ઘટકો

૧૦ મિનિટ
૧ વ્યક્તિ માટે
  1. ૧ કપદહીં
  2. ૧/૨ વાડકીઓરેન્જ શરબત
  3. ૧ વાડકીમિક્સ ફ્રૂટ
  4. ૧ વાડકીમિક્સ ડ્રાય ફ્રુટ
  5. ૧ વાડકીબરફ

રાંધવાની સૂચનાઓ

૧૦ મિનિટ
  1. 1

    સહું પ્રથમ એક વાસણ લઈ તેમાં દહીં લો અને પછી તેમાં ઓરેન્જ શરબત ઉમેરી ને મિક્સ કરી લો.બને એક રસ થઈ જાય ત્યાં સુધી એને મિક્સ કરવુ.

  2. 2

    હવે એક ગ્લાસ માં બરફ લો પછી તેમાં અડધો ગ્લાસ દહીં નું મિશ્રણ ભરો.

  3. 3

    હવે તેમાં મિક્સ ફ્રૂટ ઉમેરો અને મિક્સ ડ્રાય ફ્રુટ ઉમેરો ને ફરી બાકી રહેલ ભાગ માં દહીં વાળુ મિશ્રણ ઉમેરો.

  4. 4

    હવે ફરી થોડું મિક્સ ફ્રૂટ અને મિક્સ ડ્રાય ફ્રુટ ઉપર ઉમેરો.

  5. 5

    ને ઉપર દાડમ માં દાણા ઉમેરવા ને મિક્સ ફ્રુટ ઓરેન્જ ઠંડી લસ્સી ની મઝા માણવી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

દ્વારા લખાયેલ

Sapna Kotak Thakkar
Sapna Kotak Thakkar @29119sapna_thakkar
પર

Similar Recipes