કુરકુરી ભીંડી (Kurkuri bhindi recipe in Gujarati)

ભીંડા એ એવું શાક છે જે લગભગ બધાને ખૂબ જ પસંદ આવે છે. ભીંડા કોઈપણ પ્રકારે બનાવવામાં આવે, એ ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે પણ કુરકુરી ભીંડી ની મજા કંઈક અલગ જ છે. ભીંડાને કાપી, એમાં લોટ અને મસાલા મિક્સ કરીને તળીને કુરકુરી ભીંડી બનાવવામાં આવે છે જે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. આ ભીંડી એટલી બધી ક્રિસ્પી બને છે કે આપણે ચિપ્સ ખાતા હોઈએ એવું લાગે. આ ડિશ નાસ્તા, સ્ટાર્ટર કે પછી મુખ્ય ભોજનની સાથે સાઈડ ડિશ તરીકે સર્વ કરી શકાય.
કુરકુરી ભીંડી (Kurkuri bhindi recipe in Gujarati)
ભીંડા એ એવું શાક છે જે લગભગ બધાને ખૂબ જ પસંદ આવે છે. ભીંડા કોઈપણ પ્રકારે બનાવવામાં આવે, એ ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે પણ કુરકુરી ભીંડી ની મજા કંઈક અલગ જ છે. ભીંડાને કાપી, એમાં લોટ અને મસાલા મિક્સ કરીને તળીને કુરકુરી ભીંડી બનાવવામાં આવે છે જે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. આ ભીંડી એટલી બધી ક્રિસ્પી બને છે કે આપણે ચિપ્સ ખાતા હોઈએ એવું લાગે. આ ડિશ નાસ્તા, સ્ટાર્ટર કે પછી મુખ્ય ભોજનની સાથે સાઈડ ડિશ તરીકે સર્વ કરી શકાય.
Similar Recipes
-
કુરકુરી ભીંડી (Kurkuri Bhindi Recipe In Gujarati)
#EB#WEEK1#CookpadIndia#Cookpadgujarati#kurkuribhindi#Bhindiભીંડા એક એવું શાકભાજી છે જેને તમે અલગ-અલગ રીતે બનાવી શકો છો. જેમ કે, દહીંવાળું ભીંડાનું શાક, ભરેલા ભીંડાનું શાક. આજે આપણે કુરકુરી ભીંડી બનાવતા શીખવીશું, જેને તમે ક્રિસ્પી ભીંડી પણ કહી શકો છો. કુરકુરી ભીંડી રસોડામાંથી સરળતાથી મળી રહેતી સામગ્રીમાંથી બનાવવામાં આવે છે. Vandana Darji -
કુરકુરી ભીંડી (Kurkuri Bhindi Recipe In Gujarati)
ભીંડા ઘરમાં બધા નાં ફેવરીટ છે. આજે મેં ક્રીસ્પી ભીંડી બનાવી. ખૂબ જ સરસ બની છે. જરૂર ટ્રાય કરશો. Dr. Pushpa Dixit -
કુરકુરી ભીંડી(Kurkuri bhindi Recipe in Gujarati)
#EBકુરકુરી ભીંડીઆજનો મારો ભીંડા નો શાક એવો છે કે તમે એને એમનેમ ખાઈ જસો.આવું શાક મારી બેનો કાયમ બનાવે છે.એમના થી હું આ રેસિપી સીખી છું.ચાલો બનાવીએ Deepa Patel -
-
આલુ ભીંડી (Aloo Bhindi Recipe In Gujarati)
#EBભીંડા એ દરેક સીઝન માં મળતું શાક છે.. એમાંથી ઘણી અલગ અલગ રીતે સબ્જી કે શાક બનાવી શકાય છે. એમાં ફ્રાય ભીંડી, કુરકુરી ભીંડી, મસાલા ભીંડી, ભીંડી દો પ્યાજા, બેસન વાળી ભીંડી, ભરેલા ભીંડા,આલુ ભીંડી વગેરે ખુબ ફેમસ છે Daxita Shah -
મસાલા ભીંડી (Masala Bhindi Recipe In Gujarati)
