શુધ્ધ કાઠિયાવાડી વાળું (Shuddh Kathiyavadi Valu Recipe In Gujarati)

#વેસ્ટ
#india2020
ભારત ની પસ્ચિમ બાજુ એટલે કે આપણે ગુજરાતીઓ. એમાં પણ કાઠિયાવાડી તો પછી ગુજરાતી દેશી ભાણું કેમ ભુલાય.વાળુ એટલે રાતનું ભોજન.
શુધ્ધ કાઠિયાવાડી વાળું (Shuddh Kathiyavadi Valu Recipe In Gujarati)
#વેસ્ટ
#india2020
ભારત ની પસ્ચિમ બાજુ એટલે કે આપણે ગુજરાતીઓ. એમાં પણ કાઠિયાવાડી તો પછી ગુજરાતી દેશી ભાણું કેમ ભુલાય.વાળુ એટલે રાતનું ભોજન.
રાંધવાની સૂચનાઓ
- 1
ગલકા ને છાલ ઉતારી જીણા સમારી લો.ગલકા ને પાણી મા ડુબાડી રાખવા. વઘાર માટે તેલ ગરમ કરી તેમાં હીંગ,હળદર અને લસણ ની કડીઓ ઉમેરી દો. સંતળાઇ જાય એટલે ગલકા ઉમેરી હલાવી લો. મીઠું મરચું અને ધાણા જીરું પાઉડર ઉમેરો. બધુ જ બરાબર મિક્સ કરી તેમાં જરુર લાગે તો પાણી ઉમેરી ચડવા દો. 5 જ મીનીટ માં શાક તૈયાર કોથમીર નાખી ગરમ ગરમ સર્વ કરો.
- 2
બાજરા ના લોટ ને કાથરોટ મા ચાળી લો. સ્વાદ મુજબ મીઠુ નાખી દો. હવે પાણી ઉમેરતા જાઓ અને ખુબ મસડવો. હાથે થી ટીપી લઈ ગરમ તાવડી મા બંને બાજુ એ કડક અને ફુલી જાય ત્યારે તૈયાર.ઉપર થઈ ધી લગાવવું. ગરમ ગરમ સર્વ કરો.
- 3
ખીચડી માટે મગની દાળ અને ચોખા ને પાણી થી ધોઈ લો. કુકર મા બધી જ વસ્તુ ઓ ઉમેરી 3 થઈ 4 સિટી થવા દો. કુકર ઠંડુ થાય પછી જ ખોલવું. ઘી ઉમેરી હલાવી લો. ગરમ ગરમ સર્વ કરો સાથે છાશ અને ડુંગળી
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
કાઠિયાવાડી ભાણું (Kathiyavadi Bhaanu recipe in gujarati)
મિત્રો ગુજરાતીઓ આખી દુનિયા ફરી વળે...કોઈ પણ દેશમાં જાય એક બે દિવસ ઠીક છે પરંતુ ત્રીજા દિવસે દેશી ગુજરાતી ભાણું શોધવા નીકળી પડે...રસ્તામાં કોઈ સ્વદેશી વ્યક્તિ દેખાય એટલે સવાલો પૂછવાનું ચાલુ...ને છેલ્લે પોતે દેશી ભોજન મિસ કરે છે ત્યાં વાત અટકે...એટલે પેલા NRI ભોજન નું આમંત્રણ આપી દે...😄👍 અને હા કાઠિયાવાડી ભાણા ની તોલે કોઈ ભોજન ના આવે હોં...😋 Sudha Banjara Vasani -
કાઠિયાવાડી કઢી ખીચડી (Kathiyawadi Kadhi Khichdi Recipe In Gujarati)
પૌષ્ટિક અને સુપાચ્ય કાઠિયાવાડી ભાણું Minaxi Agravat -
કાઠિયાવાડી વાળું(kathiyawadi valu recipe in gujarati)
