રસાવાળી રોટલી (rasavadi roti recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક કડાઈમાં તેલ મૂકી તેમાં રાઈ નાખો અને થઈ જાય ત્યારબાદ તેમાં હિંગ અને હળદર મૂકી પાણી નાખો હવે તેમાં દહીં વલોવીને નાખો અને મીઠું અને મરચું પાઉડર નાખો બે મિનીટ ઉકળવા દો.
- 2
રોટલીના નાના-નાના ટૂકડા કરી લો. હવે આ પાણી ઊકળે એટલે તેમાં રોટલીના ટુકડા નાખી મિક્સ કરો એકથી બે મિનિટ થવા દો અને ગેસ બંધ કરી લો તૈયાર છે રસા વાળી રોટલી
- 3
ગરમ ગરમ જ સારી લાગે છે નાના મોટા બધાને ભાવે એવી ટેસ્ટી ખાટી છાશ રોટલી
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
કટક બટક રોટલી (katak batak chapati recipe in gujarati)
#Goldenapron :3. #week :18# રોટીસ Prafulla Ramoliya -
-
ભાખરી રોટલા રોટલી(bhakhari rotla rotli recipe in gujarati)
#goldenapron3 #week :18#રોટીસ Prafulla Ramoliya -
-
કેરીનું લસણ વાળું અથાણું (keri nu lasan valu aathanu recipe in gujarati)
#goldenapron3#week 18 Falguni Solanki -
-
-
-
વઘારેલી રોટલી (Leftover Roti Fry With Buttermilk Recipe In Gujarati)
#માઇઇબુક#સુપરશેફ3ઠંડી રોટલી એ એક હેલ્ધી નાસ્તો છે .પણ તેને છાસ અને ડુંગળી ટામેટાં સાથે વઘારી ખુબજ ટેસ્ટી બનાવી શકાય વધેલી રોટલી ઉપયોગ માં પણ આવે ને નવીન પણ લાગે .સવારે કે સાંજે ગમે ત્યારે ખાઈ શકાય .બધાને ભાવે એવો ગરમ નાસ્તો .ચોમાસા માં તો ગરમ ખાવાની મજા જ કંઈક ઔર છે . Keshma Raichura -
-
-
-
-
-
-
-
-
-
વધેલી રોટલી નું શાક (Vadheli Rotli Shak Recipe In Gujarati)
#LOPost 2 વધેલી રોટલી નો બેસ્ટ ઉપિયોગ એટલે રોટલી નું શાક. ધણા તેને વધારેલી રોટલી પણ કહે છે.જે સ્વાદ માં ટેસ્ટી અને ઝટપટ બની જાય છે. Varsha Dave -
-
-
-
-
ચટપટી રોટલી (Chatpati Rotli Recipe In Gujarati)
#PS આ રેસિપી મને મારા બાળપણ ની યાદ અપાવે છે... જ્યારે અમે સ્કૂલ માં જતા ત્યારે અમારા લંચ બોકસ માં અઠવાડિયા માં 4 દિવસ આજ નાસ્તો હોય....🤗🤗🤗🤗🤗 Kajal Mankad Gandhi -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13160898
ટિપ્પણીઓ (2)