શેર કરો

ઘટકો

  1. ૧ વાટકીદાણા
  2. શેકવા માટે મીઠુ
  3. પલાળવા પાણી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    એક બાઉલ મા દાણા ૧૦ મિનિટ પલાળવા

  2. 2

    પછી પાણી કાઢી થોડીવાર કોરા કરો

  3. 3

    એક લોયા મા મીઠુ ગરમ કરી તેમા દાણા શેકો ધીમા તાપે. ફોતરા ઉતરવા લાગે તો સમજવુ સીંગ શેકાય ગઈ

  4. 4

    તૈયાર છે ગરમ ગરમ સીંગ નાના મોટા સૌ કોઈ ની પસંદ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Maya Raja
Maya Raja @Maya_1997
પર

Similar Recipes