રાંધવાની સૂચનાઓ
- 1
એક બાઉલમાં ૬-૭ કલાક આથો આવેલું ખીરું લઈ સ્વાદ અનુસાર મીઠું નાખી હલાવી લો
- 2
એક તરફ ઈડલી બનાવવા ગેસ પર ઈડલી કુકર માં પાણી ગરમ કરવા મૂકો
- 3
ઈડલી સ્ટેન્ડ માં ખીરું ભરો
- 4
તેનાં ઉપર ફોટા માં બતાવ્યાં મુજબ ગાજર ની સ્લાઈસ, કોથમરી ના પાન & મકાઈ ના દાણા ગોઠવી સ્ટેન્ડ ને કુકર માં મૂકો
- 5
દસેક મિનિટ વરાળમાં બાફો
- 6
પછી બહાર કાઢી એક બે મિનિટ રહેવા દો
- 7
ત્યાર બાદ ઈડલી ને સ્ટેન્ડ માં થી બહાર કાઢી લેવી
- 8
કોપરા ની ચટણી & સાંભાર સાથે રંગીન ડીઝાઇનર ઈડલી નો આનંદ માણો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
હૈદ્રાબાદી સાંભાર ઈડલી (Haydrabadi sambhar idli recipe in gujarat)
#સાઉથ#હૈદ્રાબાદ સ્પેશીયલ લીમડો ટોપરું ચટણી,#cookpadguj#cookpadind Rashmi Adhvaryu -
-
કાંચીપુરમ ઈડલી (Kanchipuram Idli Recipe In Gujarati)
#સાઉથકાંચીપુરમ ઈડલી એક પ્રખ્યાત સાઉથ ઇન્ડિયન breakfast ડિશ છે. જે અલગ અલગ ચટણી અને સંભાર સાથે સર્વ કરાઈ છે. કાંચીપુરમ ઈડલી નું ખીરું સદી ઈડલી જેવું જ હોય છે પણ એમાં કાજુ, કોપરા ના ટુકડા,ચણા ની દાળ નો એક્સ્ટ્રા વઘાર કરાય છે. તો ચાલો શીખીએ કાંચિપુરમ ઈડલી. Kunti Naik -
સ્ટફડ ઈડલી સાંભાર (Stuffed Idli Sambhar Recipe In Gujarati)
આમ તો ઈડલી સાંભાર એ સૌ ના ઘરે બનતી એક કોમન સાઓથ ઇન્ડિયન ડીશ છે. પણ મારું આમાં એક ઇન્નોવેશન છે. મે ઈડલી માં સાંભાર સ્ટફ કરી ને ચટણી સાથે સર્વ કર્યું છે.આ આઇડિયા પાછળ એક સ્ટોરી છે. મારી છોકરી ને ઈડલી સાંભાર ખૂબ પ્રિય છે. ડિનર માં ઈડલી સાંભાર ખાધા પછી એ ને બીજે દિવસે સ્કૂલ માં પણ લઈ જવાનું મન થાય છે પણ એલોકો ને પછી ઈડલી જોડે છૂટો સાંભાર લઈ જવાનું ગમતું નથી અથવા બીજી રીતે શરમ આવે છે..તો મે એને માટે આ innovation કર્યું છે.જે હું આજે બધા સાથે શેર કરવા માંગુ છું. ખરેખર આ મારો જ વિચાર છે..મે કોઈ જગ્યા e થી આ ઉઠાવેલ નથી k એના કોઈ વિડિયો જોયા નથી.. બે વાર પ્રયત્ન કયરા પછી હું એમાં સક્સેસ થઈ છું. મને થયું મારા જેવી સમસ્યા બધી મમ્મી ઓ ને આવતી હસે તો હું એમની સાથે આ શેર કરું.જેમ ચોકો લાવા કેક માં થી લિકવીદ ચોકલેટ નીકળે છે તેમ આમાં થી સાંભાર નીકળે છે. બાળકો માટે આ એક કમ્પ્લીત મીલ લંચ બોક્સ માં પૂરું પાડે છે. Kunti Naik -
મસાલા ઈડલી કોર્નર(masala idli corner recipe in gujarati)
#સાઉથ#ઓગસ્ટ#ઓલવીકસૂપેરછેફ૧#cookpadindia#cookpadgujrati Hema Kamdar -
ઈડલી (Idli Recipe In Gujarati)
સાઉથ ઇન્ડિયા નું ફેમસ ફૂડ જે આખા ઈન્ડિયા માં અને દેશ વિદેશ માં પણ એટલુજ લોકપ્રિય છે.બહુ જ healthy અને પચવામાં હલકુ.. Sangita Vyas -
ફ્રાય ઈડલી (Fry Idli Recipe In Gujarati)
#ST#cookpad_guj#cookpadind સાઉથની ઓથેન્ટીટક ફ્રાય ઈડલી સવાર ની ચા સાથે....... Rashmi Adhvaryu -
-
