વેજીટેબલ દમ બિરયાની(vegetable dum biryani recipe in Gujarati)

શાકભાજી, પનીર, કેસર, આખા મસાલા અને દેશી ઘીથી ભરપૂર આ વાનગીને માણો
રાંધવાની સૂચનાઓ
- 1
ચોખા ને ધોઈને પલાળી દો. ભાત બનાવા પાણી ગરમ મુકો. ઉકળતા પાણીમાં બધા આખા મસાલા અને તેલ જણાવ્યા તેમ નાખી દો. ભાતને અધૂરા રાંધવાના છે. તેથી તે જેવા અધકચરા થઇ જાય એટલે તેને ઓસાવીને તેની ઉપર ઠંડી પાણી નાખી દેવું.
- 2
એક કઢાઈમાં ૧ ચમચો ઘી નાખો. ઘી ગરમ થાય એટલે તેમાં જીણા સુધારેલા કાંદા ને સાંતળી લેવા. પછી તેમાં સુધારેલા ગાજર, બટાકા, વટાણા, ફ્લાવર અને કેપ્સિકમને નાખી સાંતળી લેવા. કઢાઈને ઢાંકી ને ૨ મિનિટ શાક ને સીજવા દેવા. હવે દહીં માં બધા મસાલા ઉમેરીને બરાબર હલાવી ને શાકમાં નાખી દેવું. શાકમાં કોથમીર-ફુદીનાની પેસ્ટ પણ ઉમેરી દેવી. ૧ વાટકી ઉમેરી ને બધું બરાબર હલાવી ને ભેળવી લેવું. કઢાઈ ઢાંકી ને ૫ મિનિટ સીજવા દેવું. શાક તૈયાર થઇ ગયા બાદ તેને એક બાજુ મુકવું.
- 3
હવે એક નોન-સ્ટિક પૅનમાં તળિયે ૧ ચમચી ઘી ચોપડો. તેની ઉપર એક પડ શાક પાથરો. તેની ઉપર રાંધેલા ભાતનો પડ પાથરો. તેની ઉપર ૨ ચમચા કેસરવાળું દૂધ, ચમચી ઘી, તળેલાં કાંદા અને કોથમીર-ફુદીનો છાંટો. ફરી તેની ઉપર શાકનું પડ પાથરી ને ભાતનું પડ પાથરો. તેની ઉપર બાકીનું કેસરવાળું દૂધ, ચમચી ઘી, તળેલાં કાંદા અને કોથમીર-ફુદીનો છાંટીને ઉપર થી ઢાંકણું બંધ કરી દો. અંદરની હવા બહાર ના આવે તે માટે ઢાંકણાંને લોટથી સીલ કરી દો. ૩૦ મિનિટ સૌથી ધીમા તાપે બિરયાનીને સીજવા દો.
