રાંધવાની સૂચનાઓ
- 1
એક પેણી માં ઘી લેવું પીગળી જાય એટલે તેમાં કોનૅફલોર મિક્સ કરવો, ગુલાબી રંગ થાય એટલે ગરમ દુધ નાખી સતત હલાવતા રહેવું સહેજ જાડું થાય એટલે તેમાં બધા બાફેલા શાક અને પનીર નાંખી મિક્સ કરવું.
- 2
જો શાક માં રસો ઓછો લાગે તો થોડું પાણી અને દુધ મિક્સ કરી ઉમેરી બરાબર હલાવી લેવું. ત્યાર બાદ બધો મસાલો નાંખીને બરાબર હલાવી લેવું. બટર, છીણેલું પનીર અને કોથમીર ભભરાવી ગાનૉશ કરવું.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
મિક્સ વેજ કરી
ખુબ સ્વાદિષ્ટ વાનગી છે એક થી વધારે શાકભાજી નો ઉપયોગ કર્યો છે માટે હેલ્ધી પન છે#કીટ્ટી પાર્ટી Nilam Piyush Hariyani -
ઇન્સ્ટન્ટ પાલક પનીર(inastant palak paneer recipe in Gujarati)
#માઇઇબુક#પોસ્ટ૧૩# સુપરશેફ૧ nikita rupareliya -
-
સાબુદાણા ના લાડુ (Sabudana Ladoo Recipe In Gujarati)
#ATW2#TheChefStoryમોતીચૂર ના લાડુ ની effect આપે એવા સાબુદાણા નાલાડુ ની recipe નવી છે અને બહુ સરળ પણ છે..બહુ ઓછાં સમય માં બનતી યુનિક સ્વીટ રેસિપી.. Sangita Vyas -
-
-
-
-
-
-
-
વેજ નિઝામી હાંડી( Veg Nizami Handi Recipe in Gujarati
#GA4 #Week13 #Haidrabadi #post1 આજે મેં વેજ હૈદ્રાબાદી નિઝામી હાંડી બનાવી એમાં બધા શાકભાજી સાથે ટોમેટો પ્યુરી,કાજુ પેસ્ટ અને કાંદા, ટામેટાં ,લસણ આદું ની પેસ્ટ સાથે મસાલા વડે હાંડી બનાવી છે જે ઘી કે બટર મા અને તેજાના વડે એક ખાસ ટેસ્ટ આપે છે, તમે પણ ટ્રાઇ કરજો Nidhi Desai -
-
બિસ્કિટ કેક
#અમદાવાદ# ગણપતી ના પૃસાદ માટે મે ધરે કેક તૈયાર કરી છે . તે પણ સરલ રીત થી તો તમે સહૂ પણ જરુર બનાવો.. Juhi Maurya -
-
રગડા પેટીસ (Ragda Pattice Recipe In Gujarati)
#LO કાલે પાણી પૂરી બનાવી એણો રગડો અને બે ચટણી વધ્યા હતા, અને સવારે કોબીજ ગાજર નુ મિક્સ શાક વધ્યુ હતુ, એટલે બટાકા બાફીને વેસ્ટ માંથી બેસ્ટ એવું કર્યુ રગડા પેટીસ બનાવી દીધી, ઝીણી સેવ ન હતી તો ફરસાણ ને હાથ થી મસળી ને મિક્સ કરીને ખૂબજ ટેસ્ટી રગડા પેટીસ બનાવી દીધી Nidhi Desai -
-
મિક્સ વેજ ઇન દેશી સ્ટાઇલ 😎
#લોકડાઉનફ્રેન્ડસ, ઘર માં પડેલા શાકભાજી માંથી કોઇ એક જ સબ્જી ખાઇ ને બોર થઈ જવાય માટે કોઈ વાર અવેલેબલ વેજીટેબલ માંથી થોડું થોડું શાક લઈ એક મસ્ત ટેસ્ટી, હેલ્ધી અને તીખું તમતમતુ શાક બનાવીને સર્વ કરો. ખરેખર ખુબ જ ટેસ્ટી લાગશે. asharamparia -
ભરેલા કેપ્સીકમ
#AM3 કેપ્સિકમ મરચા ગણાય પણ તે સ્વભાવે મોલા આવે છે એટલે આપણે તેમને ખાઈ શકીએ છીએ આ કેપ્સિકમને બટાટાનું પુરણ અને પનીર ભરીને કર્યા છે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે અને દેખાવમાં પણ આકર્ષક લાગે છે 1/2 કાપી એનું ઢાંકણ પણ મેં કર્યું છે દેખાવ સુંદર લાગે છે. Bhavna Parikh Cook Pad ID@Bhavana_57 -
-
-
મિક્સ વેજ પરાઠા (Mix Veg Paratha Recipe in Gujarati)
#AM4જેના ઘરમાં નાના બાળક હોય અને જે બધા શાકભાજી ના ખાતા હોય તો આ એક હેલ્થી ને ટેસ્ટી ઓપ્શન છે અને સાથે પનીર ને ચીઝ ના લીધે નાના બાળક ને ભાવશે પણ ખરા.તમે બધા આ રેસિપી જરૂરથી ટ્રાઈ કરજો . Jinkal Sinha -
-
વેજ કલીયર સુપ વીથ વેજીટેબલ સ્ટોક (Vegetable Clear Soup recipe in
#week20#soup Mrs Viraj Prashant Vasavada -
પનીર ચીઝ લાજવાબ
#સુપરશેફ૧#પોસ્ટ૧#શાકઅનેકરીસ#માઇઇબુક#પોસ્ટ૧#માઈ ફસ્ટૅ રેસિપી કોન્ટેસ્ટ#જુલાઈ Riya Gandhi Doshi -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13109959
ટિપ્પણીઓ