દાળ તડકા & જીરા રાઈસ(dal tadka and jira rice recipe in gujarati)

#સુપરશેફ૪
આપણે ગુજરાતી લોકો ફૂલ થાળી ખાવાના શોખીન હોઈએ છીએ તો પંજાબી ફૂલ થાળી માં દલફ્રાઇ અથવા તડકા અને જીરા રાઈસ તો હોઈ જ.તો આજે આપણે દાળ તડકા &જીરા રાઈસ બનાવીશું.
દાળ તડકા & જીરા રાઈસ(dal tadka and jira rice recipe in gujarati)
#સુપરશેફ૪
આપણે ગુજરાતી લોકો ફૂલ થાળી ખાવાના શોખીન હોઈએ છીએ તો પંજાબી ફૂલ થાળી માં દલફ્રાઇ અથવા તડકા અને જીરા રાઈસ તો હોઈ જ.તો આજે આપણે દાળ તડકા &જીરા રાઈસ બનાવીશું.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ચોખા ને છુટા બાફી લો. અને ઓસાવિ ને ભાત બનાવી લો.ત્યારબાદ બધી દાળ મીઠું નાખી કૂકર માં બાફી લો.
- 2
ત્યારબાદ દાળ ને હેન્ડ બ્લેન્ડર વડે ક્રશ કરી લો.ત્યારબાદ ડુંગળી લસણ અને આદુ ની ગ્રેવી કરી લો અને ટામેટા ની ગ્રેવી કરી લો.
- 3
ત્યારબાદ મરચા ટામેટાં ની કટકી કરી લૉ અને આદુ ખમણી લો.ત્યારબાદ એક તપેલી માં તેલ ગરમ મૂકો.ત્યારબાદ તેલ થઈ જાય એટલે તજ લવિંગ ઇલાયચી સૂકા મરચા તમાલ પત્ર નાખી તરતજ પંજબી મસાલો નાખી અને ડુંગળી આદુ લસણ ની પેસ્ટ નાખી હલાવી લો
- 4
ત્યારબાદ જરાવાર પછી ટામેટા ની ગ્રેવી એડ કરી દો. અને ઉકળવા દો.ત્યારબાદ બધા મસાલા એડ કરી દો. અને ચીઝ અને બટર પણ એડ કરી દોત્યારબાદ તેમાં બધું બરાબર મિકસ થઈ જાય એટલે બાફેલી દાળ એડ કરી દો.
- 5
ત્યારબાદ આ દાળ ઉકળવા દો ત્યારબાદ એક વઘર્યા માં એક ચમચી તેલ ગરમ કરી તેમાં જીરૂ નો વઘાર કરી આદું મરચા ટામેટા લીમડો ને ૩-૪ કળી લસણ ની જીની કટકી કરી આ બધા નો તડકો દાળ માં રેડી દો.
- 6
ત્યારબાદ એક કડાઈ મા ૨ ચમચી તેલ મૂકી તેલ ગરમ થાય એટલે જીરૂ નાખી ગુલાબી થાય એટલે બાફેલા ભાત એડ કરી મીઠું નાંખી હલાવી લો આ ત્યાર છે જીરા રાઈસ.
- 7
આ જીરા રાઈસ અને દાળ તડકા ત્યાર છે.આ દાળ તડકા પર કોથમીર છાંટી દો. આ દાળ તડકા અને જીરા રાઈસ ખુબજ ટેસ્ટી લાગે છે.