- 4
વેજીટેબલ દમ બિરયાની તૈયાર છે. તેને ગરમાગરમ પીરસો ઠંડા કાંદા-ટામેટાંના રાઈતા અથવા સાદા દહીં સાથે
પ્રતિક્રિયાઓ
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
દ્વારા લખાયેલ
Similar Recipes
-
વેજીટેબલ દમ બિરયાની (Vegetable Dum Biryani Recipe In Gujarati)
ત્યારે અલગ અલગ જાતની હોય છે અને આજે મેં સિમ્પલ વેજીટેબલ દમ બિરયાની બનાવી છે જે ખૂબ જ ઝડપથી તૈયાર થઈ જાય છે Rachana Shah -
વેજ દમ બિરયાની (Veg Dum Biryani Recipe in Gujarati)
#Ma💕🌹Happy Mothers Day 💐💕દમ બિરયાની મે મારી મમ્મી પાસેથી શીખી છે જે આજે મે તમારે સાથે શેર કરું છુ ખુબ જ ટેસ્ટી અને પોષ્ટીક છે.અમારા ઘર માં બિરયાની બધાની ફેવરેટ છે . વેજ દમ બિરયાની ટેસ્ટ માં ખુબ જ સરસ લાગતી હોય છે. જેવી રેસ્ટોરન્ટ માં બિરયાની મળે છે એવી જ છુટી અને ટેસ્ટી ધરે બનાવી ખુબ જ સરળ છે આ મારી મમ્મીએ મને ઇઝી રીતે શિખડાવેલી છે જે મેં તમારી સાથે શેર કરું છું . Payal Sachanandani (payal's kitchen) -
પાલક પનીર બિરયાની (Palak Paneer Biryani Recipe In Gujarati)
#MBR7#week7#CWM2#HathiMasala#WLD#cookpad_gujarati#cookpadindiaબિરયાની એ ચોખા થી બનતું એક વ્યંજન છે જે ભારત, પાકિસ્તાન,ઈરાન, ઇરાક, અફઘાનિસ્તાન વગેરે દેશો માં વધુ પ્રચલિત છે. મૂળ ઘટક ચોખા ઉપરાંત બિરયાની માં ખડા મસાલા, શાક,સૂકા મેવા, દહીં વગેરે નો ઉપયોગ થાય છે અને બિન શાકાહારી બિરયાની માં ઈંડા, મટન,ચિકન વગેરે પણ ઉમેરાય છે. તળેલી ડુંગળી જે બિરસ્તા ના નામ થી ઓળખાય છે તે બિરયાની ને એક અનોખો સ્વાદ અને સુગંધ આપે છે. 2017 માં ભારત ની ટપાલ ટીકીટ માં સ્થાન મેળવીને બિરયાની એ લોકો માં પોતાની કેટલી ચાહના છે તે બતાવ્યું છે.બિરયાની ને પાપડ, રાઈતા વગેરે સાથે પીરસાય છે.આજે મેં પાલક પનીર બિરયાની બનાવી છે જે સ્વાદિષ્ટ એન્ડ સ્વાસ્થ્યપ્રદ છે. Deepa Rupani -
વેજ દમ બિરયાની (Veg. Dum Biryani Recipe In Gujarati)
#AM2#Cookpadindia#cookpadgujarati#Cookpad Sneha Patel -
-
-
વેજ દમ બિરયાની (Veg Dum Biryani Recipe In Gujarati)
#cookpadgujrati#cookpadindia#Fam#virajbhai ની સાથે ઝૂમ લાઈવ સેશન માં એમની સાથે બનાવી હતી જે ખૂબ જ ટેસ્ટી બની હતી thank you આ સ્વાદિષ્ટ રેસીપી માટે sm.mitesh Vanaliya -
-
વેજ દમ બિરયાની (Veg Dum Biryani Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujratiઆ રેસીપી વિરાજ ભાઈ ના zoom live સેશન માં શીખી બહુ જ yummy બની jigna shah -
શાહી બિરયાની (Shahi Biryani Recipe In Gujarati)
