રાજસ્થાની ગટ્ટે કી સબ્જી (Rajasthani gatte ki sabji recipe in gujarati)

spicequeen @mrunalthakkar
રાજસ્થાની ગટ્ટે કી સબ્જી (Rajasthani gatte ki sabji recipe in gujarati)
Top Search in
Similar Recipes
-
રાજસ્થાની ગટ્ટે કી સબ્જી(gatti ki sabji recipe in gujarati)
#વેસ્ટગટ્ટે કી સબ્જી રાજસ્થાન ની ફેમસ રેસીપી છે જે સ્વાદમાં તીખી અને ખાટી હોય છે. Nayna Nayak -
રાજસ્થાની ગટ્ટે કી સબ્જી (Rajasthani Gatte Ki Sabji Recipe In Gujarati)
#KRC#cookpadindia#Cookpadgujaratiરાજસ્થાની ગટ્ટે કઈ સબ્જી Ketki Dave -
લીલી હળદર ની સબ્જી (Haldi ki Sabji Recipe in Gujarati)
#GA4#Week15#Turmericખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી શિયાળાની સ્પેશિયલ વાનગી લીલી હળદર ની સબ્જી.Dimpal Patel
-
રાજસ્થાની શાહી ગોવિંદ ગટે કિ સબઝી (Rajasthani Shahi Govind Gatte Ki Sabji Recipe In Gujarati)
#વેસ્ટઆ શાક રાજસ્થાન નું ફેમસ શાક છે.આ શાક રાજા મહારાજાઓના સમય માં દાવત માં બનાવવામાં આવતું. જેમાં મેં કાજુ અને મખાનાં એડ કરી ને અલગ ટેસ્ટ આપ્યો છે અને ફિલિંગ માં પનીર ,કાજુ,કિશમિષ નું સ્ટફિન્ગ કરી ને ગટ્ટા બનાવ્યા જે ટેસ્ટ માં ખૂબ જ સરસ લાગે છે. Avani Parmar -
બેસન ગટ્ટા ની સબ્જી (besan gatta sabzi recipe in gujarati)
બેસન ગટ્ટા ની સબ્જી એ ખાસ રાજસ્થાન માં બનાવવામાં આવે છે. આ સબ્જી દહીં ની ગ્રેવી માં બેસન ના બનેલ ગટ્ટા સાથે બનાવવામાં આવે છે. કાંદા લસણ સાથે અહીં આ વાનગી બનાવેલ છે પરંતુ આ સબ્જી કાંદા લસણ વિના પણ સ્વાદિષ્ટ બને છે. જ્યારે કોઈ પણ શાક ઘરમાં ન હોય ત્યારે સ્વાદિષ્ટ બેસન ગટ્ટા ની સબ્જી એ સારો વિકલ્પ છે.#વેસ્ટ Dolly Porecha -
રાજસ્થાની પિતોડ ની સબ્જી (Rajasthani Pitod Sabji Recipe In Gujarati)
#KRC#cookpadgujarati#cookpadindia#cookpad રાજસ્થાની પિતોડ ની સબ્જી બે રીતે બનાવી શકાય છે ગ્રેવી વાળી અને ગ્રેવી વગરની એટલે કે ડ્રાય સબ્જી પણ બનાવી શકાય છે. મેં આજે ગ્રેવી વાળી સબ્જી બનાવી છે. ઘરમાં કોઈ લીલુ શાક અવેલેબલ ના હોય અથવા તો કંઈક અલગ નવું ટેસ્ટી ખાવાનું મન થાય તો રાજસ્થાની પિતોડ ની સબ્જી એક સારું ઓપ્શન છે. પિતોડની સબ્જી