ભીંડા નું શાક ઘણી અલગ અલગ રીતે બનાવી શકાય. ભીંડાને તળીને, સાદા વઘારીને કે પછી દહીં સાથે પણ એનું શાક બનાવી શકાય.મસાલા ભીંડી માં કાંદા, ટામેટા અને બધા મસાલા વાપરીને ભીંડા નું શાક બનાવવામાં આવે છે જે રોજબરોજ બનતા સાદા ભીંડા ના શાક કરતા ઘણું અલગ અને સ્વાદિષ્ટ બને છે.#EB#cookpadindia#cookpad_gu spicequeen -
ક્રિસ્પી ભીંડી મસાલા (Crispy Bhindi Masala Recipe In Gujarati)
#EB#WEEK1#cookpadindia#bhindiહેલો ફ્રેન્ડ્સ કેમ છો તમે બધા ??આશા છે મજામાં હશો!!!આજે મેં અહીંયા એ બુકના ફસ્ટ વિક માટે ભીંડી નો ઓપ્શન સિલેક્ટ કર્યો છે. ભીંડા અમારા ઘરમાં બધા ના સૌથી પ્રિય છે, ખાસ કરીને મારા દીકરાને ભીંડા ખૂબ જ ભાવે છે. ભીંડા અને રોજ પણ બનાવી આપો ને તો પણ એ ના નઈ પાડે.આજે અહીંયા ભીંડાને તળીને એનું શાક બનાવ્યું છે. જનરલી અહીંયા સાઉથ ગુજરાતના રસોઇયાઓ પ્રસંગોમાં બનાવતા હોય છે. એક ગ્રેવીવાળું શાક અને જે બીજું કોરું શાક બનાવવામાં આવે છે એમાં ભીંડાને ફ્રાય કરીને શાક બનાવે છે.તો ચાલો આજે આપણે અહીંયા ભીંડા ની ક્રિસ્પી સબ્જી ની રેસિપી જોઈ લઈએ. Dhruti Ankur Naik -
ભીંડી(bhindi sabji recipe in gujarti)
કુરકુરી ભીંડી બિહારી સ્ટાઈલ મા ,એક એવી વાનગી જે નાના મોટા સો ને ભાવે,જે લોકોને ભીંડી ભાવતી નો હોય એવા લોકો ને ચખાડો તો એ પણ ખુબ મોજ થી ખાસે.આ ભીંડી તમે એકવાર ખાઓ તો વારંવાર બનાવશો.#ઈસ્ટ #પોસ્ટ 3 Rekha Vijay Butani -
કુરકુરી ભીંડી (Kurkuri Bhindi Recipe In Gujarati)
#EB#week1Post1ભીંડા ના શાક માં ભરપૂર પ્રમાણમાં એન્ટીઓક્સીડેન્ટ હોય છે. ભીંડા ના શાક માં વિટામિન્સ પણ ભરપૂર માત્રામાં હોય છે. આ શાક શરીર માટે ખૂબ જ હેલ્ધી છે. નાના બાળકોથી લઇને મોટા ઉંમરવાળા દરેક વ્યક્તિને ભીંડા નું શાક ખૂબ જ ભાવે છે. Parul Patel -
કુરકુરી ભીંડી (Kurkuri Bhindi Recipe in Gujarati)
પાતળા અને લાંબા કાપેલા ભીંડાને જ્યારે ચાટ મસાલા અને લાલ મરચાંના પાઉડર સાથે મેળવીને કરકરા કરી રાંધવામાં આવે છે ત્યારે, કૉકટેલ પાર્ટીમાં પીરસવાની એક આદર્શ વાનગી, ક્રિસ્પી મસાલા ભીંડી બને છે. તેની ઓછી તીખાશ તમને જરૂરથી ગમશે કારણકે તમે ભીંડાનો અનેરો સ્વાદ માણી શકો છો. Vidhi V Popat -
-
ભીંડી ફ્રાય
ભીંડાનું શાક નાના મોટા સહુને ભાવતું શાક છે. ભીંડા ના શાક ને તળીને થોડું ક્રીષ્પી બનાવવામાં આવે તો ખૂબ જ ટેસ્ટી લાગે છે.#RB3 Vibha Mahendra Champaneri -
-
ભીંડી મસાલા (bhindi masala recipe in Gujarati)
#સુપરશેફ૧#માઇઇબુક#post 25ભીંડી મસાલા બનાવવાની બધાની રીત અલગ અલગ હોય છે ભીંડી મસાલા માં મસાલો જ મેઇન છે મસાલો ભરપૂર હોય તો જ ખાવાની મજા આવે છે થોડી વાર લાગે છે... પણ ખૂબ સ્વાદિષ્ટ બને છે. Hetal Vithlani -
ભીંડી પકોડા(Bhindi pakoda Recipe in Gujarati)
