પૌવા બટેટા(pauva bataeka recipe in Gujarati)

Rubina Virani
Rubina Virani @cook_20598938

પૌવા બટેટા(pauva bataeka recipe in Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. પૌવા ૨૫૦ગ્રામ
  2. લીલા મરચા
  3. કોથમીર
  4. હળદર નમક ચાટ મસાલો
  5. લીંબુ
  6. લીમડો
  7. રાઈ
  8. જીરુ
  9. ઝીણી સેવ
  10. ઝીણી સમારેલી ડુંગળી
  11. હિંગ
  12. ૧ નંગબટેટુ ઝીણું સમારેલું
  13. ૨ ચમચીખાંડ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ પૌવા ધોઈ અને જાડીમાં નિતારી લો જાડી.

  2. 2

    ત્યારબાદ પૌંઆને છુટા કરો, ત્યારબાદ કડાઈમાં તેલ મૂકો, તેલમાં રાઇ જીરું હિંગ લીમડો નાખી થવા દો, ત્યારબાદ તેમાં લીલા મરચાં અને બટેટા ઝીણા સમારેલા ઉમેરો. ત્યારબાદ તેમાં હળદર અને મીઠું નાખી થોડી વાર થવા દો.

  3. 3

    ત્યારબાદ તેમાં પૌવા ઉમેરી બરાબર હલાવો, ત્યારબાદ તેમાં ખાંડ અને લીંબુ ઉમેરી હલાવો.

  4. 4

    ત્યારબાદ પ્લેટમાં ઝીણી સમારેલી ડુંગળી તથા સેવ નાખી સર્વ કરો. તો તૈયાર છે પૌવા બટેટા.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Rubina Virani
Rubina Virani @cook_20598938
પર

Similar Recipes