મિક્સ હબ કાઢો(mix herb kadho in Gujarati)

Kashmira Mohta @cook_19830435
#Goldenapron3
#week22
#kadha
Mix hurb kadha
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક તપેલી માં પાણી લઈ તેને ગેસ પર ગરમ કરો પાણી માં બધા મસાલા અધ કચરા કરી ને નાખો પછી તેને 5 મિનિટ માટે ઉકાળો પછી તેમાં ચા ની ભૂકી નાખી ગરમ કરો હવે એક ગ્લાસ માં લીંબુ નો રસ અને મધ નાખી તેમાં કડા ને ગાળી લો તો તૈયાર છે મિક્સ હબ કાઢો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
કાઢો (Kadho recipe in Gujarati)
કફ અને ખાસી માટે શિયાળા માં પીવા લાયક કાઢો. એક ગ્લાસ રોજ પી શકો તો સારું શિયાળા મા.#MW1#aanal_kitchen#cookpadindia Aanal’ kitchen (by Aanal Thakkar) -
-
કાવો (Kavo Recipe In Gujarati)
#JWC2#cookpadindia#cookpadgujaratiશિયાળા ની કડકડતી ઠંડીમાં શરીર ને ગરમાવો આપતું પીણું એટલે કાવો .શરદી ,ખાંસી માં કાવો ખૂબ રાહત આપે .આ કાવો ઘરે આસાની થી બનાવી શકાય છે .અલગ પ્રદેશ માં અલગ રીત થી બનતો કાવો , કાઠિયાવાડ માં આ રીતે બને છે . Keshma Raichura -
-
-
-
-
-
-
-
હેલ્ધી શરબત
#goldenapron3 week 16 #sharbatઆજની કોરોના વાયરસ મહામારી ના સમયમાં ઉકાળો પીવો ઘણો જરૂરી થઈ ગયો છે.પણ હવે આ ગરમીની સીઝન માં ઉકાળો કદાચ પીવો ના ગમે તો હું આવી રીતે માટલાના પાણી માં શરબત બનાવી આપુ છું..જે મારા બાળકો પણ હોંશે હોંશે પી જાય છે. Upadhyay Kausha -
-
-
-
ઇમ્યુનિટી બુસ્ટર ડ્રિંક (Immunity Booster Drink Recipe in Gujara
#Immunityકોઈપણ પ્રકારની બીમારી અને વાઇરસ થી લાડવા માટે શરીરની ઈમ્યુન સિસ્ટમને મજબૂત કરવી જરૂરી છે. બીમાર પડ્યા પછી જલ્દી સ્વસ્થ થઈ શકો છો એ માટે આ ડ્રિંક પીવું જરૂરી છે. મે અહીં આ ડ્રિંકમાં લીલી હળદર ,આદુ, મરી , તજ, લવીંગ, લીંબુ, તુલસી અને ગોળનો ઉપયોગ કરીને બનાવ્યું છે. જે તમને રોગ સામે લડવાની શક્તિ આપશે.અત્યારની પરિસ્થિતિ પ્રમાણે તમે જ્યારે સવારે ઊઠો ત્યારે નરણા કોઠે પીવું. લીલી હળદર આપણા શરીર માટે ખૂબ જ ગુણકારી છે. Parul Patel -
-
-
તુલસી એપેટાઈઝર
#એનિવર્સરીતુલસી ને ભગવાન ના ચરણો માં જગ્યા મળી છે એ પરથી સાબિત થાય કે તુલસી ના કેટલા ગુણ હશે. તુલસી લગભગ બધાં જ રોગ ને જડમુળ થી મટાડવાં માં ખુબ ઉપયોગી છે શિયાળો હોય ઉનાળો હોય કે ચોમાસુ દરેક ઋતુ માં તેનું સેવન કરી શકાય છે. નાના બાળકો થી લઇ ને વડીલો બધાં તેનું સેવન કરી શકે છે. તુલસી સુધા એ શરદી મટાડવાં, ભૂખ વધારવા માટે. ખુબ ઉપયોગી છે Daxita Shah -
ઉકાળો(Ukalo Recipe in Gujarati)
#MW1ઉકાળા માં સામાન્ય રીતે સૂકી ચા નથી નાખતા, પણ મે આ ઉકાળો અલગ રીતે બનાવ્યો છે,બ્લેક ટી પણ બની જાય અને ઉકાળો પણ,કોઈ ને ચા ની આદત હોય તો આ રીતે બનાવી ને પી શકાય, લીંબૂ અને મધ નાખો એટલે એનાથી આપડી પાચનશક્તિ મજબૂત બને છે અને વજન ઉતારવામાં મદદ કરે છે. Jigisha mistry -
-
કાવો (Kava Recipe In Gujarati)
#WK4#winter kitchen challengeKavo, kadha or Herbal mix is grandmother's recipe with medicinal benefits. It helps us to fight against cold and cough. It is a great immunity booster. It also relaxes your mood and still keep you alert. It helps you to burn fat and also makes your skin healthy. Make it and be powerful to prevent corona virus spead nowadays. It is not only healthy but also very tasty.. Believe me friends and try it... Dr. Pushpa Dixit -
-
-
કાવો (Kava Recipe In Gujarati)
પોરબંદર નો પ્રખ્યાત કાવો,શિયાળા ને ઋતુ કાવો શરીર માટે ખુબજ સારો કફને પણ નાશ કરે શરદી માં પણ ગરમ ગરમ કાવો પીવાથી સારૂ રહે છે. Pooja kotecha -
ઈમ્યુનીટી બુસ્ટર(Immunity Booster Recipe In Gujarati)
#MW1આ બુસ્ટર ડ્રીંક થી કોરોના સામે લડવામાં ઘણી મદદ રુપ થઈ શકે છે. હું તો આ ડ્રીંક કોરોના ન હતું તો પણ હર શિયાળામાં આ જરુર લેતી સવાર સાંજ. રીયલી આ પીવાની બહું મજા આવે છે.#winterspecialdrink#MyRecipe7️⃣#porbandar#PAYALCOOKPADWORLD#Dubai2019memoriesPayalandNikita#MyFavouriteDrink#cookpadindia#cookpadgujrati#Healthywithtaste Payal Bhaliya -
-
-
-
મલટીપરપઝ કાઢો (Multipurpose Kadha Recipe In Gujarati)
#goldenapron3#વીક 23#કાઢાઆ કાઢો મલટીપરપઝ રીલીફ આપશે જેમ કે રોગ પ્રતિકારક શક્તિ વધારશે, શરદી કફ મટાડશે, વાયરલ તાવ શામે લડવા ની તાકત આપશે, ગળા ની ખરાશ, શરીર નું વજન ઓછુ કરવા માં મદદરૂપ થાશે. Krupa savla
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13026177
ટિપ્પણીઓ