મોગર દાળ ફુદીના ઢોંસા(mogardal phudino dosa in Gujarati)

Disha Prashant Chavda @Disha_11
#goldenapron3
Week 23
રાંધવાની સૂચનાઓ
- 1
ચોખા અને મોગર દાળને ચારથી પાંચ કલાક માટે પલાળી રાખવા.
- 2
ત્યારબાદ તેને મિક્સરમાં ક્રશ કરો. મીઠો લીમડાની પેસ્ટ કરવી. તે નાખવી અને સાથે ચીલી ફ્લેક્સ નાખવા. હવે તેમાં ચોખા અને ચણાનો લોટ અને દહીં નાખવું. ત્યારબાદ મીઠું નાખી સરખું મિક્ષ કરી લેવું.
- 3
પેન માં ઢોંસો પાથરી શેકાય એટલે ફુદીનાની ચટણી મૂકવી. ત્યારબાદ ચટણી બધે સ્પ્રેડ કરવી. બટર કે ઘી મૂકીને શેકવું.
- 4
તૈયાર છે ઢોસા કોકોનટ ચટણી સાથે પીરસો.
Similar Recipes
-
ફુદીના રવા સ્ટાફ ઈડલી(phudino stuff rava idli in Gujarati)
#goldenapron3 #week 23 #માઇઇબુક #પોસ્ટ 9 Dhara Raychura Vithlani -
-
-
મિક્સ દાળ નાં ઢોંસા - અડાઈ
આ એક અલગ પ્રકાર ના ઢોંસા છે જેમાં ચોખા સાથે અડદ સિવાય અન્ય દાળ નો ઉપયોગ કરી ને બનાવ્યું છે રેગ્યુલર ઢોંસા થી અલગ છે સ્વાદ માં. આ ઢોંસા સંભાર અને ચટણી સાથે સર્વ કરવાના હોય છે. Disha Prashant Chavda -
-
ફુદીના બટાકા ની ચટણી (Mint potato Chutney recipe in Gujarati)
# goldenapron3#Week 23#માઇઇબુક#પોસ્ટ ૧૫ REKHA KAKKAD -
રવા ઢોંસા (Rava Dosa Recipe In Gujarati)
#EBWeek13દાળ ચોખા ને પલાળયા વિના પણ, ઝટપટ તૈયાર થાય, એવા હેલ્ધી રવા ઢોંસા ખરેખર સરસ લાગે છે Pinal Patel -
-
-
-
-
સોફ્ટ અને હેલ્થી મુંગ દાળ મસાલા ઈડલી (Moong dal Idli recipe)
જ્યારે તે હેલ્ધી ખાવું હોય ત્યારે બહુ સારું ઓપ્શન છે. Full of protein રેસીપી છે. ગાર્લિક એમાં એક અલગ જ ફ્લેવર આપે છે. Disha Prashant Chavda -
-
-
મોગરદાળ ફૂદીના ઢોસા (mogardaal Mint Dosa recipe in Gujarati)
#સાઉથઆ ઢોસા મેં દિશા મેમ ની રેસિપી જોઈ નો બનાવ્યા છે. ખૂબ જ ઓછા સમય માં અને ઝડપ થી બની જાય છે. અને ખૂબ જ ટેસ્ટી લાગે છે. Sachi Sanket Naik -
-
મોગર દાળ રાઈસ ઉત્તપમ (mogardal uttpam recipe in Gujarati)
#GA4#week1#પોસ્ટ1આપણે સોજીના ઢોસા ઈડલી ના ખીરા ના ઉત્તપમ તો બનાવીએ છીએ પરંતુ આજે મેં yellow moong dal અને રાઈસ ના ઉત્તપમ બનાવ્યા છે Manisha Hathi -
-
-
ફુદીના ફલેવર પાણીપુરી નું પાણી(pudina flavour panipuri nu pani in Gujarati)
#goldenapron3 #week 23 puzzle word pudina#માઇઇબુક #post20 Parul Patel -
મૈસુર મસાલા ઢોંસા (Maisur masala Dosa recipe in Gujarati) (Jain)
#TT3#Maisur_masala_Dosa#South_Indian#healthy#kachakela#CookpadIndia#COOKPADGUJRATI ડોસાએ દક્ષિણ ભારતની પરંપરાગત વાનગી છે જ્યાં જુદા જુદા પ્રદેશોમાં જુદા જુદા પ્રકારે નવસા બનતા હોય છે મૈસુર ઢોસા માં નવસા ઉપર એક ચટણી લગાવવામાં આવે છે અને પછી ભાજી મૂકીને તૈયાર કરવામાં આવે છે આ ભાજી આખા લાલ મરચાં ,ટામેટા ,ચણા ની દાળ અને અન્ય સુકા મસાલા થી તૈયાર કરવામાં આવે છે. Shweta Shah -
-
મગ ની છુટી દાળ (Moong Chuti Dal Recipe In Gujarati)
#AM1#COOKPADGUJRATI#CookpadIndia ગુજરાતી ભોજનમાં મગની છૂટી દાળ એ કડીભર સાથે બનાવતી હોય છે મમ્મી છૂટી દાળ ફટાફટ બની જાય છે તેમાં પણ જ્યારે કેરીની સીઝન હોય ત્યારે રસ રોટલી સાથે છૂટી દાળ ગુજરાતી ઘરોમાં બનતી હોય છે. મેહી મગની દાળને કૂકરમાં થી ૭ મિનિટમાં તૈયાર થઈ જાય એ રીતે તૈયાર કરેલ છે. Shweta Shah -
-
-
-
-
-
ટોમેટો ચટણી ઢોંસા (Tomato Chutney Dosa Recipe In Gujarati)
#GA4#week2#Fenugreekઢોસા એ સાઉથ ઇન્ડિયનની પ્રખ્યાત વાનગી છે પણ ઢોસા ઘણીવાર બનાવતા બનાવતા બહુ મિસ્ટેક થઈ જાય છે .તો તેમાં એક સિક્રેટ ઉમેરવાથી તેમાં હોટલ જેવો સ્વાદ આવે છે મેથીના દાણા ઉમેરવાથી ઢોસા ક્રિસ્પી અને બહુ ટેસ્ટી બને છે. Pinky Jain -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13012919
ટિપ્પણીઓ (23)