ફોતરાંવાળી મગની દાળ નાઢોસા(mung dal dosa recipe in gujarati)

Dipali Kotak
Dipali Kotak @cook_23922517

#માઇઇબુક
#પોસ્ટ ૧૪

આમ તો ઢોસા નાના મોટા સૌ ને ભાવે તેવી
વાનગી છે. મે એમા આજે અલગ વેરાયટી બનાવી મગની ફોતરા વારી દાળનિ ઢોસા બનાવ્યા જે એકદમ પૌષ્ટિક ને પ્રોટિન યુક્ત છે બાળકો ને જો કઠોળ ના ભાવતુ હોય તો તેને આરીતે કંઈક અલગ કરીને આપીએ તો તે હોશેin ખાઈ.

વધુ વાંચો
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

ઘટકો

  1. ૧૧/૨વાટકી મગની ફોતરા વારી દાળ
  2. ૪-૫લીલા મરચા
  3. ૧નાનો ટુકડો આદું
  4. ૨-૩ચમચી કોથમરી
  5. મીઠું સ્વાદ મુજબ
  6. ૧/૨ચમચી જીરૂ
  7. તેલ જરૂર મુજબ
  8. પાણી જરૂર મુજબ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ મગની દાળ ને ધોઈને ૫-૬કલાક પલાળી દો. દાળ પલળી જાય એટલે દાળ ના ફોતરા કાઢી લો.

  2. 2

    પછી તેમાલીલા મરચા, જીરૂ, આદુ, મીઠું બધુ નાખીને મિક્સરમાં જરૂર પડે તેટલું પાણી ઉમેરી પીસી લો. ને ઢોસાના ખીરા જેવુજ આ ખીરું તૈયાર કરો.

  3. 3

    ખીરુ ત્યાર થય જ્યાં એટલે એના ઢોસા બનાવી ને ગરમાગરમ સવૅ કરો.

  4. 4

    આ ઢોસા એમનેમ જ ખાવા ની મજા આવે છે. અને તેને સોસ અથવા ચટણી સાથે પણ ખવાય.

  5. 5

    તો ત્યાર છે આપણા ગરમા ગરમ મગની દાળ ના ઢોસા સ્વાદિષ્ટ ને પ્રોટિનથી ભરપુર.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan

ટિપ્પણીઓ

દ્વારા લખાયેલ

Dipali Kotak
Dipali Kotak @cook_23922517
પર

Similar Recipes