ઈડલી ફ્રાય (Idli Fry Recipe In Gujarati)
#FFC6બાળકો ને નાસ્તા મા આપવા ની એક સરસ વાનગી... એમાં તમે મેક્સિકાન ફ્લેવર, મેગી ફ્લેવર,સેઝવાન ફ્લેવર કે ઇટાલિયન ફ્લેવર પણ આપી શકો છી. નાના મોટા સૌને ભાવતું અને પાચન મા હલકી એવી લેફ્ટઓવર ઈડલી માંથી આજે રેગ્યુલર સાઉથ ઇન્ડિયન સ્ટાઇલ ઈડલી ફ્રાય બનાવી... 👌🏻😊 Noopur Alok Vaishnav -
-
-
-
લાવા ઈડલી (Lava Idli Recipe In Gujarati)
લાવા કેક કે લાવા બ્રાઉની નું નામ સાંભળ્યું હશે પણ લાવા ઈડલી !! જી હા લાવા ઈડલી કઈંક નવું બનાવું એ મારો શોખ તો છે જ પણ સાથે સાથે નવું શીખવાની મારી એક ધગસ જે મને હંમેશા સામાન્ય ને કઈંક નવું રૂપ આપી પ્રેઝન્ટ કરવાની પ્રેરણા આપે છે. મેં કુકપેડ ના આ માધ્યમ થી જ નવી નવી વૅરીઈટસ બનાવતા શીખ્યા છીએ. મારા સાસુ હંમેશા કી કે શીખવા માટે પેલા થોડું જ ટ્રાઇ કરવું જેથી અગર ના વ્યવસ્થિત બને કે આ ભાવે તો અન્ન નો બગાડ ન થાય. એટલે મેં પેલા થોડી જ ટ્રાઇ કરી આ લાવા ઈડલી જે અપડે નોર્મલ ઘર માં બનાવતા હોયે ત્યારે બનાવી શકાય. Bansi Thaker -
-
-
સ્ટીમ ઈડલી (Steam Idli Recipe In Gujarati)
#GA4#Week8#સ્ટીમ#cookpadindiaએકદમ રેસ્ટોરન્ટ જેવી રવાદાર ઈડલી ઘર માં બનાવીએ . આ ઈડલી મો માં મૂકતા સાથે જ ઓગાળી જશે. Hema Kamdar -
પ્લેટ /થાટ્ટે ઈડલી (Thatte idli Recipe in Gujarati)
#GA4 #WEEK8 થાટ્ટે ઇડલી એ કર્ણાટકની એક ખૂબ જ પ્રચલિત નાસ્તાની વેરાઈટી છે. તેને પ્લેટ ઇડલી પણ કહેવામાં આવે છે. આ ઈડલી રેગ્યુલર કરતા પતલી અને સાઇઝમાં મોટી હોય છે ફ્લેટ પ્લેટ મા ઇડલી ઉતારવા માં આવે છે. Bansi Kotecha -
-
દક્ષિણી ફ્રાઈડ ઈડલી(Dakshini Fried Idli Recipe In Gujarati
# મોમઆ ઈડલી મે અને મારા ફેમીલી એ એક હોટલ મા ટેસ્ટ કરેલી ત્યારથી જ મારા દિકરા ને ખુબ પસંદ છે તો હવે હું એના માટે બનાવુ છુ Ruta Majithiya -
-
-
કાંચીપુરમ ઈડલી (Kanchipuram Idli Recipe In Gujarati)
#ST#સાઉથ ઈન્ડિયન ટ્રીટ #સાઉથ.. આ રેસીપી સાઉથ ખુબ જ ફેમસ છે. ત્યા ના લોકો બ્રેક ફાસ્ટ માં મોટે ભાગે આ રેસીપી બનાવે છે. Ila Naik -
-
-
આલુ વડા વીથ સાંભાર:-
આજે હું બધા ને ગમે તેવી સ્વાદિષ્ટ અને સહેલાઈ થી બની જાય તેવી નવી આલુ વડા સાંભાર ની રેસીપી લઈ ને આવી છું Jyoti Parmar -
ચટપટી ઈડલી(chtpati idli recipe in Gujarati)
#સાઉથઈડલી કયારેક જો વધે તો તને આ કંઇક અલગ રીતે બનાવી ને સવૅ કરી શકાય... આ રીતે ઈડલી સ્વાદ મા બહુજ સરસ લાગે છે. Pinky Jesani -
રવા ઈડલી - સાંભાર (Rava Idli Sambhar Recipe In Gujarati)
#ST#South Indian Treatગરમીમાં લાઈટ જ ખાવું ગમે જે easy to cook n easy to digest હોય. તો આજે ડિનરમાં રવા/સૂજી ઈડલી સાથે સાંભર અને નારિયલ ચટણી બનાવી છે. Dr. Pushpa Dixit -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13461043
ટિપ્પણીઓ (7)