કાઠિયાવાડ મા સાંજે ઘણી વાર ઓળો, રોટલો જમવામાં હોય છે, સાથે માખણ, કોબી મરચાનો સંભારો, ગોળ, છાશ અને ઘી હોય છે..ગામડામાં તો ચૂલા પર જ બધું બનાવે છે અને એની મીઠાશ પણ અલગ જ હોય છે...#વેસ્ટ latta shah -
કાઠિયાવાડી વાળું
રાત્રે ડીનર માટે કાઠિયાવાડી ડીશ બધા ની ફેવરીટ વાનગી છે.. એમાં બાજરી ના રોટલા સાથે ગાંઠિયા નું શાક અને ખીચડી,છાશ, સલાડ સાથે છાશ લસણની ચટણી, ગોળ, મરચા..્બસ બીજુ જોઈએ શું? Sunita Vaghela -
દેશી ભાણું વીથ તાંદલજા ભાજી નું શાક (Desi Bhanu With Tandarja Bhaji Shak Recipe In Gujarati)
#FFC7#Week7#cookpadindia#cookpadgujarati#કાઠિયાવાડી#તાંદળજો#ભાજી#ડિનર દેશી ભાણું વીથ તાંદલજા ભાજી નું શાક Keshma Raichura -
કાઠિયાવાડી ડિશ
#goldenapron3#week-6#એનિવર્સરી#વિક-૩#મેઈન કોર્સ પઝલ શબ્દ-મેથી,જીંજરઆજે આપણે મેઈન કોર્સ માં અને ગોલ્ડન અપ્રોન-3 માં કાઠિયાવાડી ડિશ બનાવસુ. આમા ખીચડી,સરગવાની કઢી, બાજરી નો રોટલો,અને મેથી નું શાક બનાવ્યું છે. Krishna Kholiya -
ખિચડી અને શાક (Khichdi Shak Recipe In Gujarati)
રાત નું વાળુ..સાદુ અને સાત્વિક..મગની દાળ અને ચોખા ની ખીચડી અને એમાંચમચા ભરીને ચોક્ખું ગાય નું ઘી..સાથે ડૂંગળી બટાકા જોડે કકડાવેલા લસણ ટામેટા નુંશાક અને સાથે કંપની આપવા પાપડી ગાંઠિયા...આના થી વધારે શું જોઈએ? Sangita Vyas -
-
દાળવડા (dalvada recipe in gujarati)
#સાતમ#વેસ્ટદાળવડા તો ગુજરાતી ઓ નું ફેવરિટ ફરસાણ છે જેને ઘર માં નાના મોટા બધા જ ખાય છે. તેને ચોમાસા ની ઋતુ માં વધારે ખવાય છે.તમેં લોકો પણ જરૂર બનાવજો ઘર માં બધા ને મજા પડી જશે. Swara Parikh -
દેશી થાળી (Desi Thali Recipe In Gujarati)
આપણે જમવા માં અનેક પ્રકાર ની વાનગી બનાવતા હોઈએ છીએ, તેવી જ રીતે દેશી ભાણું પણ જમવામાં લિજ્જત દાળ લાગે છે.... વર્ષો જૂની ...પારંપરિક, વાનગી, ની એક અનેરી મઝા છે. Rashmi Pomal -
કાઠિયાવાડી થાળી (Kathiyavadi Thali recipe in Gujarati)
ગુજરાતી ઓ આપડે બધાં ખાવાનાં ખુબ જ શોખીન. આપડી બાજુ કાઠિયાવાડી, કચ્છી, સુરતી અને આમદાવાદી એવા ભોજનનો સમાવેશ થાય છે. ગુજરાતી વાનગીઓની પોતાની જ વિશિષ્ટતા હોય છે. જૈન અને હિન્દુ પરંપરાઓના ઉચ્ચ પ્રભાવને કારણે ગુજરાત મુખ્યત્વે શાકાહારી રાજ્ય છે.આ બધા ગુજરાતી ફુડમાં આજે આપડે કાઠિયાવાડી ફુડ ની વાત કરીશું. અમારા ઘરમાં તો એ બધાં નું સૌથી ફેવરેટ ફુડ છે.