ચણાની દાળ નું શાક(chana dal nu saak recipe in Gujarati)

ચણાની દાળ નું શાક(chana dal nu saak recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
દાળ ને ધોઈ ને ચાર થી પાંચ કલાક પહેલા પાણીમાં પલાળી લો પછી તેનું પાણી કાઢી લો અને સાઈડમાં મુકી દો.
- 2
હવે એક કડાઈમાં તેલ ગરમ કરો તેમાં રાઈ અને જીરું નાખી દો રાઈ તતડે એટલે તેમાં હિંગ નાખી દો હવે તેમાં આદુ અને મરચા નાખી ને સાંતળી લો.
- 3
પછી તેમાં લસણની પેસ્ટ નાખી સાંતળો હવે તેમાં ટામેટા નાખી હલાવી લો અને બે મિનિટ સુધી ઢાંકીને રાખો પછી તેમાં બધા મસાલા નાખી દો
- 4
હવે મસાલા બરાબર મિક્સ થઈ જાય એટલે તેમાં દાળ નાખો અને હલાવી લો પછી એક ગ્લાસ પાણી નાખી દો અને ઢાંકણ ઢાંકી દો.
- 5
આઠ થી દસ મિનિટ પછી જોઈ લો કે દાળ ચડી ગઈ છે કે નહીં. જો ના ચડી હોય તો જરુર લાગે તો થોડું પાણી નાખી દો અને ઢાંકણ ઢાંકી દો અને પાંચ મિનિટ સુધી રહેવા દો
- 6
શાક બરાબર ચડી જાય એટલે એક સર્વિગ પ્લેટમાં કાઢી કોથમીર વડે સજાવીને ગરમાગરમ સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
મગની છૂટી દાળ અને કઢી (mung chhutti dal and Kari recipe in Gujarati)માં
#સુપરશેફ૧#શાક અને કરી#માઇઇબુક#પોસ્ટ ૨૩ Hetal Vithlani -
ચણા નું ગ્રેવીવાળું શાક(chana nu saak recipe in gujarati)
#GC#નોર્થભગવાનને આપણે થાળી ધરાવીએ ત્યારે તેમાં દાળ ભાત શાક રોટલી ફરસાણ મિષ્ઠાન બધું જ મૂકીએ છીએ તેમ આજે ચણા નું ગ્રેવીવાળું શાક મૂકેલું છે. Davda Bhavana -
-
કોબીજ અને ચણાની દાળનું શાક(kobij and chana dal nu saak recipe in Gujarati L
#માઇઇબુક સુપર સેફ Pinal Parmar -
-
-
-
-
ચણાની દાળ દુધી
#દાળકઢી એક રીતે જોવા જઈએ તો તને શાક પણ કહી શકાય અને દાળ પણ કહી શકાય. દુધી ચણાની દાળને રોટલી તથા ભાત બંનેની જોડી ખાઈ શકાય છે. Khyati Dhaval Chauhan -
-
-
-
-
દુધી અને ચણાની દાળનું શાક(dudhi and chana dal saak recipe in Gujarati)
#માઇઇબુક#પોસ્ટ_29 Monika Dholakia -
-
-
-
-
દૂધી ચણાની દાળનું શાક(dudhi chana dal saak recipe in Gujarati)
#સુપરશેફ1#શાક એન્ડ કરીશ Khyati Joshi Trivedi -
દૂધી ચણાની દાળનું શાક (Dudhi Chana Dal Shak Recipe In Gujarati)
#GA4#Week21દાળ એ લગભગ દરેક નાં ઘરમાં બનતી વાનગી છે.એમાં પણ આપને ઘણી દાળ નો ઉપયોગ કરીએ છીએ જેમ કે તુવર, મગ,અડદ,ચણા વગેરે.આજે મે પણ ચણા ની દાળ નો ઉપયોગ કર્યો છે પણ સાથે તેમાંદૂધી નો ઉપયોગ કરી દૂધી ચણા ની દાળ બનાવી છે.જે સ્વાદ માં પણ ખુબજ સારી લાગે છે. khyati rughani -
દુધી ચણાની દાળ(Dudhi Chana Dal Recipe In Gujarati)
#AM1#KS6દાળ મા પ્રોટીન હોય છે, તેથી રોજીંદા ભોજનમાં દાળ લેવી જોઇએ, પરંતુ એક જ પ્રકારની દાળ દરરોજ નથી ભાવતી હોતી , તેથી થોડું ચેન્જ લાવવા માટે અલગ અલગ દાળ બનાવી શકાય. આજે હું દુધી ચણાની દાળ ની રેસીપી શેયર કરુ છું. આ દાળ એકદમ સ્વાદિષ્ટ બને છે. જો ઘટ્ટ દાળ પસંદ હોય તો આ દાળ સાથે શાકની જરૂર રહેતી નથી... તમે પણ ચોકક્સ બનાવજો. Jigna Vaghela -
-
-
-
દાલ ખીચડી(dal khichadi recipe in Gujarati)
#Goldenappron3#week25#keyword:satvik Dharti Kalpesh Pandya -
-
ગલકા નું ભરેલું શાક (galka nu bharelu shaak in Gujarati recipe)
#સુપરશેફ૧#વીક૧#પોસ્ટ૬#માઇઇબુક#પોસ્ટ૨૮ REKHA KAKKAD
More Recipes
ટિપ્પણીઓ (2)