Similar Recipes
-
દાળ તડકા & જીરા રાઈસ (Dal tadka & Jeera rice recipe in gujarati)
#સુપરશેફ4દાળ રાઇશ લગભગ આપને બધા ને ભાવતા જ હોય એ ના મળે તો જમવામાં કંઇક ખૂટતું હોય એવું લાગે આપને હોટેલ મા ગયા હોય તો પણ છેલે દાળ રાઈસ તો મંગાવીએ તો ચાલો આપણે આજે દાળ તડકા & જીરા રાઈસ બનાવીએ. Shital Jataniya -
પંજાબી દાળ અને જીરા રાઈસ
#સુપરશેફ 4#રાઈસ અને દાળ રેસીપી આપણા ગુજરાતી ભોજન માં દાળ ભાત નું આગવું સ્થાન છે,એમાંય પંજાબી દાળ અને જીરા રાઈસ નું કોમ્બિનેશન માણવા મળે તો કંઈક અલગ જ સ્વાદ આવે.તમે પણ આ પંજાબી દાળ અને જીરા રાઈસ જરુર થી ટ્રાય કરજો,મજા આવસે 🙂 Bhavnaben Adhiya -
દાળ ફ્રાય અને જીરા રાઈસ(dal fry and jira rice recipe in gujarati)
દાળ ફ્રાય જીરા રાઈસ એક એવી ડિશ છે લંચ કે ડિનરમાં લઈ શકો તમે ઘણી વાર સબ્જી ને બદલે પણ દાળ ફ્રાય જીરા રાઈસ બનાવી શકો છો તેથી મેં આજે લંચમાં દાળ ફ્રાય જીરા રાઈસ બનાવ્યા છે#સુપરસેફ4#દાળ-રાઈસ Jayna Rajdev -
દાળ ફ્રાય (Dal Fry Recipe In Gujarati)
#AM1#Week૧ટ્રેડીશનલ દાળ/કઢીઆપણા ગુજરાતી લોકો ખાવાના ખૂબ જ શોખીન હોય છે. દાળ-ભાત વગર જમવાનું અધુરુ કહેવાય. તો આજે આપણે પંજાબી દાળ બનાવશું જેને આપણે દાળ ફાઈ પણ કહીએ છીએ જે જીરા રાઈસ અથવા રોટી કે પરાઠા સાથે પણ ખાઈ શકાય છે તો ચાલો આપણે બનાવીએ દાળ ફ્રાય...,,😋😋👍 @Darshcook_29046696Darshna Pandya -
તડકા દાલ અને રાઈસ(Tadka Dal n Rice Recipe in Gujarati)
આપણે જ્યારે નોર્મલી દાળ-ભાત બનાવીએ ક્યારે તુવેરની દાળને ક્રશ કરીને બનાવતાં હોઈએ છીએ તડકા દાળ મા તુવેરની દાળ વાપરી છે પણ એને ક્રશ નથી કરી અને આખી જ રાખી છે. ટેસ્ટ ખુબ જ સરસ આવે છેક્રશ#સુપરશેફ૪ Ruta Majithiya -
દાલ તડકા વીથ જીરા રાઈસ(dal tadka with jira rice recipe in Gujarati)
#સુપરશેફ4#પોસ્ટ_1#દાલ અને રાઈસ#માઇઇબુક#પોસ્ટ28 આજે મે દાલ તડકા બનાવી છે એ પણ રેસ્ટોરન્ટ સ્ટાઈલમાં. ઘણા ને એમ હોય છે કે દાલ ફાય અને દાલ તડકા બન્ને સરખી જ હોય છે પણ એવું નથી બન્નેમાં ઘણો ફેર છે તો જોવો મારી રેસિપી અને બનાવો તમે પણ તમારા કિંચનમા. Vandana Darji -
જીરા રાઈસ (Jeera Rice Recipe In Gujarati)
#RC2#Week2#whiteઆપણે દરરોજ ઘરે ભાત તો બનાવતા હોઈએ છે. અને જોડે અલગ અલગ દાળ પણ બનાવતા હોઈએ છે. આપણે જયારે પણ રેસ્ટોરન્ટ માં જમવા જઈએ ત્યારે જીરા રાઈસ વધારે ઓર્ડર કરીએ છે. જો ઘરે પણ એવા જ જીરા રાઈસ બને તો કેવી મજા આવે. ઘણા બધા જીરા રાઈસ ઘરે બનાવતા જ હોય છે પણ બનાવની રીત અલગ અલગ હોય છે. વડી મેહમાન જમવા માટે આવ્યા હોય ત્યારે પણ જો સાદા ભાત કરતા જીરા રાઈસ બનાવી એ તો સારું પણ લાગે. Payal Sachanandani (payal's kitchen) -
જીરા રાઈસ
#માઇઇબુક#પોસ્ટ૨૬રાઈસ વગર તો જમવાની થાળી જ અધૂરી લાગે છે. રાઈસ આપણે લગભગ રોજ દાળ સાથે કરતા જ હોઈએ છીએ. પરંતુ રાઈસ ને વધુ સ્વાદિષ્ટ બનાવવા માટે તેને જીરૂની મદદથી વઘાર કરીએ તો ખૂબ સારા બને છે જીરા રાઈસ એમજ કર્ડ સાથે પણ ટેસ્ટી લાગે છે. Divya Dobariya -
