પનીર મેથી મસાલા (Paneer Methi Masala Recipe in Gujarati)

પનીર મેથી મસાલા (Paneer Methi Masala Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ આપણે મેથીને એકદમ બારીક કાપી અને ધોઈ લેશો હવે થોડીક પાલક આપણે લેશું તેને પણ ઝીણી સમારી અને ધોઈ લેશો જેથી મેથી ની કડવાશ બેલેન્સ થઈ શકે.
- 2
હવે એક બાઉલમાં આપણે લઈ લેશો અને તેમાં આપણે ફ્રાય કરેલી ડુંગળી લાલ મરચું મરી પાઉડર જીરુ પાઉડર આદુ લસણની પેસ્ટ 1 ચમચી તેલ કસૂરી મેથી અને મીઠું મિક્સ કરી તેમાં પનીર નાખશું. હવે તેને પંદર-વીસ મિનીટ માટે મેરીનેટ કરવા રાખશો
- 3
હવે તે જ કડાઈમાં તેલ ગરમ કરી તેમાં જીરું ટમેટાંની પ્યોરી તળેલી ડુંગળી લાલ મરચું પાઉડર આદુ મરચાની પેસ્ટ હળદર જીરુ પાઉડર મીઠું નાખી પાંચથી દસ મિનિટ માટે મસાલા ને પકાવવા દેશું તેમાંથી તેલ છૂટું પડે એટલે મરી નેટ કરેલા પનીર નાખશું હવે વધુ એકદમ હળવા હાથે મિક્સ કરશું.
- 4
પાંચ મિનિટ પછી તેમાં આપણે મેથી અને પાલક નકશો અને તેને પકડવા દેશો
- 5
મેથી અને પાલક ચડી જાય એટલે તેમાં સબ્જી મસાલો અથવા ગરમ મસાલો નકશો અને મિક્સ કરશો
- 6
પાંચ મિનિટ ઢાંકીને આપણે શાક ને પકાઉ શું તો તૈયાર છે આપણું મસાલેદાર પનીર મસાલા તેને ગરમાગરમ પરાઠા સાથે સર્વ કરશું.
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
પનીર ટિક્કા મસાલા (Paneer Tikka Masala Recipe In Gujarati)
#trend2#Week2#paneer tikka masala Komal Hirpara -
-
-
-
અંગારી પનીર ટિક્કા મસાલા (Angari Paneer Tikka Masala Recipe)
#trend3આજે મે સ્મોકી ફ્લેવર્ વાળા પનીર ટિક્કા ને ગ્રેવી સાથે સિઝલિંગ ઈફ્ફેકટ આપી મેઈન કોર્સ સાથે સર્વ કર્યું છે. Kunti Naik -
પનીર બટર મસાલા (Paneer Butter Masala Recipe In Gujarati)
#GA4#Week19#બટરમસાલા Hema Paresh Mehta ( Hemangini ) -
પનીર મેથી મટર (Paneer Methi Matar Recipe In Gujarati)
ઢાબા સ્ટાઈલ પનીર મેથી મટર#GA4#Week19#methi Payal Mehta -
-
-
-
પનીર ટિક્કા મસાલા(Paneer tikka Masala Recipe in Gujarati)
#trend2#week2પ્રોટીન થી ભરપૂર એવું પનીર એમાંથી હું હોટેલ સ્ટાઇલ પનીર ટિક્કા બનાવું છું. Dipika Ketan Mistri -
-
-
-
-
-
મેથી પાલક પનીર (Methi Palak Paneer Recipe In Gujarati)
#GA4#Week2#cookpadindia#spinechવિટામિન અને પ્રોટીનથી ભરપુર,બાળકો ને ભાવે એવી મેથી પાલક પનીર સબ્જી.ચપાટી ,નાન,રોટી સાથે સવ કરી સકો. sneha desai -
-
-
કાજુ પનીર મસાલા (Kaju Paneer Masala Recipe In Gujarati)
#EB#Week3 સબ્જી નો સ્વાદ તેની ગ્રેવી અને તેનાં મસાલા પર નિર્ભર કરે છે.કાજુ મસાલા બહુ જ રીચ અને ક્રિમી બેસ ગ્રેવી માં બને છે... કાજુ નો ઉપયોગ મીઠા વ્યંજન થી લઈને , શાહી ગ્રેવી માં તેનો ઉપયોગ કરવામાં આવે છે.કાજુ સ્વાદ માં ખૂબ જ ક્રિમી અને સ્વીટ હોય છે.મુખ્ય આહાર સિવાય નાસ્તા માં સૂકા મેવા જેવા કે અખરોટ, કાજુ,બદામ, પિસ્તાં નો સમાવેશ બહુ જ ફાયદાકારક નીવડે છે.કાજુ ની ઉત્પત્તિ બ્રાઝિલ થી થઈ છે.પણ હવે દુનિયા ના ઘણા દેશોમાં તેની ખેતી થાય છે.જ્યારે કાજુ ની વાત આવે ત્યારે "ગોવા" જરૂર થી યાદ આવે.ગોવા માં પણ કાજુ ની ખેતી થાય છે.ત્યાં ગોઅન કાજુ બહુ ફેમસ છે.જે છાલ સાથે હોય છે. એ સિવાય ફ્લેવર્સ કાજુ પણ ફેમસ છે.ગોવા નું ફેમસ ડ્રિંક 'ફેની' પણ કાજુ માં થી બને છે. કાજુ માં જરૂરતમંદ પોષક તત્વો હોય છે.કાજુ માં ભરપૂર માત્રામાં પ્રોટીન હોય છે.કાજુ શરીરમાં ઇન્સ્ટંન્ટ એનર્જી આપે છે.કાજુ ને ઉર્જા નો એક સારો સ્ત્રોત માનવામાં આવે છે. ઉંમર ના હિસાબ થી કાજુ નું સેવન કરવું જોઈએ..જે લોકો ડાયટીંગ પર છે તે લોકો કાજુ ને અવોઈડ જ કરે..કેમ કે કાજુ માં કેલરી અને ફે્ટસ ની માત્રા વધારે જોવા મળે છે. અહીં મે કાજુ પનીર મસાલા ઢાબા સ્ટાઈલ થી બનાવ્યું છે.જે ટેસ્ટ માં ખૂબ જ ટેસ્ટી અને ક્રિમી છે. જે આપ સૌ ને જરૂર થી પંસદ આવશે...🤗😇 Nirali Prajapati -
પનીર બટર મસાલા with તંદુરી તવા રોટી(Paneer Butter Masala Tandoori Roti Recipe Gujarati)
પનીર બટર મસાલા with તંદુરી તવા રોટી. #GA4 #Week19 Sneha Raval -
-
-
-
પનીર ટિક્કા મસાલા(Paneer Tikka Masala Recipe In Gujarati)
આજે મેં સન્ડે સ્પેશિયલ થાળી બનાવી છે. એમાં પૂરી બદામ કેડબરી શ્રીખંડ પનીર ટિક્કા મસાલા બટાકા વડા ગુજરાતી દાળ ભાત પાપડ સલાડ કેરી નો છુંદો અથાણું મરચાં કેચઅપ અને પાપડ... મોજ પડી ગઇ!!!#GA4#Week4#Gravy#Trend3#પનીર ટિક્કા મસાલા Charmi Shah -
More Recipes
ટિપ્પણીઓ