#AM2બિરયાની એ ભારતીય મુસ્લિમોમાં ઉદ્ભવેલી મિશ્રિત ચોખાની વાનગી છે. તે ભારતીય મસાલા, ચોખા અને માંસથી બનાવવામાં આવે છે, અને કેટલીકવાર, ઇંડા અને / અથવા શાકભાજી જેવા કે અમુક પ્રાદેશિક જાતોમાં બટાકા, કોબીજ, અને બીજા શાકભાજી. બિરયાની હવે ભારતમાં ઘણી લોકપ્રિય છે.બિરયાની ને રાઈતા સાથે પણ પીરસવામાં આવે છે.અહીં મેં વેજીટેરીઅન શાહી બિરયાની થોડા શાકભાજી અને પનીર તથા ઘી નો ઉપયોગ કરી ને બનાવી છે.#cookpadindia#cookpadgujarati#cookpad_gu Unnati Bhavsar -
વેજીટેબલ દમ બિરયાની (Vegetable Dum Biryani Recipe In Gujarati)
#MBR4#cookpadindia#Cookpadgujaratiવેજીટેબલ દમ બિરયાનીDUM BIRIYANI Kr Sivaa..... Kuchh Yad Nahin...DUM HANDI BIRIYANI Ke sivaa Koyi Bat Nahin...Aankho👀 Me Tere Sapane...Hotho 👄 Pe Tera Hi Nam...Dil ❤ Mera Lage Kahene....Huyi...Huyi.. Huyi MaiiiiiiiMast 💃 ..Mai Mast...💃Mai Mast..💃.. HEy MAST💃💃💃 આજ નું મેનુ.... My FavoriiiiiiteeeeVEGETABLE DUMBIRIYANI.... સવાર થી જ એ બનાવવાનો જુદો નશો હતો.... સવારથી જ તૈયારીઓ શરૂ કરી દીધી.. અને સાંજે મીક્ષ વેજીટેબલ.... દહીં.... કેસર ઘોળ્યું.... અને નોનસ્ટિક પેન મા બિરયાની ના લેયર કરી મસ્ત પેક કરી... અને ઘીમાં તાપે જ્યારે લોઢી પર મુક્યો.....અને......Hayeeeeeeeeee Aakhhu Ghar Maghmaghi uthyu... & pachiHuyiiiiii... 💃 Huyiiiiii... 💃 Huyiiiii... 💃 MaiiiiiiMAST💃💃💃💃💃💃💃💃💃💃 ❤❤❤❤❤❤❤❤❤❤ Ketki Dave -
વેજ દમ બિરયાની (Veg Dum Biryani Recipe In Gujarati)
#viraj#cookpad_india#cookpad_Guj આ બિરયાની મે zoom live session માં viraj bhai પાસેથી શીખી છે . જેનો સ્વાદ100 % રેસ્ટોરન્ટ જેવો સરસ અને ટેસ્ટી છે . Payal Sachanandani (payal's kitchen) -
હૈદરાબાદી દમ બિરયાની(Hyderabadi dum biryani recipe in Gujarati)
હૈદરાબાદી દમ બિરયાની નું મૂળ ઇન્ગ્રિડિયન્સ પાલક છે .પાલક માં ઘણા પોષક તત્વો ને કારણે પાલક ને જીવન રક્ષક ભોજન કેહવામાં આવે છે .પાલક આંખો માટે ફાયદાકારક છે .વાળ ખરતા અટકાવવા માટે પણ દરરોજ પાલક ખાવી જોઈએ .પાલક ની પેસ્ટ ચહેરા પર લગાવવાથી ત્વચા નિખરે છે .#GA4#Week13Hyderabad Rekha Ramchandani -
-
હૈદરાબાદી બિરયાની
#ચોખાહૈદરાબાદ ફરવાની સાથે સાથે તેની વાનગીઓને માટે પણ જાણીતું છેહૈદરાબાદી બિરિયાની મસાલા, બાસમતી ચોખા, ઘી, શાકભાજી અને દહીંમાંથી બનાવવામાં આવે છે. એટલે જ તેને એક સંપૂર્ણ સ્વાસ્થ્યપ્રદ વાનગી માનવામાં આવે છે. સુગંધથી ભરપૂર અને સાથે જ ભરપૂર માત્રામાં મસાલા અને શાકભાજી હોવાના કારણે સ્વાસ્થ્યથી ભરપૂર હોય છે Kalpana Parmar -
વેજ દમ બિરયાની (Veg Dum Biryani Recipe In Gujarati)
