સ્પ્રાઉટ બિરયાની

Pooja Jaymin Naik
Pooja Jaymin Naik @cook_20176411

#માઇઇબુક
#સ્ટીમ#ફ્રાઇડ

સ્પ્રાઉટ બિરયાની

1 કમેન્ટ કરેલ છે

#માઇઇબુક
#સ્ટીમ#ફ્રાઇડ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૨ કપબાસમતી ચોખા
  2. ૧ કપમુગ ચણા
  3. ૨ નંગસૂકા લાલ મરચા
  4. ૨ નંગકાંદો
  5. ૧ નંગકેપ્સીકમ
  6. ૧ ચમચીહળદર
  7. ૧ ચમચીલીલાં મરચાં ની પેસ્ટ
  8. મીઠું સ્વાદાનુસાર
  9. ચમચા તેલ
  10. ૧ ચમચીજીરૂ
  11. ૧ ચમચીગરમ મસાલો
  12. ૧ ચમચીબિરયાની મસાલો
  13. ૧ ચમચીઆદુ લસણ ની પેસ્ટ
  14. ૫-૬ પાન કઢી લીમડો

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ પેન મા તેલ નખી જીરૂ,કાઢી લીંબડો,અને લાલ મરચા નાખી એમાં કાંદા અને સ્પ્રઉત નાખી ૫ મિનિટ ઢાંકી દો ત્યાર બાદ ટામેટા નખી મસાલો કરી દો અને ૫ મિનિટ બાદ સ્ટીમ કરેલા ભાત નાખી દો તૈયાર છે spraut બિરયાની..

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Pooja Jaymin Naik
Pooja Jaymin Naik @cook_20176411
પર

Similar Recipes