રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

1 કલાક
1 સર્વિંગ
  1. 250 ગ્રામદૂધી
  2. 2 મોટા ચમચાબાજરા નો લોટ
  3. 2 મોટા ચમચાચણા નો લૉટ
  4. 1ચમચો ઘઊ નો લોટ
  5. 0.5 ચમચીહિંગ
  6. 0.5હળદર પાઉડર
  7. 1 ચમચીધાણાજીરા પાઉડર
  8. 1 ચમચીલાલ મરચા પાઉડર
  9. લીંબુ
  10. મીઠુ સ્વાદ અનુસાર
  11. 1 ચમચીખાંડ
  12. તેલ 1 ચમચો
  13. લીમડા ના પતા
  14. રાઈ જીરુ વઘાર માટે

રાંધવાની સૂચનાઓ

1 કલાક
  1. 1

    સૌ પ્રથમ દૂધી ની છાલ ઉતારિ ને ખમણી લેવી.

  2. 2

    પછી તેમા ઊપર મુજબ નો મસાલો નાખિ ને મિક્સ કરી લેવું.

  3. 3

    પછી તેમા ત્રણેય લોટ ઉમેરી લોટ બાંધીએ એમ બાંધી લેવો. તેલ નાખિ ને સરખો કરી લેવો પછી તેના મુઠીયા વાળી લેવા

  4. 4

    પછી મુઠીયા ચાયણિ મા મુકી તપેલા મા પાણી મુકી ને ચાયણિ મુકી બાફી લેવા.

  5. 5

    પછી તેના કટકા કરી તેલ રાઈ જીરુ લીમડો નાખી ને વઘાર કરવો.પછી તેને ચટણિ ઓર ચા સાથે પિરસવૂ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Kariya Jayshreeben
Kariya Jayshreeben @cook_22017973
પર
જૂનાગઢ

ટિપ્પણીઓ

Similar Recipes