બનાવવા માટે ચણાના લોટ (બેસન) નો ઉપયોગ કરવામાં આવે છે. ચણાના લોટના પિતોડ બનાવી છાશ વાળી ગ્રેવીમાં આ પિતોડને ચડાવીને આ સબ્જી તૈયાર કરવામાં આવે છે. પિતોડ ની સબ્જી રાજસ્થાનની ખૂબ જ પ્રખ્યાત વાનગી છે. પૂરી, પરાઠા, નાન કે પછી રાઈસ સાથે આ સબ્જીને સર્વ કરી શકાય છે. Asmita Rupani -
રાજસ્થાની પિતોડ કી સબ્જી (Rajasthani Pitod Sabji Recipe In Gujarati)
#KRC#કચ્છી/ રાજસ્થાની રેસીપીપિતોડ કી સબ્જી - સૂકી - રસાદાર એમ બંને રીતે બને છે. પિતોડ એટલે ચણાનાં લોટની ઢોકળી નું ગ્રેવી વાળું શાક. આ શાક રોટલી, ભાખરી, ભાત કે ખીચડી સાથે બહુ જ સરસ લાગે છે Dr. Pushpa Dixit -
રાજસ્થાની થાળી (Rajasthani Thali Recipe In Gujarati)
રાજસ્થાની ભોજન ખૂબ જ સરળ અને સામાન્ય વસ્તુઓથી બની જાય છે. પાણીની અને તાજા શાકભાજી ની અછત ની અસર રાજસ્થાની ભોજન શૈલી પર સાફ દેખાય છે. એ જ કારણના લીધે રાજસ્થાની વાનગીઓ બીજા પ્રાંતો ની વાનગીઓ કરતા અલગ પડે છે. ખૂબ જ ઓછી સામગ્રી માંથી બનતી રાજસ્થાની વાનગીઓ બનાવવાની રીત એકદમ અલગ છે તેમ જ આ વસ્તુઓ ખૂબ જ ફ્લેવરફૂલ અને સ્વાદિષ્ટ હોય છે.મેં અહીંયા રાજેસ્થાની ખોબા રોટી, દહીં પાપડ નું શાક અને મિર્ચી કે ટિપોરે ની વાનગીઓ ની રેસિપી શેર કરી છે.ખોબા રોટી બનાવવામાં સરળ છે અને દેખાવમાં ખૂબ જ સુંદર હોય છે પરંતુ એને બનાવવામાં વધારે સમય લાગે છે. સમય અને ધીરજથી આ રોટી ઘણી સરસ રીતે બનાવી શકાય.રાજસ્થાની પાપડ ની સબ્જી ટામેટા અને દહીં ની ગ્રેવી માં બનાવવામાં આવે છે જે એકદમ અલગ સ્વાદ આપે છે અને ખૂબ જ સરળતાથી બની જાય છે. ઓછા સમયમાં અને શાકભાજીના અભાવમાં બનાવી શકાય એવી આ એક ખુબ જ સરસ રેસીપી છે.મિર્ચી કે ટિપોરે મરચા માંથી બનાવવામાં આવતી એક સાઈડ ડીશ છે જે આખા ભોજનને એક અલગ સ્વાદ આપે છે. એકદમ ઓછા સમયમાં બની જતી આ એકદમ સરળ અને ચટપટી રેસીપી છે.#GA4# week25#cookpadindia#cookpad_gu spicequeen -
રાજસ્થાની લૌકી ચને દાલ કી સબ્જી (Rajasthani Lauki Chane Dal Ki Sabji Recipe In Gujarati)
#KRC#cookpadindia#Cookpadgujaratiરાજસ્થાની લૌકી & ચને દાલ કી સબ્જી Ketki Dave -
ભરવા પ્યાજ કી સબ્જી(Bharwa Pyaz Ki Sabji Recipe In Gujarati)
