સ્માઇલી (આલુ)(smile alu in Gujarati)

Nidhi Desai @ND20
સ્માઇલી (આલુ)(smile alu in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
બટાકા ને બાફી લો ઠંડા પાડીને છાલ કાઢી ને, પછી એને છીણી લો,પછી ટોસ્ટ ને મિક્સરમાં ફેરવીને બટાકા મા ઉમેરો, મીઠું, ચાટ મસાલો, લાલ મરચું પાઉડર ઉમેરો બરાબર મિક્સ કરો કોનૅફલોર ઉમેરો બરાબર મિક્સ કરો
- 2
પછી 30 મિનિટ ફ્રીજ મા ઢાંકી ને મુકી દો, ત્યારબાદ હાથમા તેલ લગાવીને બટાકા ના માવા ને સરખો કરો, હાથ વડે ફેલાવી ને ગોળ કરો પછી ઢાંકણ વડે અથવા તો હાથ વડે જ લૂવો લઈ ને ગોળ કરી ચપટ કરો, સ્ટૌ વડે આંખ અને ચમચી વડે સ્માઈલ બનાવી લો, પછી તેલને બરાબર ગરમ કરીને તળી લો, તૈયાર, સ્માઈલી
- 3
ખાસ નોંધ :- હાથમાં ચીપકતુ લાગે તો કોનૅલોર વધારે ઊમેરવો
Similar Recipes
-
ઇન્સ્ટંટ આલુ ચીપ્સ(instant alu chips in Gujarati)
#માઇઇબુક #પોસ્ટ_12 #વિકમીલ3 #ફ્રાઇડ Hiral Pandya Shukla -
ક્રીમીવેજ મેગી(cream vej maggie in gujarati)
#માઇઇબુક #પોસ્ટ૭ #વીકમીલ૧ મેગી બધાને જ ગમે એ ઉપરથી ક્રીમીવેજ અને યમી અને મસ્ત લાગે, બન્ને ના લેયર બનાવી ને પાર્ટી મા પણ આ વાનગી બનાવી શકાય અને સાથે નાના બાળકો અને મોટા લોકોને પણ આ પસંદ આવે તેવી છે Nidhi Desai -
આલુ સેવ (Alu Sev Recipe in Gujarati)
#EB#Week8આલુ સેવ તો મોટે ભાગે બધા ની પ્રિય હોય છે તો ચાલો હું ઘરે આલુ સેવ કઈ રીતે બનાવું છું તેની રેસિપી શેર કરું છું. Arpita Shah -
આલુ સેવ (Alu Sev Recipe In Gujarati)
#આલુઆલુ સેવ જે બટાકા અને બેસન એડ કરી ને બનાવી છે જે બહાર પેકેટ માં મળે છે તેવી ચટપટી અને ટેસ્ટી લગે છે. Dharmista Anand -
આલુ સેવ (Aloo Sev Recipe In Gujarati)
#EB આલુ સેવ ચટપટી અને કરારી હોય છે.ચા સાથે અથવા એમજ ખાવા ની મજા આવે છે. Bhavini Kotak -
દમ આલું,,(dum alu recipe in Gujarati)
#માઇઇબુક#post24#સુપરશેફ#પોસ્ટ2#શાકએન્ડકરીદમ આલૂ એ ખુબ લોક પ્રિય સબ્જી છે અને ખુબ ટેસ્ટી પણ છે. થોડા step ધ્યાન રાખો તો રેસ્ટોરેન્ટ કરતાં પણ સરસ રીતે ઘરે બનાવી શકાય.. Daxita Shah -
પોટેટો વેડજીસ (potato wedges recipe in Gujarati)
#virajઓછા સમય માં બાળકો માટે ચટપટો અને ક્રીસ્પી નાસ્તો બનાવવો હોય છે આ પોટેટો વેડજીસ મસ્ત ઓપ્શન છે sonal hitesh panchal -
આલુ સેવ (Alu Sev Recipe in Gujarati)
આજે અમે આલુ સેવ બનાવી છે આ રીત થી ટ્રાય કરજો જરૂર મસ્ત બનશે Chandni Dave -
-
બીકાનેરી આલુ ભુજીયા સેવ (Alu Bhujiya Sev Recipe In Gujarati)
#આલુ આ આલુ ભુજીયા સેવ એકવાર જરૂર ટ્રાય કરજો.. ખુબ જ સરસ બને છે અને રીત પણ સહેલી છે.... એકવાર ઘરે બનાવશો તો બહાર ની નહીં લો...😊 Hiral Pandya Shukla -
-
આલુ સેવ (Aloo Sev Recipe In Gujarati)
#EBWeek 8બધાજ બાળકો ની ફેવરિટ આલુ સેવ તૈયાર છે. જે ઘરે બનાવી ખૂબ સરળ છે ઝડપથી બની જાય છે. Archana Parmar -
-
આલુ પેકેટ
#kitchenqueens#તકનીકટેસ્ટ માં ખૂબ જ મસ્ત એવા આલુ પેકેટ બનાવવા મા સરળ છે અને ટેસ્ટ માં એકદમ સરસ છે.. Radhika Nirav Trivedi -
-
મકાઈ આલુ મસાલા પુરી(makai aalu masala puri recipe in Gujarati)
