મસાલા ખીચડી

Nirali F Patel
Nirali F Patel @cook_21739230

આજે બારડોલી ની પ્રખ્યાત જલારામ ખીચડી બનાવાની કોશિશ કરી છે.

મસાલા ખીચડી

3 કમેન્ટ્સ કરેલ છે

આજે બારડોલી ની પ્રખ્યાત જલારામ ખીચડી બનાવાની કોશિશ કરી છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનીટ
  1. 1 કપચોખા
  2. 1 કપમગ ના ફાડા+તુવર ની દાળ
  3. 3 ચમચીતેલ
  4. 1 ચમચીઘી
  5. 1/4 ચમચીરાઇ
  6. 1/4 ચમચીજીરું
  7. 1/4 ચમચીહિંગ
  8. 7લીમડા ના પાન
  9. 1તજ પાન
  10. 2વઘારના મરચાં
  11. 1/2 કપનાના સમારેલા બટાકા
  12. 1/2 કપનાના સમારેલા કાંદા
  13. 1/4 કપનાના સમારેલા રીંગણ
  14. મીઠું સ્વાદ અનુસાર
  15. 2 ચમચીનાનું સમારેલું લસણ
  16. 1 ચમચીલીલા મરચાં ની પેસ્ટ
  17. 1 ચમચીતલ
  18. 1 ચમચીસીંગદાણા નો પાઉડર
  19. 2 ચમચીઆખા સીંગદાણા
  20. 1 ચમચીલીલું કોપરું ની છીણ

રાંધવાની સૂચનાઓ

30 મિનીટ
  1. 1

    શાકભાજી કાપી તૈયાર કરો. મગ ના ફાડા અને તુવર દાળ ને ધોઈ 15 મિનીટ પલાળો. મસાલા તૈયાર કરો.

  2. 2

    કુકર માં તેલ મૂકો ગરમ થાય ત્યાર બાદ રાઈ જીરું તજ પાન વઘાર ના મરચાં ઉમેરો. ત્યાર બાદ મસાલા નાખો. સમારેલું શાક ઉમેરો. તુવેર દાળ અને મગ ના ફાડા ઉમેરો. 2 મિનીટ સાતળો.

  3. 3

    ત્યાર બાદ ચોખા ઉમેરી 1 મિનીટ સાંતળો. જરૂર મુજબ પાણી ઉમેરો. ઘી અને લીલું કોપરું ઉમેરી ઢાંકણ બંધ કરી 4 સીટી વગાડી ગેસ બંધ કરી કુકર ઠંડુ થાય ત્યાં સુધી સીજવા દો.

  4. 4

    10 મિનીટ બાદ કુકર ખોલી ને જોય લો. સર્વિંગ બાઉલ માં લઈ કોથમીર જોડે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Nirali F Patel
Nirali F Patel @cook_21739230
પર
I have good cooking skill with new experiments.
વધુ વાંચો

Similar Recipes