#પોસ્ટ૩૦#માઇઇબુક#નોર્થભરવા પ્યાજ કી સબ્જી ગુજરાતી મે કહીયે તો ભરેલ ડુંગળીનું શાક. આ એક રાજસ્થાન ની ફેમસ સબ્જી છે આ શાક ગરમીની સિઝન માં વધારે ખવાય છે એટલે કે ગરમી ની સિઝન માં કોઈ બીજા શાક નાં ભાવે ત્યારે આ શાક ચટપટું લાગે છે. એવું કે છે કે ત્યાં નાં લોકો આ શાક માં બધો મસાલો ભેગો કરી તેને પાણીમાં૪-૫ મીનીટ પલાડી રાખી ને યુઝ કરીએ તો સબ્જી વધારે ટેસ્ટી બને છે.અને હવે આ સબ્જી અપડી કાઠિયાવાડી માં પણ લોકપ્રિય છે ગુજરાત ના કોઈ બી ધાબા પર જાવ તો કાઠિયાવાડી મેનું માં આ ડીશ હોય જ છે. nikita rupareliya -
રાજસ્થાની દાળ (Rajasthani Dal Recipe In Gujarati)
#AM1આ દાલ સ્વાદમાં દાલ ફા્ય જેવી જ લાગે પણ અલગ રીતે બનાવવામાં આવે છે. અહિ એકદમ રાજસ્થાની પરંપરાગત રીતે બનાવી છે અને ખાવામાં ખૂબ જ મજા આવે છે. Ami Adhar Desai -
ગટ્ટા ની સબ્જી (Gatta Sabji Recipe In Gujarati)
#GA4#Week25#post1આજે રાજસ્થાન ની સબ્જી બનાવી છે ઉનાળામાં શાક બનાવવા માટે ઓછા ઓપ્શન હોય છે તો આ સબ્જી બનાવી શકાય Bhavna Odedra -
સિંધી કઢી (Sindhi kadhi recipe in Gujarati)
જેમ કે નામ સૂચવે છે તેમ આ એક સિંધી રેસીપી છે જે ખૂબ જ લોકપ્રિય અને પ્રખ્યાત છે. સામાન્ય રીતે આપણે કઢી દહીં અને બેસન નો ઉપયોગ કરીને બનાવીએ છીએ પરંતુ સિંધી કઢી માં દહીંનો ઉપયોગ થતો નથી, ફક્ત બેસન અને શાકભાજી દ્વારા આ કઢી બનાવવામાં આવે છે. અલગ-અલગ પ્રકારના શાકભાજી આ કઢી ને એક સરસ ફ્લેવર આપે છે. સિંધી કઢી એકદમ સરળ અને સ્વાદિષ્ટ ડીશ છે જે પ્લેન રાઈસ સાથે ખાવામાં ખૂબ જ સરસ લાગે છે. સિંધી કઢી, આલુ ટુક અને પ્લેન રાઈસ નું કોમ્બિનેશન સિંધી લોકો નું પ્રિય ભોજન છે.#AM1#cookpadindia#cookpad_gu spicequeen -
રાજસ્થાની ગટ્ટા નું શાક (Rajasthani Gatta Shak Recipe In Gujarati)
#GA4#Week25આજે મેં રાજસ્થાની ગટ્ટાનું શાક બનાવ્યું છે જેની રેસીપી મે સ્ટેપ બાય સ્ટેપ મુકેલ છે જેથી કરીને તેને બનાવવામાં ખૂબ જ સરળતા રહે છે તો તમે પણ આ રેસીપી જરૂર ટ્રાય કરજોMona Acharya
-
ગટ્ટે કી સબ્જી
#goldenapron2#Team Treesઆ રાજસ્થાન ની સ્પેશિયલ ડીશ છે જયારે શાકભાજી ઓછા આવતા હોય ત્યારે આ ખાશ બનાવવામાં આવે છે. Reema Jogiya -