#મોમ મારી જે આવડત કહો કે રસોઈ કળા કહો એ બધુ મારી મમ્મી પાસે થી જ આવ્યુ છે, મારી બધી રેસીપી જો શીખવા ની શરૂઆત કરી હોય તો મમ્મી સાથે જ, મસાલા પૂરી મમ્મી બનાવતી જ એમા થોડો બદલાવ સાથે આ પૂરી 😊 આ પૂરી એકલી પણ ખાઈ શકો, એનો પોતાનો ટેસ્ટ મસ્ત હોય છે, સાથે હેવી નાસ્તો પણ કહી શકાય, શીખંડ સાથે, દહીં, સાથે મસ્ત લાગે છે, Nidhi Desai -
આલૂ પૌવા કબાબ(alu pauva kabab in Gujarati)
#વિકમીલ૩પૌવા અને બટાકા ની આ ટીક્કી ખૂબજ સરસ લાગે છે અને ઝડપ થી પણ બની જાય છે અને આ મિશ્રણમાં થોડો સેઝવાન સોસ ઉમેરો તો વધારે ચટપટી અને ટેસ્ટી લાગે છે. Bhumika Parmar -
-
ક્રિસ્પી રીંગ સમોસા(crispy ring samosa in Gujarati)
#વીકમીલ૩#ફ્રાઈડ#માઇઇબુક 12#પોસ્ટ 12 Deepika chokshi -
-
આલુ સેવ (Alu Sev Recipe in Gujarati)
#EB#Week8 હું ઘરે અલગ અલગ ચણા ના લોટ ની સેવ બનાવતી હોઉં છું બધા ને ખૂબ ભાવે છે.ગુજરાતીઓ ને ભાવતો નાસ્તો છે. Alpa Pandya -
પોટેટો મસાલા સ્ટીકસ (Potato Masala Sticks Recipe In Gujarati)
એકાદશીના ફરાળમાં ખાવા માટે ફ્રેશ મસાલા સ્ટીક બનાવી નાના મોટા બધાને ક્રિપ્સ તો ભાવતી જ હોય છે તો મેં આજે બટાકા ની તાજી છીણ કરી પોટેટો મસાલા સ્ટીક બનાવી. Sonal Modha -
-
આલુ પકોડા (aalu pakoda recipe in gujarati)
#GA4#week3#pakoda#ટ્રેડિંગહમણાં વરસાદ ની સીઝન માં આલુ પકોડા બહું જ સરળ અને ઝડપી બની જાય છે.. અચાનક મહેમાન આવે ત્યારે ઝડપથી બની જાય છે..અને રસોડા માં હાજર સામગ્રી થી જ બની જાય છે.અને ટેસ્ટ માં પણ જોરદાર. એટલે બધા નાં પ્રિય છે.. Sunita Vaghela -
આલુ પરાઠા (Alu Paratha recipe in Gujarati)
આલુ પરોઠા આમ તો બહુ જ ફેમસ વાનગી છે તે સવારે નાસ્તામાં પણ ખાઈ શકાય છે અને જમવામાં પણ ચાલે છે એની સાથે દહીં, કોથમીર ની ચટણી તથા સોસ સાથે ખવાય છે.. તો ચાલો બનાવીએ આલુ પરોઠા સ્વાદિષ્ટ..્😋 @Darshcook_29046696Darshna Pandya -
-
સ્ટફ્ડ ચીઝપનીર ઓનિયન રીંગ(stuff cheese paneer onion ring in Gujarati)
#માઇઇબુક #પોસ્ટ૨૧ #વીકમીલ૩ આ વાનગી મા કાંદાની રીન્ગ કાપીને પનીર ચીઝ ને સ્ટફીગ ભરીને ઉપર કોનૅફ્લોર મેંદા આને ટોસ્ટ ના ભૂકા વડે કોટિંગ કરી ને ડીપફ્રાઈ કરીને અલગ પાર્ટી સ્નેક્સ બનાવવા ના કોશિષ કરી છે, જે સરસ અને અલગ સ્નેકસ લાગે છે, આ બધાને ગમે એવી વાનગી છે. Nidhi Desai -
ફ્રેન્ચ ફ્રાઇસ
#RB8નાના બાળકો ને અતિપ્રિય એવી ફ્રેંચ ફ્રાઇસ થોડી જ મિનિટ માં.ઘરે બની જાય છે. Mudra Smeet Mankad -
આલુ કોફ્તા કરી(alu kofta curry in Gujarati)
#માઇઇબુક #પોસ્ટ_19 #સુપરશેફ1 #શાક_કરી આ વાનગી ખુબજ ડિલીસીયશ બને છે... ઝડપથી બની જાય છે... રોટલી, પરાઠા, નાન કે પંજાબી રોટી સાથે પણ પીરસી શકાય છે..... મલાઈ કોફ્તા , દૂધી કોફ્તા અને અલગ અલગ ઘણી બધી રીતે કોફ્તા બનાવી શકાય છે...ઘણા લોકો બેસન કે કોર્ન ફ્લોર નું બેટર બનાવી એમાં કોફ્તા ડીપ કરી ને તળી લે છે પરંતુ એના કરતાં આ રીતે બનાવશો તો ખુબજ સરસ બને છે... જે એકદમ સોફ્ટ બને છે ...😍😍😍 Hiral Pandya Shukla -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13039154
ટિપ્પણીઓ (3)