કાઠિયાવાડ બાજુ બનતું ફુડ એક અલગ જ જાતનું અને મોટે ભાગે ખુબ જ સહેલાઈથી અને ઘરમાં અવેલેબલ હોય એવા જ સામાન માંથી સરળ તાથી બની જતું ખુબ જ લોકપ્રિય ફુડ છે.કાઠિયાવાડનાં વિસ્તારોમાં શુષ્ક અને કઠોર હવામાન હોય છે જેના લીધે જુદી જુદી વનસ્પતિ બધી ઓછી થાય છે. તેથી તે બાજુ ની મોટાભાગની વાનગીઓ માં બટાકા, બાજરી, ટામેટાં, રીંગણ એ નો ઉપયોગ કરવામાં આવે છે.કાઠિયાવાડી ખોરાકમાં ખાસ ગળપણ નથી હોતું. તેમાં કાંદા, લસણ અને લીલા મરચાંનો ખુબ છુટ થી વપરાશ કરી ને મસ્ત તીખું તમતમતું ખાવાનું બનાવવાનાં આવે છે.કાઠિયાવાડી થાળી મેનુ:થેપલા (મેથી ભાજી અને દુધી નાં મિક્ષ)ભાખરી / ફુલાવેલી ભાખરીરીંગન નો ઓળો/ રીંગન ભર્તુસેવ ટામેટા નું શાકમસાલા ખીચડી શુદ્ધ ઘર ના ઘી સાથેકઢી( ગુજરાતી ખાટ્ટી મીઠી )સુખડી / ગોલ પાપડીમસાલા છાસપાપડ (બજાર નો છે)ગાજર, મૂળા, ડુંગળી અને લીંબુગોળઘીતાજું ખાટું અથાણુંઅમને હંમેશાં અમારી કાઠિયાવાડી થાળી સાથે બાજરીનો રોટલો ખાવો પણ બહુ ગમે છે. આજે બાજરીની નો લોટ ઘર માં હતો નહિ તેથી રોટલા નથી બનાવ્યા. 😏 તમે જોડે મરચાં અને લશણ ની ચટણી પણ લઈ શકો છો.કેવું લાગ્યું આ કાઠિયાવાડી જમવાનું તમને, જરુર થી જણાવજો.#વેસ્ટ#માઇઇબુક#Cookpad#cookpadindia#cookpadgujarati Suchi Shah -
કાઠિયાવાડી ભાણું
કાઠિયાવાડી દૂધી-બટેટાનુ શાક,ખીચડી,રોટલી,છાશ,ચોખા નો પાપડ,ગોળ,પાલક નુ સલાડ.. Shah Prity Shah Prity -
કાઠીયાવાડી ગુજરાતી થાળી (Kathiyawadi Gujarati Thali Recipe In Gujarati)
#trend3#week3આજે ગુજરાતી ચટાકેદાર રીંગણા બટેટા નું ફ્રાય શાક, ફોતરા વાળી મગદાળ અને ચોખા ની ખાડો કરી ઘી ભરેલી ખિચડી, ઘી થી લથપથ રોટલી રોટલા, દહીં, માખણ, ગોળ ધી, લીલા મરચા થી મસ્ત હેલ્ધી અને સ્વાસ્થ્ય માટે ગુણો થી ભરપુર થાળી બનાવી છે. Kiran Jataniya -
-
-
ખીચડી (Khichdi Recipe In Gujarati)
આ ખીચડી નાના કે મોટા બધા માટે પૌષ્ટિક છે. તે ડાયજેસ્ટ થાવા મા સાવ ઇજી છે.#GA4 #Week7 Rupal Ravi Karia -
ગુજરાતી થાળી (Gujarati Thali Recipe In Gujarati)
#trend3#ગુજરાતી થાળીઆપણે ગુજરાતીઓ આપણી વિવિધતા સભર ખાણીપીણી માટે જગ પ્રસિદ્ધ છીએ..... ભલે ને દુનિયાના કોઈ પણ ખૂણે હોઈએ, જો જમવામાં ગુજરાતી ભાણું મળી જાય તો પછી પૂછવું જ શું...... મેં આજે મારા સાસુની મનગમતી ગુજરાતી વાનગી બનાવી થાળી પીરસી છે..... Harsha Valia Karvat -