બેસન ગટ્ટા સબ્જી (Besan Gatta Sabji Recipe In Gujarati)
#લંચ /ડીનર રેસીપી#વેજીટેબલ ઓપ્સન સબ્જી રેસીપી#રાજસ્થાન,મધ્યપ્રદેશ ની સ્પેશીયલ સબ્જી Saroj Shah -
મિસલ પાવ (Misal pav recipe in Gujarati)
મિસલ પાવ એ મહારાષ્ટ્રનું ખૂબ જ પ્રસિદ્ધ અને લોકપ્રિય સ્ટ્રીટ ફૂડ છે. મિસલ પાવ ફણગાવેલા મઠ અને મગ માંથી બનાવવામાં આવે છે જેમાં તાજા શેકેલા અને વાટેલા મસાલા ઉમેરવાથી એક અલગ જ પ્રકાર નો સ્વાદ અને સુગંધ આવે છે. મિસલ પાવ એકદમ તીખી, તમતમતી અને સ્વાદિષ્ટ વાનગી છે. મિસલ ને ચવાણું અથવા ચેવડા અને પાવ સાથે પીરસવામાં આવે છે. spicequeen -
રાજસ્થાની ગટ્ટા વાલી ખીચડી
#ખીચડીખડા મસાલા અને ગટ્ટા ના ઉમેરણ ને કારણે ખૂબ જ ફ્લેવરફૂલ ખીચડી તૈયાર થાય છે. ગટ્ટા રાજસ્થાની ફૂડ માં ઘણી વાનગી માં વપરાય છે. Bijal Thaker -
ગટ્ટે કી જૈન સબ્જી (Gatte Ki Jain Sabji Recipe In Gujarati)
#GTA4#Week25#Rajasthani#cookpadGujarati#cookpadIndia રાજસ્થાન રહેતા શકો પ્રદેશ હોવાથી ત્યાં શાકભાજી કાયમ માટે સહેલાઈથી મળતા નથી આથી ત્યાંના ભોજનમાં સુકવણી ના શાક, દાળ નો ઉપયોગ કરીને શાક, લોટ માંથી બનાવેલ શાક વગેરેનો વપરાશ સારા પ્રમાણમાં જોવા મળે છે. અહીં મેં ગટ્ટાનું શાક કોઈપણ પ્રકારની લીલોતરી વગર ઘરમાં પડેલા લોટ અને મસાલામાંથી જ તૈયાર કરેલ છે. ગટ્ટાનું શાક એ રાજસ્થાનનું એકદમ પ્રખ્યાત શાક છે જે મારુ અને મારા પરિવાર જનો નું પ્રિય શાક છે. Shweta Shah -
-
સોલકઢી (Solkadhi recipe in Gujarati)
સોલકઢી એક રિફ્રેશિંગ, ડાયજેસ્ટીવ સમર કુલર છે જે એક પીણાં તરીકે અથવા તો ભોજન સાથે પણ પીરસી શકાય. સોલકઢી મહારાષ્ટ્ર અને ગોવાના કોંકણ પ્રાંતનું ખૂબ જ લોકપ્રિય પીણું છે. સામાન્ય રીતે એને ભાત સાથે પીરસવામાં આવે છે. આ એક બેસન કે દહીંનો ઉપયોગ કર્યા વગર બનતી કઢી છે જે કોકમ અને નાળીયેરના દૂધમાંથી બનાવવામાં આવે છે. ભોજનમાં પીરસતી વખતે એના પર રાઈ-જીરું, લીમડી અને હિંગનો વઘાર પણ કરી શકાય. ખૂબ જ ઓછી વસ્તુઓ માંથી અને ઝડપથી તૈયાર થઈ જતી સોલકઢી સ્વાદમાં એકદમ અલગ અને સ્વાદિષ્ટ લાગે છે. આ એક જરૂરથી બનાવીને મજા લેવા જેવી વસ્તુ છે.#AM1#cookpadindia#cookpad_gu spicequeen -
બેડમી પૂરી રસાવાળા આલુ કી સબ્જી (Bedmi Poori Rasavala Aloo Sabji Recipe In Gujarati)
