મિક્સ વેજ હાંડવો(mix veg handvo recipe in Gujarati)

Rachana Chandarana Javani
Rachana Chandarana Javani @cook_17814307

#માઇઇબુક
#પોસ્ટ૨૪
#monsoon
ગુજરાતી ઓની ફેમોસ ફૂડ માં સ્થાન મેલેવેલું અને પોષક તત્વો થી ભરપુર એવી વાનગી એટલે હાંડવો હો..મારા ઘર માં બધા ને ખુબ જ ભાવે પણ ખરો.

મિક્સ વેજ હાંડવો(mix veg handvo recipe in Gujarati)

2 કુક્સ આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે

#માઇઇબુક
#પોસ્ટ૨૪
#monsoon
ગુજરાતી ઓની ફેમોસ ફૂડ માં સ્થાન મેલેવેલું અને પોષક તત્વો થી ભરપુર એવી વાનગી એટલે હાંડવો હો..મારા ઘર માં બધા ને ખુબ જ ભાવે પણ ખરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 કપચોખા
  2. ૧/૨ કપચણાદાળ
  3. ૧/૩ કપઅડદ દાળ
  4. 1 ચમચીસૂકી મેથી
  5. પાણી જરૂર મુજબ
  6. મીઠું સ્વાદાનુસાર
  7. 1 કપદૂધી ખમણેલી
  8. 1 કપલીલી મેથી અને કોથમીર જીના સમારેલા
  9. 1 ચમચીઆદુ ની પેસ્ટ
  10. 1 ચમચીમરચા ની પેસ્ટ
  11. ૧/૪ ચમચીહિંગ
  12. ૧/૪ ચમચીહળદર પાઉડર
  13. ૧/૨ ચમચીલાલ મરચું પાઉડર
  14. ૧/૨ વાટકીસફેદ તલ
  15. ૭-૮ ડાળખી મીઠો લીમડો
  16. તેલ જરૂર મુજબ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    દાળ અને ચોખા ને ધોઈ ૭-૮ કલાક માટે સૂકી મેથી નાખી બધું જ અલગ અલગ પલળવું.

  2. 2

    મિક્સર માં પલાળેલા દાળ અને ચોખા ને પીસી ને એક સરસ બેતર તૈયાર કરી ફરી ૭-૮ કલાક માટે આથો આવવા રાખી મૂકો.

  3. 3

    આથો આવી જાય એટલે બધા જ શક ભાજી અને મસાલા ને બરાબર મિક્સ કરી દો

  4. 4

    એક કડાઈ મે બે ચમચી જેટલી તેલ નાખી લીમડો અને એક ચમચી સફેદ તલ નાખી બે ચમચા તૈયાર કરેલું બેતાર પાથરી ઢાંકી ને કડક થાય ત્યાં સુધી ચડવા દેવું.

  5. 5

    હાંડવો તૈયાર છે એને ગરમ ગરમ કોઈ પણ ચટણી સાથે પીરસો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Rachana Chandarana Javani
પર

ટિપ્પણીઓ

Similar Recipes