-
મગ ની દાળ ના ચિલ્લા
#નાસ્તો#ઇબુક૧#૪મગ ની દાળ ના ચિલ્લા એ એક એવી વાનગી છે જે નાસ્તા માં તો ચાલે જ પણ સાથે સાથે હળવા ભોજન તરીકે પણ ચાલી જાય. પ્રોટીન થી ભરપૂર એવી મગ ની દાળ પચવા માં પણ હલકી છે તેથી સ્વાસ્થ્ય ની બાબત પણ બહુ જ ઉપયોગી છે. મેં એકદમ સાદા ચિલ્લા બનાવ્યા છે પણ તમે તેમાં તમારી પસંદ પ્રમાણે શાકભાજી નાખી શકીએ છીએ. Deepa Rupani -
રીંગણા નો ઓળો રોટલા (Ringan Oro Rotla Recipe In Gujarati)
# વિનટર કાઠિયાવાડી ભોજન કાઠીયાવાડ માં ભુલા પડો ને અતિથિ.શિયાળા માં રીંગણા ને રોટલા ગોળ અચુક દરેક ખોરડે (ઘેર) હોય જ એમાં પણ જો કોઈ ની વાડી એ જઈ ઉજાણી હોય તો ઓર મજા આવે. HEMA OZA -
-
-
સાદી ખીચડી (Sadi Khichdi Recipe In Gujarati)
#JSR સૌરાષ્ટ્રના દરેક ગુજરાતીઓના ઘરમાં મગ ચોખાની સ્વાદિષ્ટ ખીચડી રોજબરોજ બનતી હોય છે.જે પોષ્ટિક તેમજ સાંજ નાં ભોજન માટે સુપાચ્ય છે. Nita Dave -
-
કાઠિયાવાડી થાળી(Kathiyavadi thali recipe in gujarati)
#cooksnap challenge Week 3#indianfood Riddhi Dholakia -
-
ડુંગળી બટાકા નું રસવાળુ શાક(dungri batakanu Sak recipe in Gujara
#goldenapron3#week16Onionગુજરાતી ઓનું મનપસંદ ભાણું ....ગમે એવી સરસ વાનગી બનાવી ને ખાઈએ પણ બે ત્રણ દિવસ પછી તો ડુંગળી અને બટાકા નું શાક ખીચડી યાદ આવી જ જાય છે.તો આજે શુધ્ધ દેશી સાત્વિક ભોજન ની મજા માણીએ. Bhumika Parmar -
સ્વાદિષ્ટ કાઠિયાવાડી થાળી ૨ીંગણ નો ઓળો બાજરા નો રોટલો
#વેસ્ટસૌરાષ્ટ્ર ના કાઠિયાવાડ નું ખાનું ઓળો ને બાજરા નો રોટલો એટલે કાઠિયાવાડ ની કસ્તૂરી જે એક વાર જરૂર ટ્રાય કરજો Prafulla Ramoliya -
મગદાળ ની ખીચડી (mung daal ni khichdi recipe in Gujarati)
ખીચડી ખુબજ પૌષ્ટિક આહાર છે. નાના બાળકો હોય કે મોટા સૌ કોઈ ને પાચન માં હળવી છે. બનાવવા માં પણ સરળ છે.. ખીચડી જયારે ચૂલા ઉપર અને મોટા કડાયા માં બનાવવામાં આવે આવે ત્યારે તે વધારે સ્વાદિષ્ટ લાગે છે.#સુપરશેફ4 Jigna Vaghela -
સાદી ખીચડી(Sadi Khichdi Recipe in Gujarati)
#GA4#week7#khichdiકાઠીયાવાડ માં વાળુ ( રાત નું ભોજન) કરવા બેસો એટલે ખીચડી ની તાહડી દૂધ ખીચિયા પાપડ અને અથાણું હોય. Shruti Hinsu Chaniyara
More Recipes
ટિપ્પણીઓ