#supersમથુરા ની શાન બેડમી પૂરી, રસાવાળા આલુ કી સબ્જીPinal Patel
-
રાજસ્થાની પાપડ કી સબ્જી
#મિલ્કી આપણે જમવાની સાથે અડદનાં પાપડ અથવા ચોખાનાં પાપડ ખાતા જ હોઈએ છીએ. જ્યારે ઘરમાં કોઈ શાક ન હોય ત્યારે કંઈક સ્વાદિષ્ટ શાક ખાવાની ઈચ્છા થાય તો આપણે પાપડનું શાક બનાવી શકીએ છીએ, જે રાજસ્થાની રેસિપી છે અને ઝડપથી બની જાય છે તથા ખૂબ જ સ્વાદિષ્ટ બને છે. તો શરૂ કરીએ આજની રેસિપી. Nigam Thakkar Recipes -
રાજસ્થાની પંચકૂટી કી સબ્જી(Rajasthani Panchkuti Sabji Recipe In Gujarati)
#GA4#Week25#Rajasthani#cookpadGujarati#cookpadIndia અમે જ્યારે જેસલમેર અને જોધપુર ફરવા ગયા હતા ત્યારે આ શાક ફાઇસ્ટાર કેટેગરી ની રેસ્ટોરન્ટમાં પણ ટેસ્ટ કર્યું હતું અને માર્કેટમાં રહેલી સામાન્ય રેસ્ટોરન્ટમાં પણ ટેસ્ટ કર્યું હતું હતો, અને બંને જગ્યાએ ખુબ જ પસંદ પડ્યું હતું.આ ઉપરથી ખ્યાલ આવે કે રાજસ્થાન આ શાક નું કેટલું પ્રખ્યાત છે. જેમાં વિવિધ પ્રકારની સૂકવણી નો ઉપયોગ કરીને તૈયાર કરવામાં આવે છે. જો તમે ફક્ત કેર અને સાગરી નો ઉપયોગ કર્યો હોય તો કેર-સાગરી નાં શાક તરીકે ઓળખાય છે અહીં મેં સાંગરી, કેર, કુટમુટિયા, બાવળ ની શીંગ, ગુંદા તથા લીલી મેથી દાણા વગેરે ઉપયોગ કરીને દહીની ગ્રેવીમાં મસાલેદાર શાક તૈયાર કરેલ છે. ખીજડો અથવા શમડી અથવા શમી વૃક્ષ એક વૃક્ષ છે, જે થરના રણ તથા એવા અન્ય ઓછા પાણીવાળાં સ્થળોએ જોવા મળે છે. આ ઝાડનાં અન્ય નામોમાં ધફ, ખેજડી, જાંટ/ જાંટી, સાંગરી (રાજસ્થાન), જંડ ( પંજાબી), કાંડી (સિંધ), વણ્ણિ (તમિલ), શમી, સુમરીનો સમાવેશ થાય છે. આ ઝાડનું વ્યાપારીક નામ કાંડી છે. આ વૃક્ષ જેઠ મહિનામાં પણ લીલું રહે છે. ઊનાળાની કાળઝાળ ગરમીમાં તેના છાયો વરદાન રૂપ છે. બાડમેર થી જેસલમેર તરફ નાં રણમાં તેના વૃક્ષો સારા પ્રમાણમાં જોવા મળે છે તેના ઉપર ઉગતા ફળને સાંગરી કહેવાય છે જે લીલા તો ખવાય જ છે પણ સુકાઈ જાય તે પછી પણ તેને સાચવી રાખવામાં આવે તેના ફળોને પણ સૂકવીને શાક ની અછત હોય ત્યારે વાપરવામાં આવે છે. કેર પેટના રોગો માટે ખૂબ ઉપયોગી છે, તથા લીલી મેથી દાણા અને બાવળ ની શીંગ સાંધાના દુખાવામાં ખૂબ ફાયદાકારક છે. Shweta Shah -
