ઇમ્યુનીટી બુસ્ટર ડ્રિન્ક (Immunity Booster Drink Recipe In Gujarati)

Anupa Thakkar
Anupa Thakkar @cook_24339188

#સાઈડ #ફટાફટ પાચન શક્તિ, એનર્જી, રોગ પ્રતિકારક શક્તિ અને મેટાબિલિઝમ વધારવા માટે સાથે સાથે ડીટોક્સ કરવા માટે નું એક મલ્ટી પર્પઝ ડ્રિન્ક

ઇમ્યુનીટી બુસ્ટર ડ્રિન્ક (Immunity Booster Drink Recipe In Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે

#સાઈડ #ફટાફટ પાચન શક્તિ, એનર્જી, રોગ પ્રતિકારક શક્તિ અને મેટાબિલિઝમ વધારવા માટે સાથે સાથે ડીટોક્સ કરવા માટે નું એક મલ્ટી પર્પઝ ડ્રિન્ક

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

5 મિનિટ
3 સર્વિંગ્સ
  1. 1 નંગ લીંબુ
  2. 1 ઇંચઆદુ નો ટુકડો
  3. 1 ટી સ્પૂનસંચળ
  4. 1 ટી સ્પૂનધાણા જીરૂ
  5. દ મુજબમીઠુ સ્વા
  6. 1 નંગ લીંબુ ની સ્લાઈસ સજાવટ માટે
  7. 3 ગ્લાસઠંડુ પાણી

રાંધવાની સૂચનાઓ

5 મિનિટ
  1. 1

    એક વાસણ માં 3 ગ્લાસ ઠંડુ પાણી લો. તેમાં લીંબુ, મીઠુ, ધાણાજીરું, સંચળ, અને અઆદુ ને ક્રસ કરીને નાખો અને હલાવી ને ગાળી ને ઉપયોગ માં લો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Anupa Thakkar
Anupa Thakkar @cook_24339188
પર

Similar Recipes