલ મરચું
  7. 1/2બીટ ખમણેલું
  8. 1 વાટકીદૂધી નું ખમણ
  9. 1/2ગાજર ખમણેલું
  10. 1ટામેટું ઝીણું સમારેલું
  11. 1 ચમચીઆદુ મરચાં લસણ ની પેસ્ટ
  12. થોડી કોથમીર

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ
  1. 1

    ઓટ્સ નો ભુકો અને ચણા નો લોટ લઈ તેમાં હળદર, મીઠું અને મરચું નાખી દહીં નાખવું.

  2. 2

    ત્યારબાદ તેમાં બધું શાકભાજી નાખી દેવું.

  3. 3

    હવે મિશ્રણને સરખું મિક્ષ કરી લેવું.

  4. 4

    પેન માં પેનકેક ઉતારી લસણની ચટણી સાથે પીરસો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Disha Prashant Chavda
પર
USA
Cooking is therapy: Making meals helps to reduce stress, heal a broken heart, among other benefits.Cooking is love made Edible 🥰
વધુ વાંચો

Similar Recipes