રેસીપી એડિટ કરો
See report
શેર કરો

ઘટકો

  1. ૫-૬ઓરિયો બિસ્કિટ ના પેકેટ
  2. ૧ગ્લાસ દુધ
  3. ૧પેકેટ ઈનો
  4. કાજુ બદામ ની કતરણ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ તો બિસ્કિટ ને મિક્સરમાં ક્રશ કરી લો. પછી એક બાઉલ મા કાઢી લો. ત્યારબાદ તેમા થોડુ થોડુ દુધ ઉમેરી ને સુમધ બેટર ત્યાર કરો.

  2. 2

    પછી એક કડાઈ અથવા તો કોઈ પણ ઉડા વાસણ મા મીઠુ ઉમેરી ને ગરમ કરવા મૂકો. પછી બેટર મા ઈનો ઉમેરી ને સરખુ મિક્સ કરી લો.

  3. 3

    ત્યારબાદ બેકિંગ કરવાના વાસણ મા તેલ અથવા ઘી લગાવી ને ગીસ કરી તેમા બેટર ઉમેરો. પછીતેમા કાજુ બદામ ની કતરણ ઉપર છાટો ને તેને ગરમ કરેલ કડાઈ મા સ્ટેન્ડ મુકી ને ધીમા તાપે બેક કરવા મુકો ૪૦-૪૫મિનિટ થાય બેક થતા. બેક થઈ જાય એટલે તેને થોડી વાર ઠંડી થવા દો.

  4. 4

    ઠડી થઈ જાય એટલે તેને ડિમોલ્ડ કરી. ને મજા માણો. બાઉનિ કેક ની. બાળકો ને ભાવે તેવી ને બહુ ઓછી વસ્તુ થી બની જાય છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan

ટિપ્પણીઓ

દ્વારા લખાયેલ

Dipali Kotak
Dipali Kotak @cook_23922517
પર

Similar Recipes