દાલ બાટી(Dal Bati Recipe In Gujarati)

Bhavika sonpal
Bhavika sonpal @cook_25805265

આ વાનગી રાજસ્થાની છે પણ બઘાને બહુજ ભાવે છે.

દાલ બાટી(Dal Bati Recipe In Gujarati)

આ વાનગી રાજસ્થાની છે પણ બઘાને બહુજ ભાવે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

45 મીનીટ
4/5 માટે
  1. બાટી બનાવવા માટે
  2. 1 કિલોઘઉં નો લોટ
  3. 2 ચમચી વરીયાળી
  4. સ્વાદાનુસારમીઠું
  5. 20 ચમચી તેલ
  6. 1/2 ચમચીહળદર
  7. 1 ચમચીમરચું પાઉડર
  8. જરૂર મુજબપાણી
  9. દાળ બનાવવા માટે
  10. 300 ગ્રામ અડદ ની દાલ
  11. 100 ગ્રામ ચણા ની દાળ
  12. 10/12 નંગ લસણ ની પેસ્ટ
  13. સ્વાદાનુસારમીઠું
  14. 1 નાની ચમચીહળદર
  15. 2 નાની ચમચી વરિયાળી
  16. 1 નાની ચમચી‌ મરચું પાઉડર
  17. જરૂર મુજબતેલ

રાંધવાની સૂચનાઓ

45 મીનીટ
  1. 1

    દાળ બનાવવાની રીત
    પ્રેશર કુકર માં તેલ મુકશુ તેેલ ગરમ થાય ત્યાં સુધી માં એક બાઉલ માં લસણ ને અધકચરું ક્રશ કરી તેમાં 2 ગ્લાસ જેટલું પાણી લાલ મરચું પાઉડર હલદી વરિયાળી સ્વાદ પ્રમાણે નમક બધું મિક્સ કરી ને પ્રેશર કુકર માં add કરવું થોડી વાર ગરમ થાય એટલે બને દાળ નાખી સરખું મિક્સ કરી 3 city થવા દેવી તો ત્યાર છે દાળ

  2. 2

    બાટી બનવાની રીત
    સો પ્રથમ‌ બધીજ સામગ્રી મિક્સ કરીને લોટ બાંધી લેશું આ લોટ થેપાલા જેવો બાધવાં નો છે હવે અેક મોટા વાસણ માં પાણી ગરમ કરવા મૂકવું પાણી ગરમ થાય એટલે લોટ ના લૂવા બનવા એને બાફી લેવાં બફાઈ જશે એટલે એ જાતે જ ઉપર આવી જશે એટલે કાઢી લેવી ઠંડી થાય એટલે બાટી ના પ્રેશર કૂકર માં એને શેકી લેવી બાટી શેકાઈ જાય એટલે કાઢી થોડું પ્રેસ કરવું butter માં ડીપ કરવું તો ત્યાર છે બાટી

  3. 3
  4. 4
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Bhavika sonpal
Bhavika sonpal @cook_25805265
પર

Similar Recipes