આ બિરયાની ખૂબ જ ટેસ્ટી બની હતી તેનો સ્વાદ રેસ્ટોરન્ટ જેવો હતો .તમે પણ આ રેસિપી જરૂર ટ્રાય કરજો.#WK2#cookpadindia#cookpadgujarati Unnati Desai -
હૈદરાબાદી વેજીટેબલ દમ બિરીયાની (Hyderabadi Vegetable Dum Biryani recipe in Gujarati)
#GA4#Week13હૈદરાબાદી બિરયાની એ ભારતની સૌથી પ્રખ્યાત બિરીયાની છે. હૈદરાબાદી બિરયાની એની સુગંધ અને સ્વાદ માટે ખુબ જ જાણીતી છે. આમાં માંસને દહીં માં મેરીનેટ કરવામાં આવે છે, તળેલું ડુંગળી પણ એમાં એક સરસ મીઠો સ્વાદ ઉમેરે છે અને કેસર અને હૈદરાબાદી મસાલા એને ટેસ્ટી બનાવે છે.ઘણા લોકો માને છે કે બિરયાની સૌથી પહેલા પર્શિયા માં બનતી હતી, અને મુઘલ શાસનકાળ દરમિયાન મુઘલો દ્વારા તે ભારત માં લાવવામાં આવી હતી.બિરયાની જુદી જુદી અનેક રીતે બનતી હોય છે. આજે આપડે દમ બિરીયાની બનાવસું. દમ બીરીયાની માટે એને મોટી હાંડીમાં કે વાસણ માં જુદા જુદા લેયરમાં ચોખા અને વેજીટેબલ ને મુકી તેને ઢાંકી ને લોટ નાં મોટા લુઆ થી કે કપડાથી વાસણ ને સીલ( બંધ) કરવામાં આવે છે. પછી ધીમા તાપ પર લાંબા સમય સુધી તેને પકવવામાં આવે છે. આનાંથી તેનો ટેસ્ટ ખુબ જ સરસ આવે છે.હું વેજ બિરયાની બહુ બધી વાર બનાવું છું, પણ પહેલી વાર હૈયદરાબાદી સ્ટાઈલ વેજ દમ બિરીયાની બનાવી. બનતાં થોડી વાર લાગે, પણ ખુબ જ સરસ બની હતી. કહેવત છેને, “ધીરજનાં ફળ મીઠાં”. ઘરે બધાને આ રીતે બનાવેલ બિરીયાની ખુબ જ ભાવી. તમે પણ આ રીત થી બનાવી જોજો અને જરુર થી જણાવજો કે કેવી બની છે?#hyderabadi#Cookpad#Cookpadindia#Cookpadgujarati Suchi Shah -
પીઝા બિરયાની (Pizza Biryani Recipe In Gujarati)
#GA4 #Weeક16 બાળકો ભાત, શાકભાજી ખાતા નથી.એટલે મે બાળકોને સરપ્રાઈઝ આપવા માટે પીઝા બિરયાની બનાવી છે પીઝામા બાસમતી રાઈસ,ચીઝ,બે જવાન સૉસ વેજીટેબલ,પનીર, બીજા મસાલા ઉમેરીને બનાવી છે. Bhavna Parikh Cook Pad ID@Bhavana_57 -
-
વેજીટેબલ બિરયાની (Vegetable Biryani Recipe In Gujarati)
સમર સ્પેશિયલ ડીનર રેસિપી#SD વેજીટેબલ બિરયાનીવેજીટેબલ બિરયાની એટલે one poat meal. બિરયાની નાના મોટા બધા ને ભાવતી જ હોય છે. અમારા ઘરમાં તો બધાને વેજીટેબલ બિરયાની રાયતા સાથે બહુ જ ભાવે 😋 Sonal Modha -
વેજીટેબલ દમ બિરયાની(vegtabel dum biryani in Gujarati)
લોકડાઉન ના ટાઇમ માં બધા ઘર માં સાથે હોય અને ડિનર માં નવું ચટપટું ખાવાનું મન પણ થતુ હોય. બિરયાની માટે જરૂરી શાકભાજી ફિ્ઝ માં જોયા અને થયું આજે વેજીટેબલ દમ બિરયાની બનાવી બધા ને ખુશ કરી જ દઉ . ઘરમાં બધા ને ખુબ જ ભાવે છે.#૩વિકમીલચેલેન્જ#વિક૧#સ્પાઈસી#Cookpadindia#biryani Rinkal Tanna -
વેજ દમ બિરયાની(Veg Dum Biryani Recipe in Gujarati)
