જોધપુર ફેમસ પ્યાજ કચોરી(payaz kachori in Gujarati)

જોધપુર ફેમસ પ્યાજ કચોરી(payaz kachori in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ મિક્સર નાં એક બાઉલમાં જીરું,વરીયાળી, ધાણા અને મરીને ક્રશ કરી લો
- 2
એક બાઉલમાં મેંદો લઈ તેમાં નમક અને અજમા નાંખીને તેલનું મોણ નાખીને પાણી થી લોટ બાંધવો પછી આ લોટને ૩૦ મિનિટ સુધી રેસ્ટ આપવો
- 3
હવે એક કડાઈમાં તેલ લઇ તેમાં ચપટી હિંગ નાખીને પછી તેમાં આ બનાવેલ મસાલો ઉમેરો પછી તેમાં આદું મરચાંની પેસ્ટ નાખો પછી તેમાં લસણની પેસ્ટ ઉમેરવી પછી તેમાં ડુંગળી ઉમેરીને લાઈટ બ્રાઉન કલરની થાય ત્યાં સુધી પકાવો પછી તેમાં ચણાનો લોટ નાખીને થોડીવાર સુધી પકાવો પછી તેમાં ગરમ મસાલો,આમચૂર પાઉડર,નમક,લાલ મરચું પાઉડર નાખીને પછી કોથમીર ઉમેરો પછી ગેસ બંધ કરીને ઠંડુ થવા દો પછી તેનાં નાના-નાના બોલ્સ બનાવી લો
- 4
હવે આ બાંધેલા લોટમાંથી નાના લુઆ કરીને તેને હળવા હાથે ગોળ ગોળ બનાવી લો પછી તેમાં વચ્ચે આ તૈયાર કરેલા બોલ્સ મુકીને પછી પેક કરીને ગોળ ગોળ બનાવી લો પછી સહેજ વચ્ચે થી દબાવી
- 5
હવે એક કડાઈમાં તેલ લઇ તેને ગેસ ઉપર ગરમ કરવા મૂકવું પછી તેમાં આ તૈયાર કરેલ કચોરીને પહેલા કાચી તળી લો એટલેકે તેલમાં નાખીને સહેજ વારમાં બહાર કાઢી લો પછી ફરીથી તેને ધીમા તાપે તળી લેવી આમ કરવાથી કચોરી એકદમ ક્રિસ્પી બને છે સ્વાદિષ્ટ એવી જોધપુર ફેમસ પ્યાજ કચોરી તૈયાર છે
Similar Recipes
-
-
-
-
-
-
-
-
કચોરી(kachori Recipe in Gujarati)
#ઓક્ટોબરજોધપુર રાજસ્થાન ની પ્રખ્યાત કચોરી છે. ઉપર નું પડ મેંદા થી બનેલ હોય છે પણ મેં મેંદા ને બદલે ઘઉં નો લોટ વાપર્યો છે. ચોમાસામાં અને શિયાળામાં ચા સાથે ગરમાગરમ ખાવાની બહુ મજા આવે છે. Unnati Buch -
-
-
-
પ્યાજ કચોરી
#ડીનરજોધપુરી પ્યાજ કચોરી.... સાંભળતા જ મોઢામાં પાણી આવી જાય છે. આપણે ગુજરાતી લીલવાની કચોરી ના શોખીન છીએ પણ આજે આપણે અેવીજ એક જોધપુર ની ફેમસ પ્યાજ કચોરી બનાવતા શીખીઅે અને લોકડાઉન નો સદુપયોગ કરીએ. Khushi Trivedi -
-
-
-
-
-
-
સુજી પોટેટો સ્ટ્રીપ્સ (Sooji potato strips recipe in gujarati)
#માઇઇબુક #પોસ્ટ૨૩#વિકમીલ૩ Prafulla Tanna -
મગની દાળ ની પોટલી(કચોરી)(mag ni dal ni kachori in Gujarati)
#વિકમીલ૩#ફ્રાઈડ#માઇઇબુક 10#પોસ્ટ 10 Deepika chokshi -
-
-
-
-
કાંદા કચોરી (Kanda Kachori Recipe In Gujarati)
#SN1#vasantmasala#aaynacookeryclub#cookpadgujrati#cookpadindia Amita Soni -
મગની દાળની ખસ્તા કચોરી (Moong Dal Khasta Kachori Recipe In Gujarati)
#GA4#Week25#Rajsthani#CookpadIndia#CookpadGujaratiઆ કચોરીને તમારે 1 મહિના સુધી સ્ટોર કરવી હોય તો લીલાં મરચાં અને કોથમીર ના નાખવી Isha panera -
કચોરી (Kachori Recipe In Gujarati)
#માઇઇબુક#સ્નેક્સગુજરાતીઓ તો નાસ્તા ખાવા અને બનાવવા માટે પ્રખ્યાત છે .અલગ અલગ હળવા અને હેવી નાસ્તા એ ગુજરાતી ઓ ની આગવી ઓળખ છે .હું આજે લાવી છું કચોરી ની રેસિપી . Keshma Raichura -
વરાળીયુ શાક(vraliyu saak in Gujarati)
#વિકમીલ૩#સ્ટીમ#માઇઇબુક#પોસ્ટ૨૭#સુપરશેફ1 Tasty Food With Bhavisha -
-
More Recipes
ટિપ્પણીઓ (3)