દાળ તડકા(Dal Tadaka Recipe In Gujarati)
#નોર્થ #cookpadgujrati #cookpadindiaવાત આવે નોર્થ ઈન્ડિયા ની તો પંજાબી દાળ તડકા બહુ જ પ્રખ્યાત છે. આ દાળ બપોરે લંચમાં એ સાંજે ડીનરમાં આપણે પરોઠા કે જીરા રાઈસ જોડે ખાઈ શકે એવી ટેસ્ટી હોય છે. Bansi Chotaliya Chavda -
મગ ની દાળ (Mag Dal Recipe in Gujarati)
#AM1#week1આ મગ ની દાળ પોષ્ટિક અને પચવા માં હલ્કી હોઈ છે. આ દાળ સ્વાદિષ્ટ અને ટેસ્ટી લાગે છે. Kiran Jataniya -
જીરા રાઈસ (Jeera Rice Recipe In Gujarati)
આજે મેં પંજાબી શાક સાથે કલર ફૂલ જીરા રાઈસ બનાવ્યા છે. કલર ફૂલ જીરા રાઈસ Sonal Modha -
દાલ ફ્રાય જીરા રાઈસ(dal fry jira rice recipe in gujarti)
#સુપરશેફ૪#રાઈસઅથવાદાળ#weak4હેલો, ફ્રેન્ડ્સ રેસ્ટોરન્ટમાં મળતા દાલ ફ્રાય અને જીરા રાઈસ આજે મે ઘરે બનાવ્યા છે જે ટેસ્ટ માં ખૂબ જ સારા બન્યા છે.મારા હસબન્ડને ખૂબ જ ભાવે છે. Falguni Nagadiya -
દાલ તડકા અને જીરા રાઈસ (Dal Tadka Jeera Rice Recipe In Gujarati)
દાલ તડકા અને જીરા રાઈસ એક પંજાબી વાનગી છે.જે ખુબજ સરળતાથી બને છે. આ વાનગી ખૂબ લોકપ્રિય છે અને તેને દરેક પ્રસંગે બનાવવામાં આવે છે.અમારા ઘરે મહેમાનોને પણ આ વાનગી ખૂબ ભાવે છે.તો હાલો આ હોટલ જેવા સ્વાદ વાળી દાલ તડકા ને બનાવી ને તેનો આનંદ લિયે. Neha Chokshi Soni -
દાળ તડકા (Dal Tadka Recipe In Gujarati)
ભારતીય ભોજન ની થાલી મા દાળ ના વિશેષ રુપ થી સમાવેશ થાય છે .દાળ મા પણ વિવિધ વેરાયટી હોય છે. આ વિવિધતા ધ્યાન મા રાખી મે લંચ થાળી મા લસણ ,જીરા ના તડકા કરી ને દાળ તડકા વાલી દાળ બનાવી છે. Saroj Shah -
ઘી રાઈસ અને દાલ તડકા (ghee rice and dal tadka recipe in gujarati)
ઘી રાઈસ એ સાઉથ ઇન્ડિયન વાનગી છે. આ વાનગી ખાસ કેરેલા માં પ્રખ્યાત છે. આ વાનગી તેજાના ઉમેરીને બનાવવામાં આવે છે અને તેને spiced rice પણ કહેવામાં આવે છે. ઘી રાઈસ ને દાલ તડકા અથવા વેજ.કુરમા સાથે સર્વ કરવામાં આવે છે. Dolly Porecha -
તડકા દાળ (Tadka Dal Recipe In Gujarati)
#AM1ભારતીય વ્યંજન મા દરરોજ ના ખાવાના મા દરેક ના ઘરે ફિક્સ ડીશ હોઈ છે જેમાં દાળ, ભાત, રોટલીને શાક બનાવીએ છે પણ આજે મે તડકા દાળ બનાવી છે, જેમાં બે દાળ ને મિક્સ કરી ને બનાવી છે, જેમાં મે તુવેર દાળ અને છોડાવાડી દાળ નો ઉપયોગ કરી ને બનાવી છે જે મારા પતિ ને ખુબ જ ભાવે છે આ દાળ અમારા ઘરમાં ખુબ જ બને છે જે મને મારી મોમ એ બનાવતા શીખવાડી હતી તમે પણ આ બનવાનો ટ્રાય કરજો ખુબ ભાવશે નાના છોકરાઓ થી માડી મોટા ને ખુબ ભાવશે. Jaina Shah -
દાળ ફ્રાય એન્ડ જીરા રાઇસ (dal fry and jira rice recipe in gujara
પો્ટીન થી ભરપૂર મગ,મસુર,તુવેર, ચણા અને અડદની દાળ સાથે જીરા રાઈસ...એકદમ સરસ.... Mrs Viraj Prashant Vasavada -
મેથી વડી નું શાક(Methi Vadi shaak recipe in Gujarati)
