ઈડલી-સંભાર(Idli-Sambhar Recipe in Gujarati}

Mital Bhavsar
Mital Bhavsar @cook_25299645

#સાઉથ
#કર્ણાટક
પોસ્ટ 4 ઈડલી-સંભાર

ઈડલી-સંભાર(Idli-Sambhar Recipe in Gujarati}

#સાઉથ
#કર્ણાટક
પોસ્ટ 4 ઈડલી-સંભાર

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

45 મિનિટ
1 વ્યક્તિ
  1. 1 કિલોઈડલીનું ખીરુ
  2. 1/4 કપઅડદની દાળ
  3. 8,10 નંગમેથીના દાણા
  4. સ્વાદાનુસારમીઠું
  5. જરૂર મુજબતેલ મોલ્ડને ગ્રીસ કરવા માટે
  6. સંભાર માટે
  7. 1/2 કપતુવેર દાળ
  8. સ્વાદાનુસારમીઠું
  9. 1 ચમચીચણાની દાળ
  10. 1/4 ચમચીહળદર
  11. 1/2 ચમચીસંભાર મસાલો(આમાં તીખાશ હોવાથી જરૂર મુજબ વધ-ઘટ કરવી)
  12. 1/4 ચમચીમેથીનો મસાલો
  13. ચપટીગરમ મસાલો
  14. 1/2 ચમચીધાણાજીરું
  15. 1 નંગટામેટું ઝીણું સુધારેલું
  16. 1 નંગલીલા મરચાના મોટા કટકા
  17. ચપટીઆદુ છીણેલું
  18. 1/2 ચમચીલીંબુ/આમલીનો રસ
  19. 2 ચમચીઘી
  20. ચપટીરાઇ
  21. ચપટીહિંગ
  22. 5,6 નંગમીઠા લીમડાના પાન
  23. 1 નંગસૂકું લાલ મરચું

રાંધવાની સૂચનાઓ

45 મિનિટ
  1. 1

    ઈડલી માટે સૌપ્રથમ ચોખા,દાળ અને મેથીને મિક્ષ કરી બરાબર ધોઈને 2,3 કલાક પલાળી રાખો. હવે આ મિશ્રણને મિક્સરમાં નાખી થોડુંક જ પાણી ઉમેરી ગ્રાઈન્ડ કરવું,ખીરું જાડુ રાખવું.હવે તેને 3,4 કલાક હૂંફાળી જગ્યાએ રાખી આથો આવવા મૂકી દો. હવે તેમાં જરૂર મુજબ મીઠું અને પાણી નાખી ઈડલીનું ખીરું રેડી કરો.

  2. 2

    હવે ઇડલીના કુકરમાં જરૂર મુજબ પાણી રેડી ગેસ પર ઉકળવા મૂકી દો. ઇડલીના સ્ટેન્ડને તેલથી તેમાં ગ્રીસ કરી ખીરું પાથરી કુકર્મ 12 થી 15 મિનિટ માટે બાફવા મૂકી દો.બફાઈ જાય એટલે બહાર સહેજવાર ઠંડુ થવા દહીં ઈડલી કાઢી લો.

  3. 3

    સંભાર માટે - સૌપ્રથમ બન્ને દાળને મિક્સ કરી બે ત્રણ પાણીથી ધોઈ લો.હવે તેમાં બે કપ જેટલું પાણી રેડી કૂકરમાં 3,4 વ્હીસલ વગાડી બાફવા મુકી દો.દાળ બફાઈ જાય એટલે વલોણી/બ્લેન્ડરથી ક્રશ કરી લો.હવે તેમાં ટામેટું,લીલું મરચું,હળદર,ધાણાજીરું,મીઠું,ગરમ મસાલો,આદુ અને લીંબુનો રસ ઉમેરી મિક્ષ કરીને ગેસ પર ગરમ થવા મૂકી દો. હવે વઘારમાં ઘી મૂકી રાઈ તતડે એટલે હિંગ,લીમડો,સંભાર મસાલો અને મેથીનો મસાલો નાખી દાળમાં રેડી મિક્ષ કરી દાળને ઉકળવા દો.ત્યારબાદ ઇડલીને સંભાર અને કોપરાની ચટણી સાથે સર્વ કરો.

  4. 4
  5. 5

    સાઉથના સંભારમાં સરગવો,ડુંગળી,બીજા શાકભાજી નાખેલા હોય છે,પણ અમારો તહેવાર ચલતો હોવાથી આ બધું એડ નથી કર્યુ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Mital Bhavsar
Mital Bhavsar @cook_25299645
પર

Similar Recipes