પૌવા કટલેસ(pauva cutlet recipe in gujarati)

Daksha B
Daksha B @cook_24166687

પૌવા કટલેસ(pauva cutlet recipe in gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

4 પીરસવું
  1. 1.5 કપપૌવા
  2. 1.5બાફેલા અને છુંદેલા બટેટા
  3. 1ડુંગળી
  4. 2લીલા મરચા
  5. 3 ચમચીચણા નો લોટ
  6. 1/2 ચમચીલાલ મરચું પાઉડર
  7. 1/2ધાણા જીરું પાઉડર
  8. 1/2 ચમચીગરમ મસાલો
  9. 1 ચમચીલીંબુ નો રસ
  10. મીઠું સ્વાદ પ્રમાણે
  11. તેલ તળવા માટે

રાંધવાની સૂચનાઓ

  1. 1

    પૌવા ને પલાળી 10 મિનીટ માટે રહેવા દો.થોડા પોચા થઈ જાય એટલે મસળી લો.ત્યાર બાદ તેમાં ચણા નો લોટ ઉમેરો.

  2. 2

    હવે તેવા સ્વાદ અનુસાર મીઠું,લાલ મરચું પાઉડર,ધાણા જીરું પાઉડર,જીના સમારેલા ડુંગળી મરચા,ગરમ મસાલો,લીંબુ નો રસ ઉમેરો.

  3. 3

    હવે તેમાં છુંદેલા બટેટા ઉમેરી બરાબર બધી સામગ્રી મિક્સ કરી લોટ તૈયાર કરો.

  4. 4

    ત્યાર બધા હથેળી માં તેલ લગાવી લોટ મા થી કટલેસ નો આકાર આપી બધી કટલેસ તૈયાર કરો.

  5. 5

    એક કડાઈ મા તેલ ગરમ કરી મધ્યમ આંચ પર બધી કટલેસ તળી લો.

  6. 6

    ગરમા ગરમ કટલેસ ને ચટણી અને ડુંગળી સાથે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Daksha B
Daksha B @cook_24166687
પર

ટિપ્પણીઓ

Similar Recipes