પકોડા કે ભજીયા નું નામ લેતા જ મનમાં જુદા જુદા પ્રકારના પકોડા યાદ આવી જાય છે, એટલે તેમાં બટેકા કે ડુંગળીના તો ખાસ હોય છે પણ આજે મેં જુદા જ પ્રકારના ભીંડી પકોડા બનાવ્યા છે અને તેનો સ્વાદ પણ ખૂબ જ સરસ છે તમે પણ તેને બનાવી ને ટ્રાય કરી જુઓ#oct#GA4#week3Mona Acharya
-
દહીં મસાલા ભીંડી (Dahi Masala Bhindi Recipe In Gujarati)
સમર વેજીટેબલ ચેલેન્જ#SVC: દહીં મસાલા ભીંડીઅમારા ઘરમાં બધાને ભીંડા નું શાક બહુ જ ભાવે. તો આજે મેં દહીં મસાલા ભીંડી બનાવી. Sonal Modha -
મસાલા ભીંડી (Masala Bhindi Recipe In Gujarati)
સમર વેજીટેબલ ચેલેન્જ#SVC: મસાલા ભીંડીભીંડા નું શાક અમારા ઘરમાં બધાને બહુ જ ભાવે. ભીંડા બટાકા નું ભીંડા ની કઢી ભરેલા ભીંડા , મસાલા ભીંડી એકેય પણ સ્વરૂપ માં હોય. Sonal Modha -
ભીંડી પકોડા(Bhindi Pakoda Recipe in Gujarati)
#GA4#week3પકોડા કે ભજીયા નું નામ લેતા જ મનમાં જુદા જુદા પ્રકારના પકોડા યાદ આવી જાય છે એટલે તેમાં બટેકા કે ડુંગળીના તો ખાસ હોય છે પણ આજે મેં જુદા જ પ્રકારના ભીંડી પકોડા બનાવ્યા છે અને તેનો સ્વાદ પણ ખૂબ જ સરસ છે તમે પણ તેને બનાવી ને ટ્રાય કરી જુઓ Mona Acharya -
મસાલા ભીંડી (Masala Bhindi Recipe In Gujarati)
ભીંડા નું મસાલા વાળુ શાક ખૂબ જ ટેસ્ટી લાગે છે.તો આજે મેં મસાલા ભીંડા બનાવ્યા. Sonal Modha -
કુરકુરી ભીંડી આલુ સબ્જી
#RB16 : કુરકુરી મસાલા ભીંડી આલુ સબ્જીદરરોજ ના જમવાના માં લીલા શાકભાજી નો ઉપયોગ કરવો જોઈએ. ભીંડા નું નામ સાંભળતા જ નાના મોટા બધા ના મોઢા માં પાણી આવી જાય છે. તો મેં આજે તેમાં થોડું વેરિએશન કરી ને શાક બનાવ્યું છે. Sonal Modha -
કિ્સ્પી ભીંડી (Crispy Bhinda Recipe In Gujarati)
#EB#Week1અમારા ઘરમાં ભીંડા ને અલગ અલગ રીતે બનાવી છીએ. કયારેક સાદો ભીંડા, કયારેક ભરેલા ભીંડા, દહીંવાળા ભીંડા,ભીંડા ની કઢી આ રીતે લઈ છે. આજે અમારા ઘરમાં બધાં ને ભાવે તેવી કિ્સ્પી ભીંડી બનાવી છે. Chhatbarshweta -
ક્રિસ્પી ભીંડી
#ઇબુક#day6ભીંડો એ સર્વત્ર મળતું શાક છે. ભીંડા ને શાક, કઢી, ભજીયા વગેરે માં ઉપયોગ માં લેવાય છે. વળી અમુક માન્યતા પ્રમાણે ભીંડા ને કાપી ને પાણી માં પલાળી તે પાણી ને મધુપ્રમેહ ની ઘરગથ્થું સારવાર ના રૂપે પણ વપરાય છે. ભીંડા નું શાક પણ જુદી જુદી રીતે બને છે. આજે આ ક્રિસ્પી ભીંડી જમવા માં સાથે ખાઈ શકાય છે. Deepa Rupani -
ભીંડી મસાલા (Bhindi masala in gujrati)
#goldenapron3Week15અહીં પઝલ માંથી ભીંડા નો ઉપયોગ કરીને ભીંડી મસાલા બનાવ્યા છે. Neha Suthar -
કરારી ભીંડી ડ્રાય મસાલા સબ્જી (Crunchy Bhindi Dry Masala Sabji Recipe In Gujarati)
