રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૨ ઈડલી
  1. ૧૧/૨ કપ રવો
  2. ૧૧/૨ દહીં
  3. ૧ ટી સ્પૂનઈનો
  4. મીઠું સ્વાદ અનુસાર
  5. લીલા મરચા ના ટુકડા
  6. ૧" આદુ ખમણેલું
  7. વઘાર માટે સમાગ્રી;
  8. ૨ ટી સ્પૂનતેલ
  9. ૧ ટી સ્પૂનઅડદની દાળ
  10. ૧/૨ટી રાઈ
  11. થોડામીઠા લીમડાના પાન
  12. ટુકડા૮-૧૦ કાજુ ના
  13. સાથે પીરસવા માટે :
  14. નારિયેળ ની ચટણી
  15. સંભાર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    એક મિશ્રણ બોઉલ માં રવો અને વલોવેલી દહીં નાખી ને મિક્સ કરી ૧૫ મિનિટ સુધી ઢાંકીને રહેવા દો.

  2. 2

    એક તડકા પાન માં તેલ ગરમ કરી તેમાં અડદની દાળ, કાજુ ના ટુકડા,અને રાઈ નાખી ને ગુલાબી રંગ થાય ત્યાં સુધી સાંતળો. મીઠા લીમડાના પાન નાખી ને ગેસ બંધ કરી આ વઘાર રવા નું ખીરા માં નાખો.મીઠુ, વાટેલા આદુ મરચાં ની પેસ્ટ ઉમેરીને બરોબર મિક્સ કરો.

  3. 3

    ખીરા માં ઈનો નાખી ને હળવે મિક્સ કરો. ઈડલી ના સ્ટેન્ડ ને તેલ લગાડેલી ખીરું નાખી ને ૧૦-૧૨ મિનિટ રવા ઈડલી સ્કીમ કરો.

  4. 4

    ગરમાગરમ સ્વાદિષ્ટ રવા ઈડલી, નારિયેળ ની ચટણી અને સંભાર સાથે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Jasmin Motta _ #BeingMotta
પર

Similar Recipes