દાલ કી દુલ્હન (Dal Ki Dulhan Recipe In Gujarati)
#DRદાલ કી દુલ્હન યુપી બિહાર ની ફેમસ રેસિપી છે Jigna Patel -
ગટ્ટે કી સબ્જી (gatta ki sabji recipe in gujarati)
#વેસ્ટ#india2020આમ તો રાજસ્થાનના બધાં શહેરોની અલગ અલગ વાનગી ખૂબ જાણીતી છે જેમકે ઘેવર,માલપૂવા,રબડી,લાપસી,દાલબાટી,પંચ-રત્નદાળ વગેરે. આજે હું પણ આવી રાજસ્થાનની પ્રખ્યાત અને પરંપરાગત વાનગી "ખૂબા રોટી" સાથે "ગટ્ટેકી સબ્જી" અને "પાપડ નુ શાક" લઇને આવી છું. સાથે ચુરમુ અને ફરસાણમાં સેન્ડવીચ ઢોકળા પણ છે.બપોરના જમવા માટે આ સરસ મેનૂ છે. Chhatbarshweta -
રાજસ્થાની આલુ સબ્જી.(Rajashthani aalu sabji recipe in Gujarati.)
#નોર્થ. આ સબ્જી રાજસ્થાન,મારવાડ ની ખુબજ ફ્રેમસ સબ્જી છે.ખુબજ ટેસ્ટી અને ઝડપથી ઘરમાં ની સામગ્રી થી જ બની જાય છે દહીં વાડી ગ્રેવી એટલી રીચ લાગે કે તમે પંજાબી ગ્રેવી પણ ભુલી જાઓ. Manisha Desai -
*સ્ટફ ગટ્ટેે કી સબ્જી વીથચાવલ*
#જોડી#રાજસ્થાન ની ફેમશ ગટ્ટેે કી સબ્જી બહુજ ટેસ્ટી લાગે છે.શાકભાજીના હોય તો આ સબ્જી બનાવો,હોંશથી જમશે. Rajni Sanghavi -
રાજસ્થાની દાળ ઢોકળી (Rajasthani Dal Dhokli Recipe In Gujarati)
#KRCકચ્છ રાજસ્થાન રેસીપી ચેલેન્જ રાજસ્થાની ઘરોમાં દાળ ઢોકળી થોડી અલગ રીતે બને છે...ગુજરાત માં ગળપણ અને ખટાશ ઉમેરાય છે પણ રાજસ્થાની ઢોકળીમાં લસણ, મરચા, આદુ ઉમેરીને એકદમ સ્પાઈસી બનાવવામાં આવે છે અને તુવેરદાળ ની જગ્યાએ મગની દાળ માં ઢોકળી મુકવામાં આવે છે. Sudha Banjara Vasani -
ઢોકળીનું શાક જૈન (Dhokli sabji Jain recipe in Gujarati)
#PR#cookpadgujarati#cookpadindia પર્યુષણ પર્વ દરમિયાન જૈન લોકો લીલોતરી અને કંદમૂળનો સંપૂર્ણપણે ત્યાગ કરે છે. તો આજે મેં આ પર્વ દરમિયાન લીલોતરી અને કંદમૂળ વગર ઢોકળીનું શાક બનાવ્યું છે. આ શાક બનાવવું સરળ પણ છે અને સાથે તે સ્વાદિષ્ટ પણ તેટલું જ બને છે.આ શાક બનાવવા માટે છાશનો વઘાર કરી તેમાં ચણાના લોટમાંથી બનાવવામાં આવતી ઢોકળીને ઉમેરવામાં આવે છે જેથી આ શાક થોડું રસાવાળું પણ બને છે. તો ચાલો જોઈએ ઢોકળીના શાકનું આ જૈન વર્ઝન કઈ રીતે બને છે. Asmita Rupani
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13395033
ટિપ્પણીઓ