રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ઘઉં નો લોટ
  2. 1વાટકો તુવેર દાળ
  3. 1વાટકો ખાંડ
  4. 1 ચમચીએલચીનો ભૂકો
  5. 2 ચમચીઘી પૂરણ માં નાખવા માટે
  6. ઘી પૂરણ પૂરી શેકવા માટે

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ રોટલી નો લોટ બાંધી લેવો.

  2. 2

    ત્યારબાદ તુવેરદાલ ને બાફી લેવી પછી એક કડાઇ માં તેને કાઢી લેવી પછી તેમાં ખાંડ,ઘી, અને એલચીનો ભૂકો નાખી ધીમે આંચે ઘટ્ટ થવા દેવું

  3. 3

    આ રીતે પુરાણ ને આટલું ઘટ્ટ કરવું પાણી એકદમ બાળી નાખવું ઢીલું લગે તો થોડી વાર ફ્રીઝર માં મૂકી દેવું.પછી તેના ગોળા વાળી લેવા

  4. 4

    હવે રોટલી ના લોટ નું ગોરણું લાઇ તેની લાંબી રોટલી વણવી પછી તેમાં પુરાણ નું ગોરણું મૂકી ઉપર થી 1/2કવર કરવી અને નખ વડે પેક કરી વધારા નો ભાગ ચાકા વડે કાઢી નાખવો અને ગોળ ફોરાહાથે રોટલી વણવી.

  5. 5

    હવે લોઢી માં આ વણેલી પુરણ પૂરી ને ધીમી આંચે ઘી મૂકી પરોઠા ની જેમ બન્ને બાજુ સેકવી

  6. 6

    રીતે તૈયાર છે પુરાણ પૂરી તેને ઘી સાથે ગરમ સર્વ કરવી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Nisha Budhecha
Nisha Budhecha @cook_21781076
પર

ટિપ્પણીઓ

Similar Recipes