#GA4#week2#cookpadindia#Fenugreekઆપણે રાત્રે તો વેરાયટી બનાવતા હોઈએ છીએ. પણ બપોરે રોજ ક્યું શાક બનાવું તે પ્રોબ્લેમ હોઈ છે. તો આ મેથી રીંગણા સાથે વડી મિક્સ કરી ટેસ્ટી અને લાજવાબ શાક બનાવજો બધા ને બહુજ ભાવશે. Kiran Jataniya -
દાલ તડકા (Dal Tadka Recipe In Gujarati)
#AM1દાળ માં ખૂબ જ સારા પ્રમાણ માં પ્રોટીન રહેલું હોય છે. રોજ સવાર પડે તો આપણે અલગ અલગ જાત ની દાળ ..બનાવી આપણા પરિવાર ને જમાડીએ છીએ..તો એમની આજે એક પંજાબી દાળ.. દાળ તડકા બનાવીએ.. ચાલો.. 🥰👍 Noopur Alok Vaishnav -
પાલક દાળ તડકા (Palak Dal Tadka Recipe In Gujarati)
આજે આપણે બનાવીશું પાલક દાળ તડકા. આ એક હેલ્ધી રેસિપી છે. અને ખૂબ જ ટેસ્ટી લાગેછે. તો ચાલો આજ ની રેસીપી શરૂ કરીએ.#AM1 Nayana Pandya -
-
-
-
-
જીરા રાઈસ(jira rice recipe in gujarati)
જીરા રાઈસ મા ધીની સુગંધ અને જીરા ની સુગંધ લાજવાબ આવે છે માટે જીરા રાઈસ કરવાનું વારેવારે મન થાય છે. # સુપર શેફ ચેલેન્જ 4.# રાઈસ અને ડાલ.# રેસીપી નંબર ૪૦.#svI love cooking. Jyoti Shah -
ચના દાલ તડકા
#દાળકઢીઆપણા ગુજરાતી ઘરોમાં રોજની રસોઈમાં તુવેરની દાળનો ઉપયોગ વધારે થાય છે. પરંતુ જ્યારે પરોઠા, પંજાબી સબ્જી અને જીરા રાઈસ બનાવીએ ત્યારે સાથે દાલ ફ્રાય કે દાલ તડકા બનાવીને ખાવાની મજા આવે છે. દાલ તડકા અલગ-અલગ દાળ મિક્સ કરીને બનાવી શકાય છે. ઘણા લોકો તુવેર,મગ અને ચણાની મિક્સ દાળમાંથી બનાવે છે તો પંજાબમાં અડદ અને મગની દાળ મિક્સ કરીને બનાવે છે. તો આજે આપણે ચણાની દાળમાં ડબલ તડકા લગાવી દાલ તડકા બનાવીશું જે ખૂબ જ સ્વાદિષ્ટ બને છે. Nigam Thakkar Recipes -
દાલ તડકા વીથ જીરા રાઈસ(dal tadka with jira rice recipe in Gujarati)
# જુલાઈઆ રેસીપી મારા ધરના બધા વ્યક્તિ ની ફેવરિટ છે. મે રાઈસ સાથે સર્વ કરી છે આ દાલ પરોઠા સાથે પણ સર્વ કરી શકાય છે તો એક ટાઈમ ના શાક નુ ટેન્સન દુર 😋😋 Purvy Thakkar -
જીરા રાઈસ (Jeera Rice Recipe In Gujarati)
#AM2ગુજરાતી લોકો રાઈસ વધારે ખાય છે. પછી એ રાઈસ ને દાળ ભાત, પુલાવ વઘારેલો ભાત, ગ્રીન પુલાવ કે પછી જીરા રાઈસ દાલફ્રાય જોડે ખાય છે. Richa Shahpatel -
દાળ તડકા (Dal Tadka Recipe in Gujarati)
#AM1હું છું તો ગુજરાતી પણ મારા ઘરે તેમ જ અમારા પાડોસી માં મારી દાળ તડકા બધાને બહુ જ ભાવે છે.ટેસ્ટ માં એકદમ જ રેસ્ટોરન્ટ સ્ટાઈલ છે તમે જરૂર થી ટ્રાય કરજો તમને ખૂબ જ ગમશે.let's get tempted Hetal Manani -
ડબલ તડકા દાલ ફ્રાય (Double Tadka Dal Fry Recipe In Gujarati)
#DR#cookpadgujarati#cookpadindiaદાળ એ મુખ્ય ભોજન નું અભિન્ન અંગ છે. શાક ન હોય ત્યારે દાળ રોટલી પણ ખૂબ જ સરસ લાગે છે એવી ડબલ તડકા દાળ બનાવી છે. ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે અને રાઈસ સાથે તો તેની મજા વધી જાય છે. Ankita Tank Parmar
More Recipes
ટિપ્પણીઓ (4)