ફ્રેન્ડ્સ સમર સિઝનમાં તો બધાના ઘરમાં કેરી તો આવતી જ હશે કેરીના રસ સાથે આવી ડ્રાય સબ્જી બહુ ટેસ્ટી લાગતી હોય છે તો અહીં જ ભીંડા લઈને એક સરસ મજાની ડ્રાય સબ્જી બનાવી છે ખૂબ જ ટેસ્ટી છે#AM3 Nidhi Jay Vinda -
ભીંડા બટાકા નું શાક ( Ladies finger potato subji Recipe in guja
#CookpadIndia#RB4#Week4મોટાભાગે ભીંડા નું શાક બાળકો નું ફેવરીટ શાક હોય છે . ભીંડા નું શાક અલગ અલગ પ્રકાર નું બનતું હોય છે. ભરેલા ભીંડા , પંજાબી ભીંડી, કાજુ ભીંડા , કુરકુરી ભીંડી. અહી મેં ભીંડા બટાકા નું શાક બનાવ્યું છે. જે સ્વાદ માં ખુબજ ટેસ્ટી લાગે છે. Parul Patel -
ક્રિસ્પી મસાલા ભીંડી બાઇટ્સ (Crispy masala bhindi bites recipe in Gujarati)
#માઇઇબુકઆ વાનગી મારી સ્પેશિયાલીટી છે અને ઘર માં ખુબ ભાવે છે કે દરેક વિક માં એકવાર બને જ છે. અને મને પોતાને ભીંડી ખૂબ જ ભાવે છે. રેગયુલર શાક તો બનાવતા જ હોઈએ પણ આ રીતે બનાવી ને ખાવાનો પણ એક અલગ આનંદ છે. Chandni Modi -
ભીંડી દો પ્યાઝા (Bhindi Do Pyaza Recipe In Gujarati)
#EBબાળકો હોય કે પુખ્ત વયના લોકો ખાવામાં ખૂબ જ આનિકની કરતાં હોય છે. ગૃહિણી તરીકે તમે રોજ વિચારતા હશો કે રોજ રોજ શું બનાવું? પરંતુ એવું કહેવામાં આવે છે કે જેઓ એક પણ શાકભાજી ખાતા નથી. તેઓ ભીંડા ખાવાનું પસંદ કરે છે. ભીંડી દો પ્યાજા એ વધુ ડુંગળી થી બનેલ શાક છે. સ્વાદમાં આ શાકભાજી વિશે શું કહેવું? મસાલા અને ડુંગળીના મિશ્રણ થી આ શાક ખૂબ જ સ્વાદિષ્ટ બને છે. Neeti Patel -
કરારી ભીંડી (Karari Bhindi Recipe In Gujarati)
Aa મારી દીકરી ની રેસિપી છે. ભીંડા નું શાક તૉ જમવા માં લઈએ. પણ aa ક્રિસ્પી ભીંડી ચા સાથે સારી લાગે Vandana Vora -
દહીં ભીંડી મસાલા (Dahi Bhindi Masala Recipe In Gujarati)
#SSM#Summer_Special#Cookpadgujarati દહીં ભીંડી મસાલા એ એક સ્વાદિષ્ટ વાનગી છે જેમાં ભીંડાને સંપૂર્ણપણે રાંધવામાં આવે ત્યાં સુધી તેને ફ્રાય કરવામાં આવે છે અને પછી તેને ટેન્ગી ટામેટાં-દહીંની ગ્રેવીમાં ઉમેરવામાં આવે છે. મારા કુટુંબના મેનુમાં આ એક વિશેષ વાનગી છે કારણ કે તે મારા બાળકો ની અતિ પ્રિય શાક છે..જેને તમે દહીં વાળા ભીંડા કે રસા વાળા ભીંડા પણ કહી શકો છો જે બનાવવા ખૂબ સરળ છે ને ઘર માં રહેલ સામગ્રી માંથી તૈયાર થઈ જાય છે. Daxa Parmar -
ભીંડી મસાલા (Bhindi Masala Recipe In Gujarati)
#EB વાહ મમ્મી ભીંડા ના શાક નું નામ સાંભળતા જ મારી બેબી નાચવા અને કુદવા લાગે છે. ખાવામાં તો બહુ જ વાંધા છે પણ ભીંડા નું શાક હોય એટલે તરત જ ખાઈ લે છે. તેથી હું દર વખતે નવા નવા નુસખા અજમાવી અને નવી નવી રીત ના શાક બનાવતી રહું છું. Varsha Monani
More Recipes
ટિપ્પણીઓ (3)