વિવિધ શાકભાજી થી ભરપૂર દમ બિરયાની શિયાળા ની ઠંડીમાં ગરમ ગરમ ખાવાની મજા કંઈક અલગ જ હોય છે. પાપડ અને રાયતા જોડે ખાવા ની ખૂબ જ મજા પડે છે#GA4#Week16#biryani Nidhi Sanghvi -
વેજ દમ બિરયાની (Veg Dum Biryani Recipe In Gujarati)
#viraj#cookpadindia#cookpadgujaratiવિરાજ નાયક સર નાં zoom live session માં આ બિરયાની શીખી અને જે ખૂબ જ સ્વાદિષ્ટ બની હતી...Sonal Gaurav Suthar
-
વેજીટેબલ દમ બિરયાની (Vegetable Dum Biryani Recipe In Gujarati)
#FM સ્વાદિષ્ટ અને હેલ્ધી વેજ બિરયાની જે ઘરના નાના મોટા દરેકને પસંદ આવે છેબિરયાની sarju rathod -
પનીર બિરયાની (Paneer Biryani Recipe In Gujarati)
#CWM2 #Hathimasala#WLD#MBR7 જેમાં કઠોળ,બટાકા,વિવિધ શાકભાજી,પનીર અને બાસમતી ચોખા નો ઉપયોગ કરીને પ્રોટીન થી ભરપૂર અને ખાસ કરી ને તેમાં મરી,ઇલાયચી,શાહજીરું,કેસર સૌથી વધારે ઉપયોગ કરી ને બનાવી છે.બિરીયાની બનાવવા માટે ચોખા જુનાં વાપરવાં. કેવડા નું પાણી બિરીયાની નો સ્વાદ વધારે તેનાં માટે કર્યો છે.જે ડિનર માં સર્વ કરી શકાય. Bina Mithani -
શાહી દમ બિરયાની (Shahi Dum Biryani Recipe In Gujarati)
#GA4#week1#cookpad#cookpadindiaPunjabiRecipe no:2બિરયાની 1 પંજાબી લોક પ્રિય ડીશ છે જે દરેક ને ભાવતી હોય છે. આપડે હોટેલ માં જઈએ અને બિરયાની ના ખાઈએ તો ખાધુજ ના કેવાય. ઇલાયચી અને અન્ય મસાલા ની સુગંધ થી જ અપન ને ખાવાની ઈચ્છા થઈ જાય છે. આ બિરયાની ખુબજ ટેસ્ટી અને હેલધી છે. મે આજે પેલી વાર બનાવી છે અને ખુબજ ટેસ્ટી બની છે. Mitali Chavda (Mitali Darshan Vala) -
-
વેજ દમ બિરયાની (Veg Dum Biryani Recipe In Gujarati)
વિરાજભાઈ ના ઝૂમ લાઈવ ના શેસન માં બિરયાની બનાવી છે ખૂબ સરસ થઈ છે thanks વિરાજભાઈ Bhavna C. Desai -
પનીર દમ બિરયાની(Paneer Dum biryani Recipe in Gujarati)
#GA4#week16# puzzle answer- biryani Upasna Prajapati -
હૈદરાબાદી દમ બિરયાની(Hydrabadi Dum Biryani recipe in Gujarati)
#GA4#week13#Hydrabadi recipe#Post 1#cookpadindia#cookpadgujarati હૈદરાબાદ ની વાનગી બનાવવાનું આવે તો સૌથી પહેલાં બિરયાની જ યાદ આવે કારણકે બિરયાની નો ઉદભવ જ હૈદરાબાદથી થયો છે. there is a huge difference between Biryani ,fried rice and pulao.How to recognise biryani? Here are few steps .1. Biryani must be in layers2. The vegetables you put in Biryani that must be marinated in yoghurt3. Make with ghee4. Birasto ( fried onions)is necessary for garnishing So this few important steps make biryani different than pulao & fried rice. SHah NIpa
More Recipes
ટિપ્પણીઓ